gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રેપો રેટ યથાવત્, GDP ગ્રોથનું અનુમાન વધારાયું, જાણો RBI મોનિટરી પોલિસીના મહત્ત્વના નિર્ણય | rbi repo…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in Business
0 0
0
રેપો રેટ યથાવત્, GDP ગ્રોથનું અનુમાન વધારાયું, જાણો RBI મોનિટરી પોલિસીના મહત્ત્વના નિર્ણય | rbi repo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Monetary policy meeting 2026: ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરની મોનિટરિંગ પોલિસીની બેઠક બાદ મહત્ત્વની જાહેરાત કરી છે. RBI એ રેપો રેટને 5.25% પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે, જેનો સીધો અર્થ એ છે કે સામાન્ય જનતાના હોમ લોન કે કાર લોનના EMIમાં હાલ કોઈ વધારો કે ઘટાડો થશે નહીં. ગવર્નરે જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે અને મોંઘવારી દર 4%ની આસપાસ નિયંત્રણમાં રહ્યો છે, જે દેશના ઉદ્યોગો અને ગ્રાહકો માટે રાહતના સમાચાર છે.

GDP ગ્રોથના અંદાજમાં વધારો અને ભવિષ્યનું આયોજન

દેશની આર્થિક પ્રગતિ પર વિશ્વાસ વ્યક્ત કરતા RBIએ નાણાકીય વર્ષ 2025-26 માટે GDP ગ્રોથનો અંદાજ 7.3% થી વધારીને 7.4% કર્યો છે. ગવર્નરે સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં GDP અને મોંઘવારી માટે નવો ‘બેઝ યર’ જાહેર કરવામાં આવશે. બજેટ 2026ના પ્રોત્સાહક પગલાં અને ભારત-યુરોપિયન યુનિયન તેમજ ભારત-અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર કરારોને કારણે નિકાસ ક્ષેત્રને મોટી મજબૂતી મળવાની આશા છે.

આ પણ વાંચો: ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

શેરબજારમાં ઘટાડો: રોકાણકારોમાં નિરાશા

RBIના આ નિર્ણય બાદ શેરબજારમાં નરમાશ જોવા મળી હતી. રેપો રેટમાં ઘટાડાની આશા રાખતા રોકાણકારોમાં વેચવાલી વધતા સેન્સેક્સ 340 પોઈન્ટ તૂટીને 83,000ની નીચે અને નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 25,500ની નીચે સરકી ગયા હતા. ખાસ કરીને બેન્કિંગ, ઓટો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો, જેમાં BSE ઓટો ઈન્ડેક્સમાં 542 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

રેપો રેટ યથાવત્,  GDP ગ્રોથનું અનુમાન વધારાયું, જાણો RBI મોનિટરી પોલિસીના મહત્ત્વના નિર્ણય 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che…

યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che...

કારમાં ત્રણ ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો | Accused arrested for bringing …

કારમાં ત્રણ ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો | Accused arrested for bringing ...

જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | Jamnagar Mega Demolition Dr…

જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | Jamnagar Mega Demolition Dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો તેમ કહી નકલી પોલીસનો 1.87 લાખ રોકડ અને બે મોબાઈલનો તોડ | 4 men …

દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો તેમ કહી નકલી પોલીસનો 1.87 લાખ રોકડ અને બે મોબાઈલનો તોડ | 4 men …

6 months ago
ઈરાનનું અર્થતંત્ર કડડભૂસ: 1 ડોલર = 42,000 રિયાલ | Iran’s economy is in shambles: 1 dollar = 42 000 r…

ઈરાનનું અર્થતંત્ર કડડભૂસ: 1 ડોલર = 42,000 રિયાલ | Iran’s economy is in shambles: 1 dollar = 42 000 r…

3 months ago
ગુજરાતના IPS અધિકારી રવીન્દ્ર પટેલના વતનમાં સેબીના દરોડા, સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ | SEBI ra…

ગુજરાતના IPS અધિકારી રવીન્દ્ર પટેલના વતનમાં સેબીના દરોડા, સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ | SEBI ra…

1 year ago
ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી | Red alert in 4 districts of Gujara…

ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી | Red alert in 4 districts of Gujara…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News