gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રૂ.3300 કરોડના માલિક ભાજપ ધારાસભ્યએ રિક્ષાચાલકને લાફો ઝીંક્યો, ધરણાં વચ્ચે અચાનક ગુમાવ્યો પિત્તો | R…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
રૂ.3300 કરોડના માલિક ભાજપ ધારાસભ્યએ રિક્ષાચાલકને લાફો ઝીંક્યો, ધરણાં વચ્ચે અચાનક ગુમાવ્યો પિત્તો | R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્ય અને ભાજપના નેતા પરાગ શાહ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્યએ એક ગરીબ રિક્ષાચાલકને જાહેરમાં લાફો ઝીંકી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા વિપક્ષે ભાજપના ‘અહંકાર’ પર આકરા પ્રહારો કર્યાં છે.

શું છે સમગ્ર ઘટના?

ઘાટકોપર પૂર્વ વિસ્તારમાં ધારાસભ્ય પરાગ શાહ સ્થાનિક રહેવાસીઓ સાથે ગેરકાયદે ફેરિયાઓ અને વધતી ટ્રાફિક સમસ્યા સામે ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન એક રિક્ષાચાલક કથિત રીતે ખોટી દિશામાં રિક્ષા લઈને આવી રહ્યો હતો. રિક્ષાચાલકને જોઈને ધારાસભ્ય ઊભા થયા હતા અને કાયદો હાથમાં લઈને તેને રોકીને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા.

‘રૂપિયા અને સત્તાનો ઘમંડ’: વિપક્ષના પ્રહાર

આ વીડિયો વાઈરલ થતા જ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ ભાજપને ઘેરવાનું શરૂ કર્યું છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘ભાજપના ધારાસભ્યો કાયદાથી ઉપર હોવાનું માની રહ્યા છે. આ ભાજપનો અસલી ચહેરો છે, જ્યાં તેઓ મોટા ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરે છે અને ગરીબ-મહેનતુ લોકોને માર મારે છે. શું કાયદો હાથમાં લેવાનો અધિકાર તેમને સત્તાએ આપ્યો છે?’

આ પણ વાંચો: VB- જી રામ જી બિલ પર કોંગ્રેસની નવી ચાલ! લાલચોળ થઈ BJP, રાષ્ટ્રપતિની મહોર પહેલા પેચ ફસાયો?

કોણ છે પરાગ શાહ?

ભાજપના ધારાસભ્ય પરાગ શાહ 2019થી ઘાટકોપર પૂર્વ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. 2024ની વિધાનસભા ચૂંટણીના સોગંદનામા મુજબ તેમની પાસે 3,383.06 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તે મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્ય તરીકે ઓળખાય છે.

સોશિયલ મીડિયા પર સવાલો ઉઠ્યા

સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો રિક્ષાચાલકે ટ્રાફિક નિયમ તોડ્યો હતો, તો તેની સામે કાર્યવાહી કરવાનું કામ પોલીસ કે વહીવટીતંત્રનું છે. ધારાસભ્યનું કામ નીતિ-નિયમો બનાવવાનું અને વિરોધ નોંધાવવાનું છે, રસ્તા પર ઉતરીને હિંસા કરવાનું નહીં. સમર્થકોની હાજરીમાં ધારાસભ્યનો આ વર્તન તેમના પદની ગરિમા સામે સવાલો ઊભા કરી રહ્યો છે.

હાલમાં આ મામલે ભાજપ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પરંતુ ગરીબ રિક્ષાચાલક પર હાથ ઉપાડવાની ઘટનાએ પરાગ શાહની મુશ્કેલીઓ વધારી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી | Forex Trading Fr…

અમદાવાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી | Forex Trading Fr...

VB- જી રામ જી બિલ પર કોંગ્રેસની નવી ચાલ! લાલચોળ થઈ BJP, રાષ્ટ્રપતિની મહોર પહેલા પેચ ફસાયો? | cong mp…

VB- જી રામ જી બિલ પર કોંગ્રેસની નવી ચાલ! લાલચોળ થઈ BJP, રાષ્ટ્રપતિની મહોર પહેલા પેચ ફસાયો? | cong mp...

રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે | Indian Railwa…

રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે | Indian Railwa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રતાપનગર-જોબટ પેસેન્જર ટ્રેનમાં કોચ વધારવાની માગ : મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી DRUCC સભ્ય દ્…

પ્રતાપનગર-જોબટ પેસેન્જર ટ્રેનમાં કોચ વધારવાની માગ : મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી DRUCC સભ્ય દ્…

4 months ago
‘ટૅક્નોલૉજી અને સંરક્ષણમાં રશિયા ભારતનું વ્યૂહાત્મક ભાગીદાર’, રશિયાના સંરક્ષણ મંત્રી સાથેની બેઠકમાં …

‘ટૅક્નોલૉજી અને સંરક્ષણમાં રશિયા ભારતનું વ્યૂહાત્મક ભાગીદાર’, રશિયાના સંરક્ષણ મંત્રી સાથેની બેઠકમાં …

7 months ago
ઓપરેશન સિંદુર : પાક.માં એરફોર્સ, પીઓકેમાં ભારતીય સેનાની સ્ટ્રાઈક | Operation Sindoor: Air Force stri…

ઓપરેશન સિંદુર : પાક.માં એરફોર્સ, પીઓકેમાં ભારતીય સેનાની સ્ટ્રાઈક | Operation Sindoor: Air Force stri…

1 year ago
ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર | Bail application of husband…

ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર | Bail application of husband…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News