gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી તફડંચીના કેસમાં રીક્ષા ચાલકના આગોતરા અદાલતે ફગાવ્યા

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી તફડંચીના કેસમાં રીક્ષા ચાલકના આગોતરા અદાલતે ફગાવ્યા
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી કાપી લઈ ફરાર થઈ જવાના કેસમાં વોન્ટેડ આરોપી ધર્મેશ ધીરુભાઈ ચૌહાણ (રહે -રાજુલા,અમરેલી)ની  આગોતરા જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી હતી.
આજવા ચોકડી પાસેથી રિક્ષામાં બેસેલ 75 વર્ષીય વૃધ્ધાની બે સોનાની બંગડી કાપીને કાઢી લઈ રિક્ષા લઈને ટોળકી ફરાર થઈ જતા વૃધ્ધાએ અન્ય રિક્ષામાં પીછો કરી રસ્તામાં પોલીસ વાનને હકીકત જણાવતા પોલીસે રિક્ષાનો પીછો કરીને વસંત કેશુ સૌલંકી, સુનિલ વિનુ સોલંકી અને હિમ્મત રાઠોડને ઝડપી પાડ્યા હતા જ્યારે ધર્મેશ ધીરુ ચૌહાણ ફરાર થઈ ગયો હતો. દરમ્યાન  ધર્મેશ ચૌહાણએ ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ ન્યાયાધીશ મોબીન અબ્દુલરસીદ ટેલરની કોર્ટમાં પોતાના આગોતરા જામીન માંગતી અરજ ગુજારતા સરકાર તરફે ધરાશાસ્ત્રી ડીજીપી અનિલ દેસાઈની દલીલો થઈ હતી કે, એફઆઇઆરમાં આરોપીનું પ્રથમથી જ નામ છે, આરોપી રીક્ષા ચલાવી નાસી છૂટ્યો હોય ગુનામાં મદદગારી પ્રથમ દર્શનીય જણાય આવે છે, ગુનાની ગંભીરતા તથા કાયદાની જોગવાઈઓ જોતા જામીન અરજી રદ કરવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider
GUJARAT

February 5, 2026
કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

Next Post
કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ

સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ

મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમસાણ, રાજ્યસભા-લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત | Parliament winter s…

2 months ago
રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ? | ribda amit …

5 months ago
વડોદરાની મહીમાં નવું પાણી આવતા અને રાયકા-દોડકા કૂવા આસપાસ શિલ્ટીંગથી ડહોળા પાણીની સમસ્યા | Vadodara’…

છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News