gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયાને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવા માટે રિઝર્વ બેંકના શ્રેણીબધ્ધ પગલાં | RBI’s series of steps to mak…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in Business
0 0
0
રૂપિયાને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવા માટે રિઝર્વ બેંકના શ્રેણીબધ્ધ પગલાં | RBI’s series of steps to mak…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : રિઝર્વ બેંકે રૂપિયાને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવા માટે પણ પગલાં લીધાં છે. બેંકોને ભૂટાન, નેપાળ અને શ્રીલંકાના વિદેશીઓને સરહદ પાર વેપાર વ્યવહારો માટે રૂપિયામાં ધિરાણ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહન આપવા માટે, રિઝર્વ બેંકના અન્ય પગલામાં મુખ્ય વેપાર ભાગીદાર ચલણો માટે પારદર્શક સંદર્ભ દર સ્થાપિત કરવા અને કોર્પોરેટ બોન્ડ અને વાણિજ્યિક કાગળોમાં રોકાણનો સમાવેશ કરવા માટે સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ લેન્સનો વ્યાપ વધારવાનો સમાવેશ થાય છે.

ભારત વર્તમાન ચાર ચલણોથી આગળ તેના રૂપિયા સંદર્ભ દર માળખાને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં ઇન્ડોનેશિયન રૂપિયા અને યુએઈ  દિરહામ સહિત અન્ય ચલણોનો સમાવેશ કરવાની યોજના છે. આ પગલાનો હેતુ દર નિર્ધારણ માટે સરહદ પાર ચલણો પર નિર્ભરતા ઘટાડવા અને રૂપિયાના વધુ આંતરરાષ્ટ્રીય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. મર્યાદિત સક્રિય વ્યવહારોને કારણે બેન્ચમાર્ક સંદર્ભ દર હજુ પણ વિકાસ હેઠળ છે.

રિઝર્વ બેંકનો ઉદ્દેશ્ય દર મેળવવા માટે કરન્સી ક્રોસિંગનો ઉપયોગ ઓછો કરવાનો છે. આનાથી આપણા ચલણ તેમજ અન્ય ચલણોને ફાયદો થશે. હાલમાં કેટલીક ચલણો પર વિચાર કરી રહ્યા છીએ, જેમાંથી એક ઇન્ડોનેશિયન રૂપીયા છે.

ભારતીય રિઝર્વ બેંકે બેંક ધિરાણ ખર્ચ ઘટાડવા અને ધિરાણ પ્રવાહ વધારવા માટે અનેક પગલાં જાહેક કર્યા છે. આમાં હોમ લોન માટે જોખમ વજનને સમાયોજિત કરવું અને ભારતીય બિન-નાણાકીય ક્ષેત્રની કંપનીઓના સંપાદન માટે બેંકોને ધિરાણ આપવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. 

રિઝર્વ બેંક એ ખાતરી કરવા માટે સતર્ક છે કે નિયમોનું પાલન આર્થિક વિકાસને અવરોધે નહીં. નિયમોને તર્કસંગત બનાવવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી અર્થતંત્રની ઉત્પાદક જરૂરિયાતો ઓછામાં ઓછા પાલન બોજ અને ઓછા ખર્ચ સાથે પૂર્ણ થાય.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

March 26, 2026
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…
Business

અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

March 26, 2026
ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…
Business

ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

March 26, 2026
Next Post
ઝાલાવાડમાં વરસાદના વિધ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ધોડો ન દોડયો – જલેબી-ચોરાફળીના ધંધામાં 50 ટકાનો ફટકો |…

ઝાલાવાડમાં વરસાદના વિધ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ધોડો ન દોડયો - જલેબી-ચોરાફળીના ધંધામાં 50 ટકાનો ફટકો |...

H 1માં શેરબજારમાં સુધારો છતાં છેલ્લા 3 વર્ષનો ખરાબ દેખાવ | Despite improvement in stock market in H1…

H 1માં શેરબજારમાં સુધારો છતાં છેલ્લા 3 વર્ષનો ખરાબ દેખાવ | Despite improvement in stock market in H1...

ચીન દ્વારા ડોલર પરની નિર્ભરતા ઘટાડવા યુઆનને અપાતું પ્રોત્સાહન | China’s push for yuan to reduce depe…

ચીન દ્વારા ડોલર પરની નિર્ભરતા ઘટાડવા યુઆનને અપાતું પ્રોત્સાહન | China's push for yuan to reduce depe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય | Indian girl raped in Britain with ra…

બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય | Indian girl raped in Britain with ra…

5 months ago
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરા…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરા…

7 months ago
પોર જીઆઇડીસીના એક પ્લોટને દારૃનું ગોડાઉન બનાવી દેવાયું | liquer godown found in por GIDC

પોર જીઆઇડીસીના એક પ્લોટને દારૃનું ગોડાઉન બનાવી દેવાયું | liquer godown found in por GIDC

4 months ago
’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

12 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News