gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાહુલ ગાંધીએ નેતાઓને વોટર લિસ્ટને લઈને નિર્દેશ આપ્યા, કહ્યું- ગાંધી-સરદારનું ગુજરાત હવે ભાજપ સામે લડ…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
રાહુલ ગાંધીએ નેતાઓને વોટર લિસ્ટને લઈને નિર્દેશ આપ્યા, કહ્યું- ગાંધી-સરદારનું ગુજરાત હવે ભાજપ સામે લડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi in Anand : ગુજરાત કોંગ્રેસના મુસ્લિમ નેતાએ રાહુલ ગાંધીને સંસદમાં વર્તમાન સત્રમાં ગેરબંધારણીય બુલડોઝર કાર્યવાહી, મૉબ લિંચિંગ, ઉશ્કેરણીજનક ભાષણ અને પૂજા સ્થળ અધિનિયમ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવવા વિનંતી કરી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠન નિર્માણ અભિયાન હેઠળ આણંદમાં આયોજિત જિલ્લા અધ્યક્ષ પ્રશિક્ષણ શિબિરમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખ અને જાવેદ પીરઝાદાએ રાહુલ ગાંધી મુલાકાત કરી હતી અને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં આ મુદ્દાઓ પર નક્કર કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. જ્યારે રાહુલ ગાંધીએ નેતાઓને વોટર લિસ્ટને લઈને નિર્દેશ આપ્યા હતા અને કહ્યું હતું કે, ‘ગાંધી-સરદારનું ગુજરાત હવે ભાજપ સામે લડશે…’

કોંગ્રેસ નેતાઓએ શું કહ્યું?

કોંગ્રેસ નેતાઓએ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાતના ગીર સોમનાથ, જૂનાગઢ, બેટ દ્વારકા અને અમદાવાદના ચંડોળા તળાવ, ઓઢવ સહિતના વિસ્તારોમાં ત્રણ પેઢીઓથી રહેતા ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા. જેનાથી સુપ્રિમ કોર્ટના દિશા-નિર્દેશો અને બંધારણનું ઉલ્લંઘન થાય છે.’ તેમણે માગ કરી કે, આ પ્રકારની કાર્યવાહી પહેલા નાગરિકોને નોટિસ જાહેર કરવામાં આવે. તેમની માલિકી સાબિત કરવા માટે સમય આપવો જોઈએ અને 10 વર્ષથી ત્યાં રહેતા ગરીબો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.

ઉશ્કેરણીજનક ભાષણો પર કડક કાર્યવાહીની માંગ

કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો કે, ‘ભાજપ શાસિત રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ અને ઝારખંડના મુખ્યમંત્રીઓ દ્વારા જાહેરમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવે છે. વર્ષ 2018માં તહસીન પૂનાવાલા ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે તમામ જિલ્લામાં નોડલ ઓફિસરને નિયુક્ત કરવાનો નિર્દેશ કર્યો હતો, પરંતુ તેનું પાલન કરવામાં આવતું નથી.’ નેતાઓએ માગ કરી હતી કે, દ્વેષપૂર્ણ ભાષણ સામેના કાયદાનો કડક અમલ થવો જોઈએ અને પોલીસે સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ.

મૉબ લિંચિંગ ઘટનાઓને લઈને કોંગ્રેસના નેતાઓ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે આ બાબતે કાયદો બનાવ્યો છે, પરંતુ આવી ઘટનામાં શખ્ત કલમો હેઠળ ગુનો નોંધાતો નથી. એટલે આવી ગંભીર ઘટનાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવા જણાવ્યું છે.’ કોંગ્રેસના નેતાઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ 1991ના પૂજા સ્થળ અધિનિયમ પર યોગ્ય રીતે અમલીકરણ કરવાની માગ કરી છે. 

આ પણ વાંચો: વડોદરા આવેલા કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા સ્વાગત

ગુજરાતમાં ભાજપને હરાવવાની જરૂર: રાહુલ ગાંધી

સંગઠન નિર્માણ અભિયાન હેઠળ આયોજિત ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીએ નવા જિલ્લા અધ્યક્ષોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ‘ગુજરાતમાં ભાજપને હરાવવી જરૂરી છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, જ્યાં આઝાદીની લડાઈ અને હવે ભાજપના સામે લડવાનું છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વોટર લિસ્ટમાં હેરાફેરી અને નકલી વોટિંગના કારણે કોંગ્રેસને નુકસાન થયું છે.’ રાહુલ ગાંધીએ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષના સંગઠનોને મજબૂત કરવા અને જનતા વચ્ચે સરકારની ખામીઓ ઉજાગર કરવાને લઈને આહ્વાન કર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભવનાથના પવિત્ર મૃગી કુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન | Bhavnath Mrugi…
GUJARAT

ભવનાથના પવિત્ર મૃગી કુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન | Bhavnath Mrugi…

February 13, 2026
ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…
GUJARAT

ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…

February 13, 2026
વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…
GUJARAT

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…

February 13, 2026
Next Post
VIDEO: જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવને શ્વેત-રક્ત શૃંગાર, અક્ષત-રૂ અને લાલ રક્ષાસૂત્રથી દિવ્ય બન્યું…

VIDEO: જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવને શ્વેત-રક્ત શૃંગાર, અક્ષત-રૂ અને લાલ રક્ષાસૂત્રથી દિવ્ય બન્યું...

તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’

તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’

VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પ…

VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રિયર એડમિરલ શ્રીતનુ ગુરુ

લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રિયર એડમિરલ શ્રીતનુ ગુરુ

3 weeks ago
વ્યાજે લીધેલાં 2 લાખ 8 વર્ષે 20 લાખ થયાઃ મકાન, દુકાન વેચી ચૂકવ્યા છતાં કાકા-ભત્રીજા પર હુમલો | Uncle…

વ્યાજે લીધેલાં 2 લાખ 8 વર્ષે 20 લાખ થયાઃ મકાન, દુકાન વેચી ચૂકવ્યા છતાં કાકા-ભત્રીજા પર હુમલો | Uncle…

10 months ago
વાલેવડા ગામમાં દેશી દારૃના અડ્ડા બંધ કરવા રજૂઆત | Proposal to close down country liquor shops in Val…

વાલેવડા ગામમાં દેશી દારૃના અડ્ડા બંધ કરવા રજૂઆત | Proposal to close down country liquor shops in Val…

1 month ago
ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News