gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નડિયાદના મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટમાં ગેરરીતિ મામલે રજૂઆત 

રાજ્ય વકફ બોર્ડ, જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી 

નડિયાદ: નડિયાદમાં આવેલા મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરાઈ રહ્યાં છે. ટ્રસ્ટના વર્તમાન પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વકફ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્રસ્ટની મિલકતનો દૂરુપયોગ કરી ટ્રસ્ટની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાના આક્ષેપો સાથેની જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અને જવાબદાર તંત્ર આ મામલે તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. 

નડિયાદમાં મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટની મિલકતની જમીનના ગેરકાયદે ઉપયોગ અને ગેરવહીવટ મામલે જુનેદખાન પઠાણે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટના હોદ્દેદારો – રસીકભાઈ વજીરભાઈ પાનવાલા (રહે. એવરેસ્ટ કોલોની) અને અન્ય હોદ્દેદારો – સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે. આ ટ્રસ્ટની મિલકત અંગે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, ગાંધીનગર ખાતે ઉપલબ્ધ રેકોર્ડ મુજબ નડિયાદના મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટનું નામ રજિસ્ટર – ૧૯૮૮ થયેલું છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આજદિન સુધી વકફ બોર્ડ, ગાંધીનગર ખાતે કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા પૂરા પાડવામાં આવ્યા નથી તેમજ ટ્રસ્ટમાં કોઈ પણ જાતનું ફેરફાર થયેલ નથી. 

આ અંગે વધુમાં જણાવાયું છે કે, વર્તમાન પ્રમુખ રસીકભાઈ પાનવાલાએ ગેરરીતિ આચરીને પોતાને મોગલ ટ્રસ્ટના પ્રમુખ બનાવી દીધા છે અને તેઓ જાતે જ વકફની મિલકતનો વહીવટ સંભાળી રહ્યા છે. ગુજરાત વકફ બોર્ડનું પ્રમાણપત્ર યોગ્ય રીતે તપાસતા રસીકભાઈ પાનવાલા તેમાં ટ્રસ્ટી ન હોય, તો ખોટા લાભો ઊઠાવતા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટ્રસ્ટની જમીન પર વકફ બોર્ડની પૂર્વ પરવાનગી વગર બાંધકામ કરીને ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી તરીકેના હોદ્દેદાર દ્વારા જ ભાડાપટ્ટે આપી દેવામાં આવ્યું છે. 

આ મિલકતની પશ્ચિમ બાજુએ આવેલી જમીનના ભાગમાં પાકી દુકાનો બનાવીને ગેરકાયદેસર રીતે ભાડૂતોને રહેવાટ માટે આપી દેવાઈ છે. આ તમામ ગેરકાયદેસર કૃત્યોને કારણે ટ્રસ્ટની મિલકતની આવકને નુકસાન પહોંચ્યું છે અને વકફની મિલકતના દૂરુપયોગની બાબત સામે આવી છે. નડિયાદ નગરપાલિકા અને વકફ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને ભાડે આપવાની પ્રવૃત્તિઓથી ગેરવહીવટ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીએ માંગ કરી છે કે, આ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કરાયેલી તમામ ગેરરીતિઓની તપાસ થવી જોઈએ અને કાયદાનું ઉલ્લંઘન કરનારા જવાબદાર વ્યક્તિઓ સામે સખત પગલાં લેવામાં આવવા જોઈએ. આ મામલે કાર્યવાહી કરીને ટ્રસ્ટની જમીનનો કબજો પરત મેળવવાની માંગ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress Model Hetui Parmar Birthday Today
GUJARAT

Actress Model Hetui Parmar Birthday Today

June 1, 2026
મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..
GUJARAT

મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

June 1, 2026
અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિય…
GUJARAT

અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિય…

June 1, 2026
Next Post
નડિયાદના નાયબ કલેક્ટરને માહિતી આપવામાં વિલંબ બદલ 5 હજારનો દંડ | Nadiad Deputy Collector fined Rs 5 0…

નડિયાદના નાયબ કલેક્ટરને માહિતી આપવામાં વિલંબ બદલ 5 હજારનો દંડ | Nadiad Deputy Collector fined Rs 5 0...

બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ ઘૂસીઃ 4નાં મોત | Pickup rams into illegall…

બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ ઘૂસીઃ 4નાં મોત | Pickup rams into illegall...

લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી | People are suffering due to the harassmen…

લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી | People are suffering due to the harassmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ | Manufacturing activity slows in Septemb…

સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ | Manufacturing activity slows in Septemb…

8 months ago
ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી | Gujarat RTO Reshuffle: 1…

ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી | Gujarat RTO Reshuffle: 1…

5 months ago
8મા પગાર પંચ અંગે સરકારે સંસદમાં આપી મહત્ત્વની જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ ખાસ વાંચી લે | 8th pay c…

8મા પગાર પંચ અંગે સરકારે સંસદમાં આપી મહત્ત્વની જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ ખાસ વાંચી લે | 8th pay c…

10 months ago
મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હૉસ્પિટલમાં સારવાર હેઠળ | Kokilaben Ambani Hospit…

મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હૉસ્પિટલમાં સારવાર હેઠળ | Kokilaben Ambani Hospit…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News