gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ | Indian Railways : New rule applicable while booking rail…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ | Indian Railways : New rule applicable while booking rail…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓનલાઇન ટિકિટ રીઝર્વેશન ખુલતા પ્રથમ 15 મિનિટ આધાર પ્રમાણીકરણ કરવાનું રહેશે

મુંબઇ : આઇઆરસીટીસીની વેબસાઇટ કે મોબાઇલ એપ પર ટિકિટ બુકિંગ શરૂ થયાની પ્રથમ ૧૫ મિનિટમાં આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન કરાવવું પડશે. આ નિયમ પહેલી ઓક્ટોબરથી અમલમાં મૂકાયો છે. 

ઓનલાઇન ટિકિટ રીઝર્વેશન ખુલતાની સાથે જ ગેરકાયદે દલાલો દ્વાર મોટી સંખ્યામાં ટિકિટ બુક કરવામાં આવે છે. તેના માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ટિકિટ બુક કરનારા સામાન્ય પ્રવાસીઓને વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ મળે છે. આ ગેરરીતિને રોકવા માટે નવો નિયમ લાગુ કરાયો છે. જેમાં પ્રથમ ૧૫ મિનિટમાં ટિકિટ બુક કરનારે ફક્ત આધાર પ્રમાણીકરણ કરવાનું રહેશે. તે પછી બધા નોંધાયેલા આઇઆરસીટીસી વપરાશકર્તાઓ રાબેતા મુજબ ઇ-ટિકિટ બુક કરી શકશે.  

ઇ-ટિકિટની કાળાબજારી એ રેલવે તંત્ર માટે એક મોટો પડકાર બની રહ્યો છે.આઇઆરસીટીસી સહિત ઝોનલ રેલવે આવા ગેરકાયદે દલાલો સામે સતત કાર્યવાહી કરી રહી છે. આઇઆરસીટીસીએ આ વર્ષની શરૂઆતમાં જ અઢી કરોડ જેટલી શંકાસ્પદ આઇડીઓ નિષ્ક્રિય કરી છે.  

ઉપરાંત તત્કાળ ઇ-ટિકિટો માટે આધાર પ્રમાણીકરણ પહેલી જુલાઇથી જ શરૂ છે.  સાથે જ અન્ય નિયમોમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થયો નથી. આઇઆરસીટીસીએ અપીલ કરી છે કે પ્રવાસીઓએ ઇ-ટિકિટ બુક કરતી વખતે નવા નિયમને ધ્યાનમાં લેવો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં કિલીનિકલ કમળાના એક મહીનામાં ૪૦૭ કેસ | Managed by…

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં કિલીનિકલ કમળાના એક મહીનામાં ૪૦૭ કેસ | Managed by...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ઉ.પ્રદેશના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, બરેલીમાં 48 કલાક ઈન્ટરનેટ સેવા બંધ

અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાને લઈ વિવાદ, એક સપ્તાહમાં રોડ ઉપર રખડતા પશુઓ પકડવા કમિશનરનો આદેશ | Cont…

અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાને લઈ વિવાદ, એક સપ્તાહમાં રોડ ઉપર રખડતા પશુઓ પકડવા કમિશનરનો આદેશ | Cont...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

2 months ago
રાજકોટમાં રાઈડ્સની મજા બની સજા: ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા | raj…

રાજકોટમાં રાઈડ્સની મજા બની સજા: ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા | raj…

2 months ago
‘જો રતન ટાટા જીવીત હોત તો…’ હજુ વળતર ન મળતાં અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોનું દર્દ છલકાયું | Ahmeda…

‘જો રતન ટાટા જીવીત હોત તો…’ હજુ વળતર ન મળતાં અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોનું દર્દ છલકાયું | Ahmeda…

6 months ago
૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News