gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક અડાલજ ચાંદખેડા માર્ગ ઉપર

દંપતી અમદાવાદમાં સંબંધીની ખબર જોઈને પરત જઈ રહ્યું હતું તે દરમિયાન અકસ્માતની ઘટના

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક અડાલજ માર્ગ ઉપર પૂરઝડપે જઈ રહેલી
રિક્ષા રોડ સાઈડમાં ઉતર્યા બાદ ડમ્પર સાથે અથડાતા તેમાં સવાર મુસાફરોને ઇજાઓ
પહોંચી હતી. જે પૈકી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ મુસાફરો ઘાયલ થયા હતા.
આ ઘટના સંદર્ભે પોલીસે રિક્ષાના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ઘણી વખત ચાલકોની બેદરકારીને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે
ત્યારે શહેર નજીક અડાલજ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં રિક્ષામાં સવાર આધેડનું
મોત થયું હતું. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા
જિલ્લાના થરા ગામમાં રહેતા જશીબેન જયંતીભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે
, તે અને
તેમના પતિ જયંતીભાઈ ભાવાભાઈ પરમાર ગત મંગળવારના રોજ અમદાવાદ સાબરમતી ખાતે તેમના
સંબંધની ખબર જોવા માટે આવ્યા હતા અને ત્યાં બે દિવસ રોકાયા બાદ શુક્રવારે તે
ચાંદખેડા ખાતે તેમના અન્ય સંબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી રિક્ષામાં અડાલજ જવા
માટે બેઠા હતા. આ રિક્ષામાં અન્ય મુસાફરો પણ હતા અને રીક્ષા ઝુંડાલથી અડાલજ તરફ જઈ
રહી હતી તે દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી
અને ટેન્કર સાથે અથડાઈ હતી. જે અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા
હતા. ગંભીર ઇજાઓને કારણે તેમના પતિનું સ્થળ ઉપર જ મોત થયું હતું જ્યારે અન્ય
ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે હાલ પોલીસે
રીક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
Next Post
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor...

બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર | Potatoes are planted in 2 385 h…

બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર | Potatoes are planted in 2 385 h...

બે દિવસમાં ગેરકાયદે રેતી લઈ જતા ૧૧ ડમ્પર પકડાયા, ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત | 11 dumpers caught transpo…

બે દિવસમાં ગેરકાયદે રેતી લઈ જતા ૧૧ ડમ્પર પકડાયા, ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત | 11 dumpers caught transpo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા-ધોળકામાં આંગણવાડી કાર્યકરોએ રેલી કાઢી મામલતદાર કચેરી ગજવી | Anganwadi workers take out rally i…

બાવળા-ધોળકામાં આંગણવાડી કાર્યકરોએ રેલી કાઢી મામલતદાર કચેરી ગજવી | Anganwadi workers take out rally i…

1 week ago
13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી | The number of e way bills…

13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી | The number of e way bills…

2 weeks ago
સોનાના વૈશ્વિક 23 ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો હિસ્સો 15 ટકા | India’s share in the global 23 tril…

સોનાના વૈશ્વિક 23 ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો હિસ્સો 15 ટકા | India’s share in the global 23 tril…

9 months ago
જામનગરમાંથી વર્ષ 2024 માં ગુમ થનાર મહીલા તથા બાળકીને શોધી કાઢતી જામનગર પોલીસ | Police locate woman a…

જામનગરમાંથી વર્ષ 2024 માં ગુમ થનાર મહીલા તથા બાળકીને શોધી કાઢતી જામનગર પોલીસ | Police locate woman a…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News