gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા | Robbers in a rickshaw robbed a woman of…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા | Robbers in a rickshaw robbed a woman of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં લુંટારૃઓનો વધતો જતો આતંક

કુડાસણની મહિલાને ઈન્દ્રોડા સર્કલ પાસે નિશાન બનાવી દાગીના રોકડ અને મોબાઈલ લૂંટી લેવાયા ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગરમાં લૂંટારાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે કુડાસણની
મહિલાને રીક્ષામાં બેસાડીને ઇન્દ્રોડા સર્કલ પાસે છરીની અણીએ રોકડ
,દાગીના અને
મોબાઇલ મળીને ૧.૪૭ લાખ રૃપિયાની મત્તા લૂંટી લઈ ધક્કો મારીને ફેંકી દેવામાં આવી
હતી. ઘાયલ મહિલાને સારવાર માટે ખસેડાયા બાદ આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ
તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી લૂંટના
બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ત્યારે આ વખતે કુડાસણમાં આવેલી સ્વાગત
રેઇન ફોરેસ્ટ વસાહતમાં રહેતા હર્ષાબેન આનંદભાઈ ભટ્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ગત બુધવારના રોજ રાત્રિના સમયે તેઓ ભાવનગરથી અમદાવાદ આવ્યા હતા અને આ દરમિયાન
કુડાસણ જવા માટે રીક્ષાની રાહ જોઈને ઉભા હતા તે વખતે તેમને એક રિક્ષા મળી હતી.
જેમાં ડ્રાઈવરની બાજુમાં એક ઈસમ અને પાછળની સીટમાં તેમની બાજુમાં બે ઈસમો બેઠા
હતા.રિક્ષા ડ્રાઈવરે રિક્ષા ગાંધીનગર જતા રોડ પર લીધી અને તારાપુરથી આગળ સવસ રોડ
પર એક ઈસમે વોશરૃમ જવાનું કહેતા રિક્ષા રોડની સાઈડમાં ઉભી રહી હતી. હર્ષાબેનને
શંકા ગઈ હતી કે રિક્ષામાં બેઠેલા બધા એકબીજાને ઓળખે છે
, કારણ કે તેઓ
અંદરોઅંદર વાતો કરતા હતા. એક ઈસમે રિક્ષા ડ્રાઈવરને મોહિત શર્મા કહીને બોલાવ્યો
અને હિન્દીમાં વાતચીત કરી હતી.ઘ-૦ બ્રિજ નીચેથી ઈન્દ્રોડા સર્કલ ચ-૦ તરફ જતા રોડ
પર હર્ષાબેનની બાજુમાં બેઠેલા બે ઈસમોમાંથી એકે તેમને ગાલ પર લાફો મારીને રિક્ષાની
પાછળની સીટમાં નીચે પાડી દીધા હતા અને બીજા ઈસમે તેમનું મોઢું દબાવી ગળા પર છરો
મૂકી દીધો હતો. ડ્રાઈવરની બાજુમાં બેઠેલા ઈસમે હિન્દીમાં ધજાન સે માર દેંગેધ તેવી
ધમકી આપી હતી. ત્યારબાદ તેમના ગળામાં પહેરેલો સોનાનો દોરો અને મોબાઈલ તેમજ પર્સ
લૂંટી લીધું હતું. જેમાં રોકડ હતી ત્યારબાદ તેમને સેક્ટર ૧ પાસે ધક્કો મારીને
ફેંકી દીધા હતા. તેમણે રાહદારીઓની મદદ લીધા બાદ સિવિલમાં સારવાર કરવા પહોંચ્યા હતા
અને આ અંગે હાલ સેક્ટર-૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ૧.૪૭ લાખ રૃપિયાની
લૂંટનો ગુનો દાખલ કરીને લૂંટારાઓની શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ
GUJARAT

અમદાવાદમાં 15મેથી 21 મે આગામી 2 દિવસ ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

May 14, 2026
વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…
GUJARAT

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

May 14, 2026
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ
GUJARAT

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

May 14, 2026
Next Post
વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a…

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a...

રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan’s hit and run is the talk of the town

રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan's hit and run is the talk of the town

સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R…

સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંધ મકાનમાં ગેલેરીના દરવાજા તોડી બે તોલાની લગડી તેમજ 95 હજાર રોકડાની ચોરી | Two tola gold and 95 tho…

બંધ મકાનમાં ગેલેરીના દરવાજા તોડી બે તોલાની લગડી તેમજ 95 હજાર રોકડાની ચોરી | Two tola gold and 95 tho…

10 months ago
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષા મુદ્દે થઈ ખાસ ચર્ચા | …

PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષા મુદ્દે થઈ ખાસ ચર્ચા | …

2 months ago
Budget 2026: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર | budget 2026 sasta …

Budget 2026: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર | budget 2026 sasta …

3 months ago
અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત | Ahmedabad …

અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત | Ahmedabad …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News