gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે દિવસમાં ગેરકાયદે રેતી લઈ જતા ૧૧ ડમ્પર પકડાયા, ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત | 11 dumpers caught transpo…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
બે દિવસમાં ગેરકાયદે રેતી લઈ જતા ૧૧ ડમ્પર પકડાયા, ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત | 11 dumpers caught transpo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લામાં રેત માફિયાઓ સામે તંત્રની ડ્રાઇવ

કલોલ, વલાદ, લવારપુર, સેક્ટર-૨૬ અને ૨૭ પાસેથી ડમ્પર જપ્ત કરીને ૧૮.૫૨ લાખ રૃપિયાનો દંડ વસૂલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતા તત્વો
સામે તંત્ર દ્વારા ખાસ ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં
ભૂસ્તર વિભાગ દ્વારા ૧૧ જેટલા ડમ્પર જપ્ત કરીને ચાર કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં
આવ્યો હતો. આ ડમ્પર માલિકો પાસેથી ૧૮.૫૨ લાખ રૃપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો
છે.

તાજેતરમાં જ કલોલ ખાતે ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતા
ડમ્પરને પકડનાર મહિલા અધિકારી ઉપર હુમલો કરવાની ઘટના બહાર આવી હતી. જેના પગલે
જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતાં માફીઆઓ સામે કડક
સાથે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

જેથી મદદની ભૂસ્તરશાીની સૂચનાને પગલે છેલ્લા બે દિવસથી
ગાંધીનગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ ઝુંબેશ શરૃ
કરવામાં આવી છે. 
જે અંતર્ગત કલોલ,
વલાદ, લવારપુર
અને ગાંધીનગર શહેરના વિસ્તારમાં પણ ટીમો દ્વારા સતત વાહન ચેકિંગ કરવામાં આવ્યું
હતું ત્યારે આ છેલ્લા બે દિવસ દરમિયાન કલોલ
,
વલાદ, લવારપુર, સેક્ટર ૨૬ અને
સેક્ટર ૨૭ પાસેથી ગેરકાયદેસર રીતે રેતી લઈ જતા ૧૧ જેટલા ડમ્પર જપ્ત કરી લેવામાં
આવ્યા હતા. જેના માલિકો પાસેથી ૧૮.૫૨ લાખ રૃપિયાનો દંડ પણ વસૂલ કરી લેવામાં આવ્યો
છે. ચાર કરોડ ઉપરાંતનો આ મુદ્દામાલ કબજે કરીને ભૂસ્તર વિભાગ દ્વારા કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસમાં પણ રાત્રીના સમયે આ પ્રકારની ખાસ
તપાસ ચાલુ રાખવા માટેના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. નોંધવું રહેશે કે નદીમાં
રાત્રિના સમયે રેત માફિયાઓ દ્વારા ચોરી કરવામાં આવતી હોય છે પરંતુ તેઓ તંત્રના
અધિકારીઓ ઉપર પણ વોચ રાખતા હોય છે અને ગાંધીનગરથી વાહનો રવાના થાય તે પહેલા જ રેત
માફિયાઓ નદીમાંથી ગાયબ થઈ જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
બે કોલમ.યોગેશ મિસ્ત્રી વડોદરામાં ઠંડીનું જોર વધ્યું તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે ગયું | cold wave in city

માંજલપુરની સોસાયટીમાં દારૃ વેચાણ કરતી યુવતી ઝડપાઇ | A girl was caught selling liquor in Manjalpur

બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ | More than 50% of elected MLAs in Bi…

બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ | More than 50% of elected MLAs in Bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમવારે સર્જાયેલા કાર અકસ્માતમાં યુવાનનું સારવારમાં મોત નિજપ્યું | A young man died in treatment in …

7 months ago
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn…

9 months ago
૪૬.૯૫ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 46 95 crore…

4 months ago
જામનગરના એક અગ્રણી ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ બાદ તેના જ ભાગીદારને રિવોલ્વરની અણીએ પતાવી દેવાન…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News