gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે એવો દાવો કરનારા ભાજપ નેતા ફસાયા, ઈડીએ મોકલ્યું સમન્સ | ED Summons BJP…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે એવો દાવો કરનારા ભાજપ નેતા ફસાયા, ઈડીએ મોકલ્યું સમન્સ | ED Summons BJP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi UK Citizenship: ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટનની નાગરિકતા છે. આવી સ્થિતિમાં તેમની ભારતીય નાગરિકતા રદ કરવી જોઈએ. ઈડીએ પણ આ મામલે માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય એજન્સીએ અરજદાર વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે. તેણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાનો વ્યવસાય ચલાવવા માટે યુકેની નાગરિકતા લીધી હતી.

જાણો શું છે મામલો

અહેવાલ અનુસાર,, એજન્સીએ દાવા વિશે વિગતવાર માહિતી મેળવવા માટે વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યું છે. ઈડી જાણવા માંગે છે કે રાહુલ ગાંધીનું કઈ વિદેશી કંપની કે વિદેશી બેન્ક ખાતું છે. વિગ્નેશ શિશિરે દાવો કર્યો છે કે, મને EDનું સમન્સ મળ્યું છે અને નવમી સપ્ટેમ્બરે હાજર થઈને દાવા સંબંધિત માહિતી પૂરી પાડવાની છે.

ઈડી જાણવા માંગે છે કે શું ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું કોઈ ઉલ્લંઘન થયું છે. આ ઉપરાંત ઈડી વિદેશી બેન્કોમાંથી થયેલા વ્યવહારો અથવા આવક વિશે પણ જાણવા માંગે છે. છેલ્લી સુનાવણી દરમિયાન વિગ્નેશે હાઇકોર્ટને જણાવ્યું હતું કે યુકે સરકારે રાહુલ ગાંધીની નાગરિકતા વિશેની માહિતી કેન્દ્ર સરકાર સાથે શેર કરી છે.’

આ પણ વાંચો: ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી

વિગ્નેશ શિશિરે કહ્યું કે, ‘જુલાઈમાં એક સમીક્ષા અરજીની સુનાવણી દરમિયાન મે રાહુલ ગાંધીને લંડન, વિયેતનામ અને ઉઝબેકિસ્તાનથી મળેલા દસ્તાવેજો વિશે માહિતી આપી હતી.’ અગાઉ કોર્ટે કેન્દ્ર સરકારને રાહુલ ગાંધીની કથિત નાગરિકતા અંગે યુકે સરકાર પાસેથી માહિતી એકત્રિત કરવા અને અરજદારને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું.

‘ભારતમાં બેવડી નાગરિકતાને મંજૂરી નથી’

ભાજપના નેતા વિગ્નેશ શિશિરે પીઆઈએલમાં દાવો કર્યો હતો કે, બ્રિટિશ સરકારના ઈમેલ અને દસ્તાવેજો દર્શાવે છે કે તેમને ત્યાંની નાગરિકતા મળી છે. ભારતમાં બેવડી નાગરિકતાને મંજૂરી નથી, તેથી રાહુલ ગાંધીને ભારતમાં મતદાન કરવાનો અધિકાર ન હોવો જોઈએ. તેમને ચૂંટણી લડવાનો પણ અધિકાર ન મળવો જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ તો 24માં ઓરેન્જ એલર્ટ જાહેર | Extremely heavy rain…

ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ તો 24માં ઓરેન્જ એલર્ટ જાહેર | Extremely heavy rain...

ફૂડ ડિલિવરી ચાર્જ પર હવે 18% GST લાગશે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થશે? | Online food orders like…

ફૂડ ડિલિવરી ચાર્જ પર હવે 18% GST લાગશે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થશે? | Online food orders like...

જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી

જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરમાં કમળાનો કહેર : 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકિદ | Lotus outb…

બાલાસિનોરમાં કમળાનો કહેર : 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકિદ | Lotus outb…

6 months ago
ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

7 months ago
ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો | Unseasonal rains la…

ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો | Unseasonal rains la…

5 months ago
ઓછા પગારમાં પણ EMI અને બચત બંને કરો, જાણો શું છે 30:30:30:10 ફોર્મ્યુલા | Personal Finance Tips How …

ઓછા પગારમાં પણ EMI અને બચત બંને કરો, જાણો શું છે 30:30:30:10 ફોર્મ્યુલા | Personal Finance Tips How …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News