gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂ.12 હજારના ડ્રગ્સ સાથે યુવક પકડાયો ટ્રેનમાંથી રૂ.99 હજારનો ગાંજો પકડાયો | A tori ren ekkewe safeie…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
રૂ.12 હજારના ડ્રગ્સ સાથે યુવક પકડાયો ટ્રેનમાંથી રૂ.99 હજારનો ગાંજો પકડાયો | A tori ren ekkewe safeie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

રખિયાલમાંથી પોલીસે રૃા. 12 હજારના 4.200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બાપુનગરના યુવકને ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં નશાના રવાડે ચઢેલા યુવકે ડ્રગ્સના ધંધામાં ઝંપલાવ્યું હતું. આ નશીલો પદાર્થ કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી અજાણ્યા શખ્સ પાસેથી લાવતો હતો. જ્યારે કાલુપુર રેલવે સ્ટેશને તામિલનાડુથી આવેલી નવજીવ એક્સપ્રેસ ટે્રનમાંથી બિનવારસી હાલતમાં રૃા. 99 હજારનો 1 કિલો 980 ગ્રામ ગાજો મળી આવ્યો હતો. આ બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

કાલુપુર રેલવે સ્ટેશનથી 1 કિલો 980 ગ્રામ ગાંજો મળ્યો

રખિયાલ પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે બેનર એસ્ટેટ પાસે એક શખ્સ ટુ-વ્હીલર લઇને ડ્રગ્સનો જથ્થો વેચવા આવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ યુવકને પકડી પાડયો હતો. તેની પૂછપરછ કરતાં યુવક બાપુનગરમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. યુવક અને ટુ-વ્હીલરની તપાસ કરતા ડેકીમાંથી પ્લાસ્ટીકની બેગમાંથી રૃા. 12,600ની કિમતનું 4.200 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે આરોપી પાસે થી કુલ રૃા. 72,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તે ડ્રગ્સનો નશો કરતો હોવાથી કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યો હતો. એટલું જ નહી નશો કરવા તે ડ્રગ્સ લાવીને વેચતો પણ હતો.

બીજા બનાવમાં કાલુપુર રેલવે સ્ટેશને તામિલનાડુથી આવેલી નવજીવ એક્સપ્રેસ ટે્રનમાંથી બિનવારસી હાલતમાં રૃા. 99 હજારનો 1 કિલો 980 ગ્રામ ગાજો મળી આવ્યો હતો. આ કાલુપુર પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
મ્યુનિ.કોર્પોરેશનનો લારી-ગલ્લા સ્ટોર હાઉસફૂલ | Municipal Corporation’s lorry store full of goods

મ્યુનિ.કોર્પોરેશનનો લારી-ગલ્લા સ્ટોર હાઉસફૂલ | Municipal Corporation's lorry store full of goods

૨૦ જૂને વર્તમાન બોર્ડની ચર્ચા-કામની પ્રથમ સભા મળશે | The first meeting of the current board will be …

૨૦ જૂને વર્તમાન બોર્ડની ચર્ચા-કામની પ્રથમ સભા મળશે | The first meeting of the current board will be ...

જગન્નાથ રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ, રૂટને વધુ આકર્ષક અને આધુનિક બનાવાશે | ahme…

જગન્નાથ રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ, રૂટને વધુ આકર્ષક અને આધુનિક બનાવાશે | ahme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

1 year ago
સયાજીગંજ નટરાજ ટાઉનશીપ આસપાસ ગટરના ગંદા દુષિત પાણી રસ્તા પર વહેતા દુર્ગંધથી સ્થાનિકો હેરાન : રોગચાળા…

સયાજીગંજ નટરાજ ટાઉનશીપ આસપાસ ગટરના ગંદા દુષિત પાણી રસ્તા પર વહેતા દુર્ગંધથી સ્થાનિકો હેરાન : રોગચાળા…

5 months ago
વડોદરામાં સ્કૂલ વર્ધી વાન ચલાવતા યુવક પર ધારીયા વડે હુમલો | A young man driving a school van was att…

વડોદરામાં સ્કૂલ વર્ધી વાન ચલાવતા યુવક પર ધારીયા વડે હુમલો | A young man driving a school van was att…

2 months ago
ઉંચા પગારના નામે ભારતના યુવકોને બંધક બનાવી બ્લેકમેલ કરવાનું ચાઇનીઝ ઠગોનું કૌભાંડઃવડોદરાના બે યુવકો ફ…

ઉંચા પગારના નામે ભારતના યુવકોને બંધક બનાવી બ્લેકમેલ કરવાનું ચાઇનીઝ ઠગોનું કૌભાંડઃવડોદરાના બે યુવકો ફ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News