gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

રૂ.7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા! દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં જુઓ કેવી છે સુવિધાઓ | the worlds most expensive cruise where a ticket costs rs 7 crore 140 nights and a mumbai stop

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
November 4, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

World’s Most Expensive Cruise Itinerary: રિજન્ટ સેવન સીઝે અત્યારસુધીની સૌથી મોંઘો લકઝરી ક્રૂઝ પ્રવાસ રજૂ કર્યો છે. સેવન સીઝ સ્પ્લેન્ડર ક્રૂઝ પર 140 રાત્રિનો 2027નો “વર્લ્ડ ઓફ સ્પ્લેન્ડર” મિયામીથી ન્યૂ યોર્ક સુધીનો પ્રવાસ રજૂ કર્યો છે. જે 40 દેશો અને 71 બંદરને આવરી લેશે. એન્ટ્રી-લેવલ વરંડા સ્યુટ્સ માટે ભાડુ વ્યક્તિદીઠ આશરે રૂ. 80 લાખથી શરૂ થાય છે અને ટોચના-એન્ડ રિજન્ટ સ્યુટ માટે મહેમાન દીઠ રૂ. 7.3 કરોડ સુધીનો ટિકિટ દર છે, આ ટિકિટ પ્રાઈસ કોમર્શિયલ ક્રૂઝ માર્કેટમાં અત્યારસુધીની સૌથી મોંઘી ક્રુઝ સવારી બનાવે છે.

રિજન્ટ સ્યુટની ખાસિયત

રિજન્ટ સ્યુટ લાંબા સમયથી દરિયામાં સૌથી ભવ્ય રહેઠાણ તરીકે જાણીતું છે, અને આ સફરમાં તે દરેક બંદર પર ખાનગી કાર અને ડ્રાઇવર, ઇન-સ્યુટ સ્પા, ક્યુરેટેડ ફાઇન આર્ટ અને 4,000 ચોરસ ફૂટ પ્રાઈવેટ સ્પેસ જેવા અત્યંત-વિશિષ્ટ સુવિધા સમાવિષ્ટ છે. આ ક્રૂઝમાં 4000 ચોરસફૂટના બે સ્ટાન્ડર્ડ ટેનિસ કોર્ટ પણ છે. વધુમાં રિજન્ટ 2026માં સેવન સીઝ પ્રેસ્ટિજ પર એક વધુ મોટું સ્કાયવ્યૂ રિજન્ટ સ્યુટ લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેની કિંમત પ્રતિ રાત્રિ આશરે 20-22 લાખ રૂપિયા છે.

આ પણ વાંચોઃ નીરજ ચોપરાએ પહેલા થ્રોમાં જ કરી કમાલ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એન્ટ્રી

છ ખંડનો કરાવશે  પ્રવાસ

2027 માટે વર્લ્ડ ઓફ સ્પ્લેન્ડર ક્રૂઝ તેના મહેમાનોને 35,668 નોટિકલ માઇલના છ ખંડ (66,057 કિમી)નો પ્રવાસ કરાવશે. લોસ એન્જલસ, સિડની, સિંગાપોર, માલિબુ અને મુંબઈ જેવા મુખ્ય શહેરોમાં રાત્રિ રોકાણ કરશે. પ્રવાસ કાર્યક્રમમાં 126 રાત્રિનો ટૂંકો રોમ સુધીનો પ્રવાસ સામેલ છે.  જોકે, સંપૂર્ણ સફર ન્યૂ યોર્ક સુધી ચાલુ રહેશે. રસ્તામાં 486 જેટલા કોમ્પ્લિમેન્ટરી બીચ, ત્રણ વિશિષ્ટ બીચ ગાલા ઈવેન્ટ્સ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બિઝનેસ અથવા ફર્સ્ટ-ક્લાસ ફ્લાઇટ્સથી લઈને લક્ઝરી હોટલમાં રોકાણ, લગેજ સર્વિસ, પ્રીમિયમ બેવરેજીસ, સ્પેશિયાલિટી ડાઇનિંગ, વેલેટ લોન્ડ્રી, વાઇ-ફાઇ અને 24-કલાક ઇન-સ્યુટ ડાઇનિંગ સમાવિષ્ટ છે.

આ સુવિધાઓ પણ મળશે

બિઝનેસ અથવા ફર્સ્ટ-ક્લાસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ફ્લાઇટ્સમાં લક્ઝરી હોટેલ રોકાણ સાથે પ્રી-ક્રૂઝ ગાલા, ડોર-ટુ-ડોર લગેજ સર્વિસ, અનલિમિટેડ પ્રીમિયમ બેવરેજીસ, સ્પેશિયાલિટી ડાઇનિંગ, પ્રીપેડ ગ્રેચ્યુટીઝ, વેલેટ લોન્ડ્રી, વાઇ-ફાઇ અને 24-કલાક ઇન-સ્યુટ ડાઇનિંગ જેવી સુવિધા ઉપલબ્ધ છે. સેવન સીઝ સ્પ્લેન્ડર ઓલ-સ્યુટ, ઓલ-બાલ્કની આવાસમાં ફક્ત 746 મહેમાનોને લઈ જાય છે. 

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર થંભ્યો, જાણો 121 બેઠકો પર કયા પક્ષની શું છે વ્યૂહનીતિ

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર થંભ્યો, જાણો 121 બેઠકો પર કયા પક્ષની શું છે વ્યૂહનીતિ

ખાદ્યતેલોમાં મિશ્ર હવામાન : વાવાઝોડાથી કૃષિને નુકસાન | Mixed weather in edible oils causes damage to…

ખાદ્યતેલોમાં મિશ્ર હવામાન : વાવાઝોડાથી કૃષિને નુકસાન | Mixed weather in edible oils causes damage to...

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | weather alert w…

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | weather alert w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી | AAP Ward Chief Beaten…

ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી | AAP Ward Chief Beaten…

8 months ago
ધારી-અમરેલી રોડ પર અકસ્માતની ઘટના, એસટી બસ ચાલકે ત્રણ કારને અડફેટે લેતાં 4ને ઈજા | Accident on Dhari…

ધારી-અમરેલી રોડ પર અકસ્માતની ઘટના, એસટી બસ ચાલકે ત્રણ કારને અડફેટે લેતાં 4ને ઈજા | Accident on Dhari…

10 months ago
પહલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર : અમિત શાહ

પહલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર : અમિત શાહ

11 months ago
વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ | Demand for relocation of Gujarat Polic…

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ | Demand for relocation of Gujarat Polic…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News