gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાયબરેલીમાં કદાવર નેતા સ્વામી પ્રસાદ મૌર્યને લાફો ઝીંકાયો, સમર્થકોએ આરોપીની કરી ધોલાઈ | swami prasad…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in INDIA
0 0
0
રાયબરેલીમાં કદાવર નેતા સ્વામી પ્રસાદ મૌર્યને લાફો ઝીંકાયો, સમર્થકોએ આરોપીની કરી ધોલાઈ | swami prasad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Swami Prasad Maurya News: ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરાયાની ઘટના બની છે. એક યુવકે માળા પહેરાવવાના બહાને મૌર્યને પાછળથી લાફો ઝીંકી દીધો હતો. આ દરમિયાન સમર્થકોની ભીડે આરોપી યુવકને પકડી પાડ્યો અને તેની જોરદાર રીતે ધોલાઈ કરી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસે આરોપીને હેમખેમ લોકોની ભીડથી બચાવ્યો હતો. હાલમાં આ ઘટનાને લઈને માહોલ ગરમાયેલો છે.

આરેસએસએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્ય બુધવારે રાયબરેલી પહોંચ્યા હતા. અહીં કેટલાક સમર્થકો ફૂલ-માળા લઈને તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. ત્યારે એક યુવકે ભીડમાં ઘૂસીને તેમને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી કદાવર નેતાના સમર્થકો ભડક્યા હતા અને તેમણે આરોપી યુવક સાથે મારપીટ શરુ કરી દીધી હતી. 

મૌર્યએ કહ્યું કે આ સરકારી ગુંડાઓની હરકત 

તેના પર લાત-ફેંટો અને દંડાવાળી કરી હતી. આરોપી યુવક ઘાયલ થઈ ગયો હતો ત્યારે પોલીસે વચ્ચે પડીને તેને બચાવવો પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાયબેરલીમાં આ હુમલો કરાયો હતો. ઘટના બાદથી સ્થિતિ તંગદિલીપૂર્ણ બની હતી. આ મામલે મળતી માહિતી અનુસાર હુમલાખોર કરણી સેનાનો સભ્ય હોવાનો જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. મૌર્યએ આ મામલે સરકારને ઘેરતાં કહ્યું કે આ સરકારી ગુંડા છે. કરણી સેનાના લોકો છે. હું લખનઉથી ફતેહપુર જઈ રહ્યો હતો ત્યારે રાયબરેલીમાં રોકાયો હતો ત્યારે આ ઘટના બની.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
INDIA

February 12, 2026
અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

Next Post
રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન | If you w…

રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન | If you w...

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ | Mumbai Ah…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ | Mumbai Ah...

ભરૂચની પાણીયાદાર ચોકડી પાસે પથ્થરનો ઘા કરી ટેમ્પોનો કાચ તોડનાર બે ઝડપાયા | Two arrested for throwing…

ભરૂચની પાણીયાદાર ચોકડી પાસે પથ્થરનો ઘા કરી ટેમ્પોનો કાચ તોડનાર બે ઝડપાયા | Two arrested for throwing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરટીઓ દ્વારા પાંચ વર્ષમાં ૫૧૦ ચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ | RTO suspends driving licenses of …

6 months ago
યાત્રાધામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારે થશે ઘટ સ્થાપન…

5 months ago
રોડ સાઈડમાં ઉભેલા ટ્રકને ટક્કર મારતા આઈસર ચાલકનું મોત | Ice cream driver dies after hitting truck pa…

2 months ago
આણંદમાં સ્માર્ટ બજાર અને મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શનને 50-50 હજાર દંડ | Smart Bazaar in Anand and M/s P C Snehal Construction fined Rs 50 000 each

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News