gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in INDIA
0 0
0
રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ayodhya Ram Mandir Donation Theft Controversy: રામ મંદિરના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળતા શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ટૂંક સમયમાં જ મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO)ની પણ એન્ટ્રી થઈ શકે છે. ટ્રસ્ટમાં CEOની નિમણૂક સંબંધિત કાનૂની પ્રક્રિયાની માહિતી પણ લેવામાં આવી રહી છે. રામ મંદિરના ચઢાવામાં ચોરીના પ્રકરણ સામે આવ્યા બાદ દેશભરમાં મચેલી ઊથલપાથલના કારણે સરકાર ડાઘ વગરની છબી ધરાવતા કોઈ નિવૃત્ત વહીવટી અધિકારીને ટ્રસ્ટમાં CEO નીમીને તેને જવાબદારી આપવા જઇ રહી છે.

નાણાકીય પારદર્શિતા જળવાય

દેશના અન્ય પ્રખ્યાત મંદિરોમાં પહેલાથી જ વહીવટી અધિકારીઓની નિમણૂક થયેલી છે. સૂત્રોનું કહેવું છે કે સરકારનું માનવું છે કે ટ્રસ્ટમાં કોઈ વહીવટી અધિકારીની નિમણૂક થવી જરૂરી છે. જેનાથી મંદિરને મળતા દાન અને ચઢાવા વગેરેમાં નાણાકીય પારદર્શિતા જાળવી શકાશે.

2020માં શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કરાઈ રચના

જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના નિર્માણ સંબંધે 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટનો આદેશ આવી ગયા પછી, કેન્દ્ર સરકારે 5 ફેબ્રુઆરી 2020ના રોજ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી હતી. જેની રચનાની જાહેરાત સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરી હતી. તે સમયે તેમણે શ્રીરામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રહેલા મણિરામદાસ જી કી છાવણીના મહંત નૃત્યગોપાલદાસને આ ટ્રસ્ટના અધ્યક્ષ અને VHPના કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયને મહાસચિવ બનાવ્યા હતા. ત્યારપછી દિલ્હીમાં મળેલી ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં અગ્રણી સાધુ-સંતો અને સ્થાનિક નાગરિકોને સભ્ય બનાવીને તેની સાથે જોડવામાં આવ્યા હતા.

12 સભ્યોને કરાયા મનોનીત

15 સદસ્યીય ટ્રસ્ટમાં 12 સભ્યોને મનોનીત કરવામાં આવ્યા, જ્યારે 3ને હોદ્દાની રૂએ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. હોદ્દાની રૂએ સભ્યોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અયોધ્યા સામેલ છે. રચનાના સમયથી જ ટ્રસ્ટના સભ્ય રહેલા VHPના વરિષ્ઠ પદાધિકારી કામેશ્વર ચૌપાલનું 7 ફેબ્રુઆરી 2025ના રોજ અવસાન થયા પછી આ પદ પર પૂર્વ IFS કૃષ્ણ મોહનને ટ્રસ્ટી બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ અયોધ્યા રાજપરિવારના વડા રહેલા ટ્રસ્ટી વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રનું 24 ઓગસ્ટ 2025 ના રોજ નિધન થયા પછી આ પદ વર્તમાનમાં ખાલી ચાલી રહ્યું છે.

આ પ્રકારે વર્તમાનમાં મંદિર ટ્રસ્ટમાં કુલ 14 સભ્યો જ છે, 1 પદ આશરે એક વર્ષથી ખાલી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર તરફથી ખાલી પદ પર જ કોઈ વહીવટી અધિકારીને મુખ્ય કાર્યપાલક અધિકારી બનાવવામાં આવે છે કે પછી નવું પદ ઊભું કરવામાં આવશે. નવા પદના સર્જનની સ્થિતિમાં ટ્રસ્ટના સભ્યોની કુલ સંખ્યા 16 થઈ જશે. સૂત્રોએ જણાવ્યું કે CEOની નિમણૂક અંગે સરકારના સ્તરેથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…
INDIA

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

June 18, 2026
કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…
INDIA

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

June 18, 2026
હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …
INDIA

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

June 18, 2026
Next Post
મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh...

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad...

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UNESCO ની સંભવિત વર્લ્ડ હેરિટેઝની યાદીમાં ભારતના 7 સ્થળ, ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર પણ સામેલ | unes…

UNESCO ની સંભવિત વર્લ્ડ હેરિટેઝની યાદીમાં ભારતના 7 સ્થળ, ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર પણ સામેલ | unes…

9 months ago
મહિલા ડૉક્ટર નહીં રાખો તો જીવતા રહેવા નહીં દઈએ | If we don have a female doctor we won let them surv…

મહિલા ડૉક્ટર નહીં રાખો તો જીવતા રહેવા નહીં દઈએ | If we don have a female doctor we won let them surv…

1 year ago
આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો | Ent…

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો | Ent…

10 months ago
વડોદરા સિધ્ધનાથ તળાવમાં ફરી લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય | Siddhanth Lake in Vadodara turns green…

વડોદરા સિધ્ધનાથ તળાવમાં ફરી લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય | Siddhanth Lake in Vadodara turns green…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News