gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રીલ બનાવવાના ચક્કરમાં યુવાન ડેમની પાણીમાં કાર સાથે ખાબક્યો! | While making a reel a young man fell i…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
રીલ બનાવવાના ચક્કરમાં યુવાન ડેમની પાણીમાં કાર સાથે ખાબક્યો! | While making a reel a young man fell i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર તાલુકાના વાણીયા ગામનો બનાવ : ગ્રામજનોએ યુવાનને બહાર કાઢ્યો, કાર પાણીમાં ગઇ

જામનગર, : જામનગર તાલુકાના વાણીયા ગામમાં એક યુવાન કાર સાથે રીલ બનાવવાના ચક્કરમાં ડેમના પાણીમાં કાર સાથે ખાબક્યો હતો. ગ્રામજનોએ તેને બચાવીને બહાર કાઢી લીધો હતો. જોકે કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ હતી, જેને ક્રેઇન મારફતે બહાર કાઢવાની ફરજ પડી છે.

જામનગર તાલુકાના વાણીયા ગામ પાસે વાગડિયા ડેમ આવેલો છે, જે ડેમ નજીક એક યુવાન પોતાની એકસયુવી કાર સાથે આવ્યો હતો, અને પોતાના મોબાઈલ ફોનમાં રીલ બનાવવામાં વ્યસ્ત બન્યો હતો. દરમિયાન એકાએક તેની કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ડરના માર્યા તેણે સૌપ્રથમ બુમાબુમ કરી મૂકી હતી, અને મહા મુશ્કેલીએ પોતે કારની બહાર નીકળીને ઉપર ચડી ગયો હતો.  દરમિયાન ગ્રામજનોએ એકત્ર થઈને તેને બહાર કાઢી લઈ બચાવી લીધો હતો. પરંતુ તેની કાર પાણીમાં ગરકાવ થઈ હતી. જોકે મોડેથી ક્રેઇન મારફતે તેની કારને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરાયા હતા. આ રીતે રીલ બનાવવાની ઘેલછા એક યુવાન માટે મુસીબત સાબિત થઈ હતી, જોકે સદભાગ્યે તેનો જીવ બચ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ | Ahmedabad Traffic Alert: Road…

અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ | Ahmedabad Traffic Alert: Road...

માધુપુરા સટ્ટાકાંડ: હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ, રૂ.2200 કરોડના સટ્ટા કેસમાં થઈ શકે છે નવા ખુલાસા | Ma…

માધુપુરા સટ્ટાકાંડ: હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ, રૂ.2200 કરોડના સટ્ટા કેસમાં થઈ શકે છે નવા ખુલાસા | Ma...

મૃત:પાય ટીબીએ ગુજરાતમાં ઊથલો માર્યો: આ વર્ષે જ 87 હજાર કેસ, સૌથી વધુ અમદાવાદમાં | Gujarat Records 87…

મૃત:પાય ટીબીએ ગુજરાતમાં ઊથલો માર્યો: આ વર્ષે જ 87 હજાર કેસ, સૌથી વધુ અમદાવાદમાં | Gujarat Records 87...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત | Jammu’s Doda Hit by Cloudbur…

12 months ago
શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ… હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar’…

7 months ago
શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પર જવાબી ટેરિફ નહીં લગાવે ભારત: રિપોર્ટમાં દાવો | india count…

1 year ago
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીની ઉજવણી | Diwali celebrations in Surendranagar district

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News