gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 5 ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ખળભળાટ, કાયદા વિભાગનો નિર્ણય | gujarat 5 …

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 5 ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ખળભળાટ, કાયદા વિભાગનો નિર્ણય | gujarat 5 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય ન્યાયતંત્રમાં ફરજ બજાવતા પાંચ ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરવા અંગેની ભલામણ કરતાં રાજ્યપાલ દ્વારા તેનો સ્વીકાર કરાયો હતો. આ પછી ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા હાઇકોર્ટની ભલામણ મુજબ આ પાંચેય ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત જાહેર કરતો મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે.

તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરાયા

તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરાયેલા આ પાંચેય ન્યાયાધીશોમાં મોરબીના બે, પોરબંદર, મોડાસા અને રાજકોટના 1-1 મળી કુલ પાંચ ન્યાયાધીશોને તેમની ફરજમાંથી નિવૃતિ આપી દેવાઇ છે. લોઅર જયુડિશિયરીમાં અચાનક પાંચેય ન્યાયાધીશોની હકાલપટ્ટીને લઇ રાજય ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો છે, જેને લઇ ભારે ચર્ચા ચાલી રહી છે. 

કોણ છે આ પાંચ જજ?

ગુજરાત હાઇકોર્ટની ભલામણના આધારે રાજયના કાયદા વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરી દેવાયેલા આ પાંચેય ન્યાયાધીશોમાં મોરબીના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ,  મોરબી ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ પ્રશાંત વિનોદરાય જોશી, પોરબંદર ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ, મોડાસાના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ કિર્તીકુમાર જયંતિલાલ દરજીનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો : ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ

જ્યુડીશીયલ સર્વિસ રૂલ્સ અનુસાર નિર્ણય

રાજયના કાયદા વિભાગ દ્વારા ગુજરાત જયુડીશીયલ સર્વિસ રૂલ્સ-2005 ના રૂલ-21 સાથે વાંચતા ગુજરાત સિવિલ સર્વિસ(પેન્શન) રૂલ્સ-2002 ના રૂલ-10(4) હેઠળ ગુજરાત હાઇકોર્ટની આ પાંચેય ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી સેવા નિવૃત કરવા અંગેની ભલામણને સ્વીકારી તમામને ફરજિયાત સેવા નિવૃત કરી દેવાયા છે. ગુજરાત હાઇકોર્ટ અને કાયદા વિભાગના આ નિર્ણયને પગલે રાજયના ન્યાયતંત્રમાં ખાસ કરીને લોઅર જયુડીશીયરીમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. 

જાહેરહિતમાં ફરજીયાત નિવૃત

જાહેરહિતનું કારણ ધરી રાજય ન્યાયતંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હોવાનું મનાઇ રહ્યું છે પરંતુ એક સાથે લોઅર જયુડીશીયરીમાંથી એક પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ, બે પ્રિન્સીપાલ જજ સહિત કુલ પાંચ ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત કરી દેવાતાં ફફટાડની લાગણી સાથે વકીલઆલમ અને ન્યાયતંત્રમાં પણ ભારે ચર્ચા અને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. 

કયા ન્યાયાધિશને ફરજિયાત નિવૃત કરાયા? 

 મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ,  મોરબી ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ પ્રશાંત વિનોદરાય જોશી, પોરબંદર ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ, મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કિર્તીકુમાર જયંતિલાલ દરજી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

June 17, 2026
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

June 17, 2026
Next Post
મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા | who is senior adv…

મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા | who is senior adv...

‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણ…

'જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે...', દિગ્ગજની ફરી 'ભવિષ્યવાણ...

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત | Delhi Palam Fire News: 6 …

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત | Delhi Palam Fire News: 6 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b…

દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b…

8 months ago
વૈશ્વિક બજારોમાં ધબડકા પાછળ ફરી કડાકો : સેન્સેક્સ 645 પોઈન્ટ તૂટીને 80952 | Global markets plunge ag…

વૈશ્વિક બજારોમાં ધબડકા પાછળ ફરી કડાકો : સેન્સેક્સ 645 પોઈન્ટ તૂટીને 80952 | Global markets plunge ag…

1 year ago
ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind…

ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind…

1 year ago
ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug…

ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News