gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રૂમ બુક કરું છું હોટલમાં…’, અભિનેત્રીના ગંભીર આરોપ બાદ કોંગ્રેસે ધારાસભ્યને કર્યા સસ્પેન્ડ | keral…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
રૂમ બુક કરું છું હોટલમાં…’, અભિનેત્રીના ગંભીર આરોપ બાદ કોંગ્રેસે ધારાસભ્યને કર્યા સસ્પેન્ડ | keral…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kerala Congress Suspends MLA Rahul Mamkuttathil: કોંગ્રેસ પાર્ટીએ સોમવારે પોતાના કેરળના ધારાસભ્ય રાહુલ મમકુટ્ટાથિલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. થોડા દિવસો પહેલા જ એક અભિનેત્રીએ તેમના પર દુર્વ્યવહારના ગંભીર આરોપ લગાવ્યો હતો. આ પછી, કેટલીક અન્ય મહિલાઓએ પણ આવા જ આરોપો લગાવ્યા હતા. આ આરોપો પછી ધારાસભ્યએ યુથ કોંગ્રેસના કેરળ પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

રાહુલ મમકુટ્ટાથિલ ગત વર્ષે નવેમ્બરમાં પલક્કડ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણીમાં ચૂંટાયા હતા. કોંગ્રેસ નેતૃત્વ પર તેમનું રાજીનામું લેવા માટે સતત દબાણ હતું. કોંગ્રેસની અંદરથી ઘણા લોકો (જેમાં મહિલાઓ પણ સામેલ હતી) ખુલ્લેઆમ આ જ માગ કરી રહ્યા હતા.

અભિનેત્રી રીની એન જોર્જે લગાવ્યા હતા ગંભીર આરોપ

ગત અઠવાડિયે અભિનેત્રી રીની એન જોર્જે એક ‘યુવા રાજનેતા’ પર કોઈનું નામ લીધા વિના અશ્લીલ મેસેજ મોકલવાનો અને હોટલના રૂમમાં બોલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ રાહુલ મમકુટ્ટાથિલે ગુરુવારે કેરળ યુવા કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધુ હતું. આ આરોપો બાદથી જ એવી અટકળો શરૂ થઈ હતી કે તે પલક્કડના ધારાસભ્યનો ઉલ્લેખ કરી રહી હતી. ત્યારબાદ અન્ય મહિલાઓ પણ આગળ આવી અને તેમના પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો.

આ પણ વાંચો: ‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ

એક અહેવાલ પ્રમાણે એક મલયાલમ ચેનલે પણ એક ઓડિયો ક્લિપ જારી કરી હતી, જેમાં રાહુલ મમકુટ્ટાથિલ કથિત રીતે એક મહિલાને ગર્ભપાત કરાવવા માટે કહી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પર ઘણી મહિલાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હોવા છતાં, તેમની સામે અત્યાર સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.

કોંગ્રેસ વિપક્ષના હુમલાનો આવી રીતે આપી રહી જવાબ

એક તરફ જ્યાં રાહુલ મમકુટ્ટાથિલ પર ધારાસભ્ય પદ છોડવાની માંગ વધી રહી છે પરંતુ બીજી તરફ કોંગ્રેસના નેતાઓનો એક વર્ગ સીપીઆઈ(એમ)ના ધારાસભ્ય એમ. મુકેશ સામેના આરોપો તરફ ઈશારો કરી રહ્યો છે. આ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, ગત વર્ષે રેપ કેસમાં ચાર્જશીટ દાખલ થયા પછી પણ શાસક સીપીઆઈ(એમ)એ તેમના ધારાસભ્ય એમ. મુકેશને રાજીનામું આપવા માટે મજબૂર નહોતા કર્યા. 

ઉમા થોમસે રાજીનામાની કરી માગ

રાહુલ મમકુટ્ટાથિલના મામલે કોંગ્રેસના દિવંગત નેતા પીટી થોમસના પત્ની અને પાર્ટીના ધારાસભ્ય ઉમા થોમસે કહ્યું કે, ‘તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.’ તેમણે એમ પણ કહ્યું કે ‘જો આરોપો ખોટા હતા તો મમકુટ્ટાથિલે તાત્કાલિક માનહાનિનો કેસ દાખલ કરવો જોઈતો હતો. પરંતુ આવું ન કર્યું. મૌન યોગ્ય નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…
INDIA

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

February 14, 2026
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…
INDIA

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

February 14, 2026
‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
Next Post
નવા શૈક્ષણિક સત્રમાં સુરતની ખાનગી શાળામાંથી 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પાલિકાની શાળામાં લીધો પ્રવેશ …

નવા શૈક્ષણિક સત્રમાં સુરતની ખાનગી શાળામાંથી 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પાલિકાની શાળામાં લીધો પ્રવેશ ...

‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ | Ambassa…

‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ | Ambassa...

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના…

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તિરુપતિ ટ્રસ્ટની મોટી કાર્યવાહી, 4 બિનહિન્દુ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કર્યા, આ હતું કારણ

તિરુપતિ ટ્રસ્ટની મોટી કાર્યવાહી, 4 બિનહિન્દુ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કર્યા, આ હતું કારણ

7 months ago
અમદાવાદના હરે કૃષ્ણ મંદિરમાં ‘રાધાષ્ટમી’ની ભવ્ય ઉજવણી, ભક્તો શ્રદ્ધાથી ઝૂમી ઉઠ્યા | Ahmedabad Hare K…

અમદાવાદના હરે કૃષ્ણ મંદિરમાં ‘રાધાષ્ટમી’ની ભવ્ય ઉજવણી, ભક્તો શ્રદ્ધાથી ઝૂમી ઉઠ્યા | Ahmedabad Hare K…

6 months ago
ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો ‘આક્રોશ રેલી’ યોજશે | Anganwadi Workers’ Pr…

ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો ‘આક્રોશ રેલી’ યોજશે | Anganwadi Workers’ Pr…

6 months ago
ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ | Gi…

ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ | Gi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News