gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા | The two men who fired in Ribda w…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા | The two men who fired in Ribda w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર  : પોલીસની 2  ટીમો તપાસ માટે યુપી અને એમપી મોકલાઈ, : ત્રણેક વર્ષ પહેલાની તકરાર ફાયરિંગ પાછળ કારણભૂત બન્યાની શકયતા

રાજકોટ, : રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર બે દિવસ પહેલાં રાત્રે બાઈક પર આવેલાં બુકાનીધારી બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ બંને શખ્સોની કોઈ ભાળ પોલીસને મળી નથી.  એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ વગેરેની પાંચેક ટીમો ફાયરિંગ કરનારા અને ફાયરિંગની જવાબદારી લેનાર મૂળ ધોરાજી પંથકના અને હાલ રાજકોટ રહેતાં હાર્દિકસિંહ જાડેજાને શોધી રહી છે. પરંતુ કોઈ માહિતી મળી નથી રહી. 

ફાયરિંગ કરનારા બંને શખ્સો રાજકોટથી આવી રાજકોટ તરફ જ ભાગ્યાની માહિતી પોલીસને મળી છે. જેના આધારે તપાસ આગળ ધપાવતાં ફાયરિંગ કરનારા બંને શખ્સો રૈયા સર્કલ સુધી આવ્યાની અને ત્યાર પછી કઈ દિશામાં ગયા તે વિશે પોલીસને કોઈ માહિતી મળી રહી નથી. 

ફાયરિંગ કરનારા બંને શખ્સો પરપ્રાંતિય હોવાની શકયતા પોલીસે દર્શાવી છે. આ પ્રકરણની તપાસ માટે પોલીસની બે ટીમો યુપી અને એમપી પણ રવાના કરવામાં આવી છે. 

ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજાએ જો ખરેખર ફાયરિંગ કરાવ્યું તો કયા કારણથી કરાવ્યું તે વિશે પોલીસે તપાસ કરતાં હાલ એવી માહિતી મળી છે કે ત્રણેક વર્ષ પહેલાં રાજદિપસિંહ જાડેજાના મિત્ર સાથે હાર્દિકસિંહ જાડેજાને ઝઘડો થયો હતો. જેમાં રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડી વચ્ચે પડયા હતા. ત્યારથી બંને પક્ષો વચ્ચે તકરાર ચાલતી હતી. ફાયરિંગ પાછળ ખરેખર આ તકરાર જ કારણભૂત છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જો તકરાર ત્રણ વર્ષ પહેલાંની હતી તો બે દિવસ પહેલાં તેમાં કેમ ફાયરિંગ થયું તે બાબતનો તાળો મેળવવા પોલીસ મથી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…
GUJARAT

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

April 1, 2026
લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…
GUJARAT

લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

April 1, 2026
મનપાની મિલકત વેરાની આવક 184.69 કરોડ થઈ, ગત વર્ષ કરતા 15 કરોડથી વધુની આવક | Property tax revenue reac…
GUJARAT

મનપાની મિલકત વેરાની આવક 184.69 કરોડ થઈ, ગત વર્ષ કરતા 15 કરોડથી વધુની આવક | Property tax revenue reac…

April 1, 2026
Next Post
જામનગરની શિશુ વિહાર હિન્દી શાળામાં 431 વિદ્યાર્થીઓ વચ્ચે 1 જ શિક્ષક! | There is only 1 teacher among…

જામનગરની શિશુ વિહાર હિન્દી શાળામાં 431 વિદ્યાર્થીઓ વચ્ચે 1 જ શિક્ષક! | There is only 1 teacher among...

તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…

તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte...

જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા | Rs 2 65 crore given for land purchase…

જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા | Rs 2 65 crore given for land purchase...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a…

ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a…

1 month ago
પંચમહાલમાં છ દિવસથી મેઘમહેર: પાનમ ડેમના દરવાજા ખોલાયા, ખેડૂતોમાં ખુશીની લહેર | Heavy rain in Panchma…

પંચમહાલમાં છ દિવસથી મેઘમહેર: પાનમ ડેમના દરવાજા ખોલાયા, ખેડૂતોમાં ખુશીની લહેર | Heavy rain in Panchma…

7 months ago
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

1 day ago
VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ

VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News