gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાયડીના લગ્નોત્સુકને નાગપુરની ટોળકીએ છેતરી 2 લાખ પડાવ્યા | A wedding guest from Raidi was cheated of…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
રાયડીના લગ્નોત્સુકને નાગપુરની ટોળકીએ છેતરી 2 લાખ પડાવ્યા | A wedding guest from Raidi was cheated of…
2
VIEWS
Share on FacebookShare on Twitter

2 સંતાનની માતા સાથે કોર્ટ મેરેજનું તરકટ રચી લગ્ન પહેલા નાણા પડાવી ત્યાર બાદ વકીલને બોલાવી કાગળો કરાવ્યા : એ પછી કન્યા સહિત સૌ છૂમંતર

જામકંડોરણા, : જામકંડોરણા તાલુકાના રાયડી ગામના 40 વર્ષીય લગ્નોત્સુકને નાગપુરની કન્યા અને અન્ય 3 શખ્સો મળી ચાર શખ્સોની ટોળકીએ રૂ. 1.60 લાખ રોકડા અને ટિકિટ ખર્ચનાં રૂ. 60,000 મળી કુલ રૂ. 2 લાખ વસુલી લગ્નનું તરકટ રચ્યા બાદ કન્યા સમેત સૌ નાસી છુટતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. 

રાયડીના નીતિનભાઈ ભીખાભાઈ કંડોરિયા (ઉ.વ. 40)ના જ્ઞાાતિમાં લગ્ન થતા ન હોવાથી તેણે તેમના સ્નેહી મારફત નાગપુર સંપર્ક સાધ્યો હતો. એ પછી તારામાસી મારફત દીપાલી નામની કન્યાને લઈ આવ્યા હતા. આ વેળા તારામાસી સુરેશભાઈ યાસ્કરે લગ્નપૂર્વે રૂ. 1.60 લાખ લીધા હતા. તેની સાથે  સોફીયાબેન સૌરભભાઈ ખંડાઈતકર અને સૌરભભાઈ વિજયભાઈ ખંડાઈતકર સાથે હતા. આ પછી બધાએ વકીલ પાસે લગ્નના પેપર તૈયાર કરવાનું તરકટ રચ્યું હતું. તેના પછી તારામાસી અને કન્યા દીપાલી સિવાયના બધા નાગપુર ચાલ્યા ગયા હતા.  એ પછી નાગપુરથી કન્યા દીપાલી પર સોફિયાબેનનો ફોન આવ્યો હતો કે તારા દાદીમા ગુજરી ગયા છે. આ વખતે નીતિનભાઈ અને પરિવારજનોએ તાજા લગ્નમાં જવાની ના પાડતા તારામાસીએ કહ્યું હતું કે મારી જવાબદારી પણ જવા દો કહેતા તેને જવા દીધી હતી.  ગત તા. 9ના રોજ લગ્નોત્સુક નીતિનભાઈના નંબર પર અજાણ્યાએ ફોન આવ્યો હતો કે દીપાલી તો મારી ઘરવાળી છે મારે બે બાળકો છે.  અને બધા નાગપુર ગયા પછી કન્યા પરત ન આવતા 4 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai…

દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai...

નરોડામાં દિવાલમાં મારેલો ખીલો કાઢવાનું કહેતા પડોશીનો દંપતિ ઉપર પાઇપથી હુમલો | Ekkewe pwüpwülü ra ata…

નરોડામાં દિવાલમાં મારેલો ખીલો કાઢવાનું કહેતા પડોશીનો દંપતિ ઉપર પાઇપથી હુમલો | Ekkewe pwüpwülü ra ata...

દાસ્તાન સર્કલ પાસે ટ્રકની ટકકરથી કાકાની નજર સામે છ વર્ષના ભત્રીજાનું કરુણ મોત | Emén át wonu ierin a…

દાસ્તાન સર્કલ પાસે ટ્રકની ટકકરથી કાકાની નજર સામે છ વર્ષના ભત્રીજાનું કરુણ મોત | Emén át wonu ierin a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગઃ બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત | man Jumps in…

મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગઃ બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત | man Jumps in…

11 months ago
અમદાવાદ મ્યુનિ.ના ૭૬ વર્ષના ઈતિહાસમાં આઠમી વખત વહીવટદાર શાસનધુરા સંભાળે તેવી સંભાવના | the 76 year h…

અમદાવાદ મ્યુનિ.ના ૭૬ વર્ષના ઈતિહાસમાં આઠમી વખત વહીવટદાર શાસનધુરા સંભાળે તેવી સંભાવના | the 76 year h…

8 months ago
ગરબામાંથી પરત ફરી રેસકોર્સ સર્કલ પાસે નાસ્તો કરવા બેઠેલા સગીર પર ત્રણ જણાનો હુમલો | assault on minor…

ગરબામાંથી પરત ફરી રેસકોર્સ સર્કલ પાસે નાસ્તો કરવા બેઠેલા સગીર પર ત્રણ જણાનો હુમલો | assault on minor…

12 months ago
હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News