gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan’s guest for …

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan’s guest for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

તા. 10 અને 11ના ગીરનું સૌંદર્ય નિહાળી સિંહ દર્શન કરશે : ચોમાસાના 4 માસનું વેકેશન ટૂંકાવાયું : અત્યાર સુધીનાં ચોથા રાષ્ટ્રપતિની ગીર મુલાકાતની તૈયારીનો ધમધમાટ

જૂનાગઢ, : સાસણના ઈતિહાસમાં પ્રથમવાર ચોમાસાના ચાર માસ પૂર્ણ થાય તે પહેલાં જ જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણના મહેમાન બનવા આવતા હોવાથી વનતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ તા. 10 અને 11 2 દિવસ ગીરની મુલાકાતે આવવાના છે. એ દરમ્યાન તેઓ ગીરના સૌંદર્ય અને એશિયાનું ઘરેણું એવા સાવજના દર્શન કરશે.

અગાઉ ગીરમાં 3 રાષ્ટ્રપતિે સિંહદર્શન માટે આવી ચુક્યા છે. પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 1950ના દાયકામાં સિંહોની સંખ્યા ઘટી રહી હતી ત્યારે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ સાથે મળીને ગીરની મુલાકાત લીધી અને વન્યજીવન સંરક્ષણ માટે અનેક નિર્ણયો લીધા હતા. ત્યારબાદ પ્રતિભા પાટીલ, રામનાથ કોવિંદે પણ પરિવાર સાથે ગીરની મુલાકાત લીધી હતી. હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. 10 અને 11 એમ બે દિવસ સાસણના મહેમાન બનવાના છે. તા. 10ના રાષ્ટ્રપતિ તેમના કાફલા સાથે સાસણ પહોંચી જશે. બે દિવસ દરમ્યાન સિંહદર્શન ગીરના સોળે કળાએ ખીલી ઉઠેલા કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો નિહાળશે.

દર વર્ષે ચોમાસાના ચાર માસ જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. સામાન્ય રીતે તા. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી જંગલ સફારી બંધ હોય છે અને 16 ઓક્ટોબરથી ફરી ધમધમતી થાય છે. દર વખતે નવરાત્રી પહેલા જંગલ સફારી શરૂ થઈ જતી હોય છે. આ વખતે નવરાત્રી બાદ દિવાળીના 4 દિવસ પૂર્વે સત્તાવાર ચોમાસું પૂર્ણ થતું હોવાથી તા.16ના જંગલ સફારી ખૂલવાની હતી પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ ગીરનાં મહેમાન બનવાના હોવાથી જંગલની સફારી તેના સમય કરતા સાત દિવસ વહેલા ખોલવાનો વનતંત્રએ નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ આવવાના હોવાથી સાસણમાં અધિકારીઓની દોડધામ વધી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

અંકોડિયા કેનાલમાં ગુમ થયેલો કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળ્યો | body of 15 year boy found from padar…

Next Post
રાજકોટથી 1 કરોડનું સોનું ચોરનાર 4 બંગાળી કારીગરો ઝડપાયા

ગિરનાર ક્ષેત્રમાં 4, વંથલીમાં 3, જૂનાગઢ અને મેંદરડા પંથકમાં અઢી ઇંચ વરસાદ

કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર | Smugglers hit in Kalol steal jewe…

કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર | Smugglers hit in Kalol steal jewe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja…

7 months ago
બાપોદની સાઈડ પરથી કન્સ્ટ્રક્શનના સામાનની ચોરી

12 months ago
ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચન…

5 months ago
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હોસ્ટેલમાં જિલ્લા રમત વિકાસ અધિકારી દારૂ પીને આવ્યા હોવાનો આક્ષેપ | D…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News