gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in INDIA
0 0
0
રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રેલવે કાયદામાં દંડની જોગવાઈનો અમલ શરૂ

– રેલવે પરિસરમાં ગેરકાયદે પ્રવેશ, ગેરકાયદે ફેરી, મહિલાઓના ડબામાં પુરુષોના પ્રવેશ સહિતના મુદ્દે પણ દંડમાં વધારો કરાયો

નવી દિલ્હી : ભારતીય રેલવેમાં હવે ટિકિટ વિના પ્રવાસ વધુ મોંઘો થઈ ગયો છે. રેલવે મંત્રાલયના નવા નિયમો હેઠળ હવે ટિકિટ વિના પ્રવાસ કરવા પર અથવા યાત્રાનો પ્રવાસ કરવા પર લઘુત્તમ વધારાના દંડન રકમ બમણ કરી દેવાઈ છે, જે હવે રૂ. ૨૫૦થી વધારીને રૂ. ૫૦૦ કરવામાં આવી છે.

રેલવેમાં પ્રવાસીઓની સુવિધા અને રેલવે સેવાઓના સુરક્ષિત સંચાલનને સુનિશ્ચિત કરવાના આશયથી રેલવે કાયદા હેઠળ દંડ અને દંડ સંબંધિત સુધારેલી જોગવાઈઓ લાગુ કરી દેવાઈ છે. આ જોગવાઈ મુજબ અનિયમિત પ્રવાસ સંબંધિત કેસોમાં પણ હવે રૂ. ૨૫૦ના બદલે રૂ. ૫૦૦નો લઘુત્તમ વધારાનો દંડ વસૂલવામાં આવશે.

રેલવે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ટિકિટ જ નહીં પરંતુ રેલવે પરિસરમાં ગેરકાયદે પ્રવેશ, ગેરકાયદે ફેરી, મહિલાઓ માટે અનામત ડબ્બામાં પુરુષોના બળજબરી પ્રવેશ અને રેલવે કર્મચારીઓના નિર્દેશોની અવગણના કરવા જેવા અન્ય વિવિધ ભંગો સંબંધિત દંડની જોગવાઈ તથા દંડની રકમમાં પણ સુધારા કરવામાં આવ્યા છે.

રેલવે મંત્રાલયના નોટિફિકેશન મુજબ જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) કાયદા, ૨૦૨૬ હેઠળ રેલવે કાયદા ૧૯૮૯ની વિવિધ કલમોમાં કરાયેલા આ મહત્વપૂર્ણ ફેરફાર ૧૯ જૂનથી અમલમાં આવી ગયા છે. લાંબા સમયથી દંડની રકમમાં કોઈ ફેરફાર કરાયો નહોતો, જેને વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ અને વ્યાવહારિક બનાવવા માટે આ પગલું લેવાયું છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સૌરભ જૈને કહ્યું કે આ સંશોધિત જોગવાઈઓનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓમાં નિયમો પ્રત્યે જાગૃતિ વધારવા અને ટિકિટ વિના તથા અનિયમિત પ્રવાસ પર સંપૂર્ણપણે અસરકારક નિયંત્રણ સ્થિત કરવાનો છે. સાથે જ રેલવે પરિસરોમાં પહેલા કરતાં વધુ સારી વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…
INDIA

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…

June 21, 2026
સીતા રામ રસોઈ નામે ટ્રસ્ટ બનાવી ઓનલાઈન દાનના કૌભાંડનો ઘટસ્ફોટ | Online donation scam exposed by crea…

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

Next Post
ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h...

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state's first s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગલુરૂ નાસભાગમાં મૃતકોના પરિવારજનોને મળશે 25-25 લાખનું વળતર, CM સિદ્ધારમૈયાની જાહેરાત

1 year ago
બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ | VVPAT …

7 months ago
ધ્રોલના વેપારીએ પોતાની કાર ફેરવવા માટે નહીં આપતાં ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા વેપારી કારમાં તોડફોડ કરી ધ…

4 months ago
રૂપિયામાં તીવ્ર કડાડા વચ્ચે 92.49નું નવું તળિયું: મોંઘવારી વકરવાની ભીતિ

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News