gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મે માસમાં વિવિધ થીમ પર 5 સમર કેમ્પનું આયોજન | 5 summer camps organized o…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મે માસમાં વિવિધ થીમ પર 5 સમર કેમ્પનું આયોજન | 5 summer camps organized o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ધોરણ ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે

સંશોધન, અવકાશયાત્રા, એ.આઇ., પર્યાવરણ સંરક્ષણ, સમુદ્ર જીવની થીમ પર ત્રણ-ત્રણ દિવસના કેમ્પા

ભાવનગર –  શહેરના નારી સ્થિત રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સ બેઝ વિવિધ થીમ પર પાંચ નિવાસી કેમ્પનું આયોજન મે માસ દરમિયાન કરાયું છે. જેમાં ધો.૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર ઉનાળામાં એક ખાસ રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ ૨૦૨૬નું આયોજન કરવા જઇ રહ્યું છે. જેમાં તા.૧ થી ૩ મે દરમિયાન વિદ્યાર્થીઓને વૈજ્ઞાાનિક, વિચારશૈલી અને સંશોધન પદ્ધતિઓનો પરિચય મળશે. વિવિધ પ્રયોગો દ્વારા સાયન્સના મુળભૂત સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવામાં આવશે, તા.૬ થી ૮ મે વિદ્યાર્થીઓ અંતરિક્ષ, ગ્રહો અને ગેલેક્સીની અજાયબી દુનિયા સાથે પરિચિત થશે. તા.૧૪ થી ૧૬ મે દરમિયાન વિદ્યાર્થીઓને સમુદ્ર જીવન અને મરીન ઇકોસિસ્ટમ વિશે રસપ્રદ માહિતી મળશે તેમજ મશીનોના કાર્ય વિશે પ્રેક્ટિકલ સમજણ આપવામાં આવશે. તા.૨૧ થી ૨૩ મે દરમિયાન વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના આધુનિક ક્ષેત્રનો પરિચય આપવામાં આવશે. તો તા.૨૮ થી ૩૦ મે દરમિયાન વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે સીધો સંપર્ક સાધી બાયોડાયવર્સિટી અને પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃત બનશે.  આ કેમ્પમાં ધો.૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ પોતાની મનગમતી થીમની પસંદગી કરી શકશે. કેમ્પમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં ૪૦ કરોડનું આંધણ | Bodakdev …

બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં ૪૦ કરોડનું આંધણ | Bodakdev ...

પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o…

પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o...

ધોરાજી વિસ્તારમાં 400 લિટર શંકાસ્પદ દૂધ પકડી પાડતી પોલીસ | Police seize 400 liters of suspicious mil…

ધોરાજી વિસ્તારમાં 400 લિટર શંકાસ્પદ દૂધ પકડી પાડતી પોલીસ | Police seize 400 liters of suspicious mil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક ‘અતિભારે’, અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ | ahmed…

1 year ago
4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુ…

સુરત મ્યુનિ. કમિશનર રાજીનામું સ્વીકારી સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરે છે કે કેમ ? | Dy Commissioner Dr …

એકતાનગર – પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડશે | One way MEMU special train will run betw…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News