gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોળ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યશાળા યોજાઈ | workshop…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોળ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યશાળા યોજાઈ | workshop…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલ દ્વારા રાષ્ટ્રીય બાળ દિવસ અંતર્ગત ‘વિજ્ઞાન રમકડાનો થેલો’ એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના 17 જેટલા જૂથ બનાવી દરેક જૂથમાં બાળકોને વિવિધ રમકડાની સામગ્રીની એક કીટ આપવામાં આવી. 

રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોળ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યશાળા યોજાઈ 2 - image

જેમાંથી બાળકોએ જાદુઈ દોરાની રીંગ, ગ્લાસ લૂપ ગ્લાઇડર, ફૂટપટ્ટીનું હેલિકોપ્ટર, સ્ટ્રો ફેન, બલૂન બોટ, કબીલાનું ચક્ર, એનિમેશન યંત્ર, કાગળનું પ્રોપેલર, કપ હેલિકોપ્ટર જેવા રમકડાઓ બાળકોએ જાતે બનાવ્યા હતા. સાથે સાથે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જ્ઞાન પણ મેળવ્યું હતું. બધા બાળકો પોતે જાતે બનાવેલ રમકડા વિજ્ઞાન રમકડાના થેલામાં પોતાની સાથે પોતાની શાળામાં પણ લઈ ગયા અને બીજે દિવસે તેઓ પોતાની શાળાની પ્રાર્થનામાં જે બાળકો અહીં નથી આવી શક્યા, તેની સામે આ રમકડાઓ વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે રજૂ પણ કરશે. કાર્યશાળાના તજજ્ઞ તરીકે કેન્દ્રના ડૉ. સંજય પંડ્યા, પંકજ ડાંગર હાજર રહ્યા હતા. 

સંસ્થાના ચેરમેન ધર્મેશ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ સામેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા, અને સામેલ તમામ બાળકોને અને શિક્ષકગણને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sheetal Sharma Begins Her Journey in Music Videos With SAZAA, Hopes to Make a Name for Herself
GUJARAT

October 21, 2026
अनुष्का लुहार ने ‘तुम मेरे हो’ से हिंदी फीचर फिल्म में कदम रखा

વલ્લભીપુરના ૯ ગામોની ૮,૯૮૩ એકર જમીન ખાનગી કંપનીને ફાળવવાના વિરોધમાં ખેડૂતોનું આવેદનપત્ર

Next Post
લાલપુરના નવાગામમાં આવેલી જમીન અંગે મનાઈ હુકમની માંગણી કરતી અરજી અદાલતમાં ના મંજૂર | Petition seeking…

લાલપુરના નવાગામમાં આવેલી જમીન અંગે મનાઈ હુકમની માંગણી કરતી અરજી અદાલતમાં ના મંજૂર | Petition seeking...

બિહારમાં પરાજય બાદ લાલુ યાદવના પરિવારમાં તિરાડ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા; સંજય યાદવ પર આરોપ | Roh…

બિહારમાં પરાજય બાદ લાલુ યાદવના પરિવારમાં તિરાડ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા; સંજય યાદવ પર આરોપ | Roh...

અમદાવાદમાં પહેલીવાર પબ્લિક હેલ્થ સ્ક્રિનિંગ, 2200થી વધુની તપાસમાં 29થી 35% ને ડાયાબિટીસ-બીપી | ahmed…

અમદાવાદમાં પહેલીવાર પબ્લિક હેલ્થ સ્ક્રિનિંગ, 2200થી વધુની તપાસમાં 29થી 35% ને ડાયાબિટીસ-બીપી | ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી-જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો | 4 bike the…

10 months ago
અડાસ અને પેટલાદમાં ચાઇનીઝ દોરીના 255 ફિરકા સાથે બે પકડાયા | Two arrested with 255 strands of Chinese…

વડોદરાઃ સહકારી સંસ્થામાં મેન્ડેટમાં મનમાનીથી ભાજપમાં અસંતોષઃજિલ્લા સંઘમાં 3 બેઠક માટે 98 ટકા મતદાન |…

11 months ago
રાજકોટમાં બેફામ ટ્રેક્ટર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર, ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ | rajkot accident t…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News