gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજના આ કઠિન કાળમાં દરેક કુટુંબની અંદર ઉદભવતા પ્રશ્ન જેવા કે પતિ- પત્નીના પ્રશ્ન , માતા- પિતાના પ્રશ્ન, સાસુ-વહુના પ્રશ્ન, બાળકના પ્રશ્ન, સંપ અને એકતા ના પ્રશ્નો તથા માનવ માનસની અંદર વધતી જતી કલહ, ઈર્ષા, અદેખાઈ તથા કુસંપ અને વ્યસનને કારણે જીવન અધોગતિને પામે છે, તેમાંથી ઉગરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એટલે આધ્યાત્મિક માર્ગ

એટલે જ તો શાસ્ત્રોમાં કહ્યું છે કે બળતો જળતો આત્મા , સંત સરોવર જાય . સત્સંગ રુપી લહેરમાં તરત ટાઢો થાય.

સમાજમાં પારિવારિક એકતા લાવવા માટે રામાયણ એ આદર્શ પ્રેરણા ગ્રંથ છે, ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી, ભરતજી અને હનુમાનજી વગેરેના જીવન મૂલ્યો દ્વારા આપણે આપણા “જીવનમાં આદર્શ કૌટુંબિક એકતા” સાધવાનો પ્રયાસ કરીએ . બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવા દ્વારા આયોજિત..

ગ્રીષ્મ પારાયણ – 2026
રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા આ વિષયક
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગઢડાના વરિષ્ઠ સંત અને સુપ્રસિદ્ધ કથાકાર એવા પૂજ્ય જનમંગલ સ્વામીના મુખે રસાળ, માર્મિક અને શુદ્ધ કાઠીયાવાડી શૈલીમાં ચતુર્દિવસીય ગ્રીષ્મ સંત પારાયણ પ્રાપ્ત નો લાભ પ્રાપ્ત થનાર હોય સર્વ ધર્મ પ્રેમી જનતા સસ્નેહ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

તારીખ 14 થી 16 મે , સમય : રાત્રિના નવ કલાકથી ….સ્થળ:- પ્રમુખ વાટિકા, જાદરા રોડ ડૉ . વળીયા સાહેબના ઘર પાસે, મહુવા.
તથા આ પારાયણની પૂર્ણાહુતિ.. તારીખ 17/ 5 /2026 રવિવારના સાંજે 5:30 કલાકથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મહુવા ના સભામંડપ માં,રવિ સભા દરમિયાન થનાર હોય દરેક હરિભક્તો તથા સહ પરિવાર મિત્ર મંડળને સમયસર અવશ્ય પધારવા નિમંત્રણ છે

માનવ જીવનના મૂલ્યોને સાર્થક કરવા માટે તથા સનાતન હિન્દુ જીવનના લક્ષ્ય ને ઉજાગર કરવા માટે આપણે આ સંત પારાયણ નો અવશ્ય લાભ લઈએ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras...

ક્ષત્રિય કરણીસેના ભાવનગર (ગુજરાત) તરફથી ૨૦૨૬ ની સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીમાં વિજેતા થયેલા ક્ષત્રિય …

ક્ષત્રિય કરણીસેના ભાવનગર (ગુજરાત) તરફથી ૨૦૨૬ ની સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીમાં વિજેતા થયેલા ક્ષત્રિય ...

FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે | FCI l…

FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે | FCI l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | mistake in c…

જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | mistake in c…

1 year ago
ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

2 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર: માતા પુત્રી પર હુમલો કરી માથું ફોડી નાખ્યું: બ…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર: માતા પુત્રી પર હુમલો કરી માથું ફોડી નાખ્યું: બ…

6 months ago
ભાદરવી પૂનમના મહામેળામાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ, ભક્તો અભિભૂત | ambaji temple drone…

ભાદરવી પૂનમના મહામેળામાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ, ભક્તો અભિભૂત | ambaji temple drone…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News