gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રિઝર્વ બેન્ક રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરે તેવી ધારણા | Reserve Bank expected to cut repo rate by 0…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in Business
0 0
0
રિઝર્વ બેન્ક રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરે તેવી ધારણા | Reserve Bank expected to cut repo rate by 0…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઓકટોબરમાં ફુગાવો નોંધપાત્ર ઘટીને  આવતા  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) આવતા મહિનાની બેઠકમાં રેપો રેટ ૦.૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડી ૫.૨૫ ટકા પર લાવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.

ખાધ્ય પદાર્થોના નીચા ભાવ અને ઉપભોગ માલસામાન પરના જીએસટીમાં ઘટાડાને પરિણામે ખાધ્ય પદાર્થનો ફુગાવો  ઓકટોબરમાં વિક્રમી નીચી સપાટીએ જોવા મળ્યો હતો. ગત મહિનાનો રિટેલ ફુગાવો ૦.૨૫ ટકા રહ્યો હતો. 

નીચા ફુગાવાની સ્થિતિમાં માગ વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક આગામી બેઠકમાં રેપો રેટમાં પા ટકા જેટલો ઘટાડો કરશે તેવી શકયતા હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું. 

રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ રેપો રેટ ઘટાડવાનો અવકાશ હોવાના તાજેતરમાં સંકેત આપ્યા હતા. વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં રેપો રેટમાં એક ટકો ઘટાડો કર્યા બાદ ઓગસ્ટથી તે સ્થિર જળવાઈ રહ્યા છે. 

એમપીસીની હવે પછીની મીટિંગ ૩-૫ ડિસેમ્બરના નિર્ધારી છે. આરબીઆઈ ૫.૨૫ ટકાનો  રેપો રેટ આગામી એક વર્ષ સુધી જાળવી રાખશે તેવો અન્ય એક બેન્કરે મત વ્યકત કર્યો હતો.

દેશના આર્થિક વિકાસ દરમાં મજબૂતાઈ છતાં બજારના વર્તુળો રેપો રેટમાં ઘટાડો થવાની ધારણાં રાખી રહ્યા છે. જીએસટીમાં કપાત તથા આવક વેરામાં અપાયેલી રાહત બાદ દેશમાં માગમાં વધારો કરવાના હેતુ સાથે રિઝર્વ બેન્ક રેપો રેટમાં ઘટાડો કરશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે હજુ સ્પષ્ટતા જોવા મળી નથી ત્યારે ઊંચા ટેરિફની સ્થિતિમાં દેશના નિકાસકારોને ટેકો પૂરો પાડવાનું મહત્વનું બની રહે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…
Business

February 9, 2026
રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…

સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve…

Next Post
રસ્તા મામલે પથ્થરમારો, મારામારી મહિલા સરપંચ સહિત 7 સામે ગુનો | Crime against 7 including a woman sar…

રસ્તા મામલે પથ્થરમારો, મારામારી મહિલા સરપંચ સહિત 7 સામે ગુનો | Crime against 7 including a woman sar...

’10 રૂપિયે કા બિસ્કુટ…’ વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ?

'10 રૂપિયે કા બિસ્કુટ...' વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ?

ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con…

ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો..’ સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા | justic…

4 months ago
નવાયાર્ડમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ હેતુ સીસીટીવી માટે ડીઆરએમને રજૂઆત | Submission to DRM to co…

5 months ago
FPIની શેરોમાં રૂ.7470 કરોડની જંગી ખરીદી સેન્સેક્સ 557 પોઈન્ટ ઉછળી 76905 | FPIs buy Rs 7470 crore wor…

11 months ago
ફિક્સ પે ધરાવતા સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ, દૈનિક ભથ્થામાં વધારાની જાહેરાત | gujarat govt Incre…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News