gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પ…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: રાજ્યમાં મે મહિનાથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ભારેથી અતિભારે વરસાદને પગલે અનેક જગ્યાએ રોડ-રસ્તા ધોવાયા હોવાનું સામે આવ્યું. જેમાં વરસાદી સિઝનમાં રાજ્યભરના રસ્તાઓની બિસ્માર હાલત કોઈનાથી છૂપી નથી, ત્યારે સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. જેમાં સરકારી તંત્રની ઉદાસીનતા સામે જગદીશ ઠાકોર નામના આ પૂર્વ કોર્પોરેટરે દુકાને-દુકાને ભીખ માંગીને પૈસા ભેગા કર્યા અને તેમાંથી શહેરના રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડા જાતે જ પૂરી દીધા.

ખાડામય રસ્તાઓ અને સ્થાનિકોની પરેશાની

વરસાદી સિઝન દરમિયાન સાવરકુંડલા શહેરના અનેક માર્ગો પર મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ખાડાઓને કારણે અકસ્માતોનું જોખમ પણ વધી ગયું હતું. શહેરના સ્થાનિકો દ્વારા આ રસ્તાઓના ખાડા બુરવા માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

ભાજપના જ કાર્યકરનો અનોખો વિરોધ

જ્યારે લોકોની રજૂઆતોને ઘોળીને પીવામાં આવી, ત્યારે ભાજપના જ પૂર્વ કોર્પોરેટર જગદીશ ઠાકોર લોકોની મુશ્કેલીઓ જોઈને મેદાને પડ્યા. તેમણે તંત્રની નિષ્ફળતા અને બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું. તેમણે શહેરભરમાં, દુકાને દુકાને ફરીને, લોકો પાસેથી “રૂપિયો-રૂપિયો” ઉઘરાવીને ફંડ ભેગું કરવાનું શરૂ કર્યું.

VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પૂર્યા! 2 - image

આ રીતે ભેગા થયેલા પૈસાનો ઉપયોગ તેમણે રસ્તાના ખાડા બુરવા માટે કર્યો. તેમણે જાતે જ શ્રમદાન કરીને, આ ઉઘરાવેલા પૈસાથી સામગ્રી ખરીદી અને શહેરના રોડ પરના ખાડાઓ પૂરી દીધા.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, 30 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

તંત્ર સામે સવાલ

ભાજપના જ પૂર્વ સદસ્ય દ્વારા ભાજપ શાસિત સ્થાનિક તંત્ર સામે કરવામાં આવેલો આ વિરોધ ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ, આ ઘટના તંત્રની નિષ્ફળતાને ઉજાગર કરે છે કે સામાન્ય નાગરિકોને પોતાના જ ટેક્સના પૈસામાંથી મળતી સુવિધા માટે ભીખ માંગવી પડે છે. બીજી તરફ, આ ઘટના દર્શાવે છે કે જ્યારે તંત્ર નિષ્ક્રિય બને છે, ત્યારે સામાન્ય જનતામાંથી જ કોઈ ને કોઈ આગળ આવીને સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરે છે. જગદીશ ઠાકોરનો આ અનોખો વિરોધ તંત્રને વિચારવા મજબૂર કરશે કે નહીં તે પણ એક સવાલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …
GUJARAT

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

June 10, 2026
Next Post
રાજકોટ લોકમેળો: રાઈડ્સના 34 પ્લોટ સામે 69 ફોર્મ ભરાયા, પણ રમકડા-ખાણીપીણીના 193 સ્ટોલ હજુ ખાલી! | Raj…

રાજકોટ લોકમેળો: રાઈડ્સના 34 પ્લોટ સામે 69 ફોર્મ ભરાયા, પણ રમકડા-ખાણીપીણીના 193 સ્ટોલ હજુ ખાલી! | Raj...

VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ | Hu…

VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ | Hu...

ભુજ : સ્વતંત્ર શાળાની મંજૂરી ન મળતા ભારતનગર પ્રા.શાળાના 154 વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર | bhuj bha…

ભુજ : સ્વતંત્ર શાળાની મંજૂરી ન મળતા ભારતનગર પ્રા.શાળાના 154 વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર | bhuj bha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડભોઇની લૂંટમાં મધ્યપ્રદેશની ખૂંખાર મોહનીયા ગેંગની સંડોવણી

ડભોઇની લૂંટમાં મધ્યપ્રદેશની ખૂંખાર મોહનીયા ગેંગની સંડોવણી

9 months ago
મહુવામાં ન.પા.નો અંધેર વહીવટ, ગંદકીથી ખદબદતા જાહેર રસ્તાઓ | Lawless administration of the Municipal …

મહુવામાં ન.પા.નો અંધેર વહીવટ, ગંદકીથી ખદબદતા જાહેર રસ્તાઓ | Lawless administration of the Municipal …

6 months ago
હાઈકોર્ટની ડબલ બેંચમાં અપીલના દાવા વચ્ચે સુરત પાલિકાએ બહાર કાઢેલો યુનિયનનો સામાન ભરી લઈ જવાયો | The …

હાઈકોર્ટની ડબલ બેંચમાં અપીલના દાવા વચ્ચે સુરત પાલિકાએ બહાર કાઢેલો યુનિયનનો સામાન ભરી લઈ જવાયો | The …

6 months ago
માતરના સિંજીવાડામાં શિક્ષકે ધોરણ ૫ની માસૂમ છાત્રાઓની છેડતી કરીને બચકાં ભર્યાનો આક્ષેપ | In Sinjivada…

માતરના સિંજીવાડામાં શિક્ષકે ધોરણ ૫ની માસૂમ છાત્રાઓની છેડતી કરીને બચકાં ભર્યાનો આક્ષેપ | In Sinjivada…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News