gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર નિવૃત્ત આર્મી જવાન આઠ દિવસના રિમાન્ડ પર | Retired Army jawan w…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર નિવૃત્ત આર્મી જવાન આઠ દિવસના રિમાન્ડ પર | Retired Army jawan w…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : અનગઢ નજીકના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક પદાર્થ મળી આવવાના
બનાવમા રેલવેમાં જ કોન્ટ્રાક્ટ પર સિક્યુરીટ જવાન તરીકે નોકરી કરતા નિવૃત્ત આર્મી
જવાન મુસ્તાક અહેમદની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેનો કોર્ટમાં રજૂ કરતા
જ્યુ.મેજિ.એ આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે,શનિવારના રોજ રેલવે  ટ્રેક પાસે છ જેટલા બાંધેલા ફટાકડા મળી આવ્યા
બાદ આ બનાવ અંગે મુસ્તાક શેખ નામના સિક્યુરીટ જવાને નંદેસરી પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવી હતી. જો કે
, તપાસમાં મુસ્તાકની હીલચાલ
શંકાસ્પદ જણાતા પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે પોતે જ રેલવે ટ્રેક પર ફટાકડા
મૂક્યા હોવાની કબૂલાત કરી હતી.

પૂછપરછમાં તેણે રેલવે કોન્ટ્રાક્ટમાં એક્સટેન્શન મેળવવા માટે આ
હરકત કરી હોવાનું જણાવ્યું હતું. જો કે
, તેના જવાબો સંતોષકારક ન જણાતા આજે પીઆઇ વાઘેલાએ
તેના દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી
કે
, આરોપી નિવૃત્ત આર્મી જવાન છે અને તે જમ્મુ-કાશ્મીરના
અનંતનાગ જિલ્લાનો વતની છે જ્યાં વારંવાર આતંકવાદી ઘટનાઓ બને છે એટલે આરોપી મુસ્તાક
અહેમદ શેખ આવા કોઇ કૃત્યમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવાની છે.બનાવમાં
અન્ય કોઇ શખ્સ સંડોવાયેલ છે કે કેમ તેમજ ખોટી ફરિયાદ આપી રેલવે અને પોલીસને ગેર
માર્ગે દોરી હોઇ તેમા તેનો શુ મલીન ઇરાદો હતો તેની તપાસ કરવાની છે.

આરોપીની નોકરીનું જે કાર્યક્ષેત્ર હતુ તે ખુબ જ વિશાળ છે અને
ભૂતકાળામાં પણ ઘણા આવા બનાવો બન્યાં હોઇ ભૂતકાળાના બનાવમાં તેની કોઇ સંડોવણી છે કે
કેમ
? તેની પણ તપા  કરવાની છે. આરોપી
આર્મીમાથી નિવૃત્ત થયેલો છે અને તે હથિયાર અને વિસ્ફોટકની તાલીમ લીધેલી છે અને
તેણે દેશ વિરોધી કૃત્ય કર્યું છે ત્યારે તમામ દિશામાં ઉંડાણ પૂર્વક તપાસ કરવાની
છે. જ્યુ.મેજિ.એ આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st…

વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st...

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor...

વડસરમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવાર પર હુમલો | Attack on family attending wedding in Vadsar

વડસરમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવાર પર હુમલો | Attack on family attending wedding in Vadsar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘AAPના લોકો જાણીજોઈને પ્રદૂષણ વધારી રહ્યા છે’ પર્યાવરણ મંત્રી સિરસાનો આક્ષેપ | Manjinder Singh Sirsa…

‘AAPના લોકો જાણીજોઈને પ્રદૂષણ વધારી રહ્યા છે’ પર્યાવરણ મંત્રી સિરસાનો આક્ષેપ | Manjinder Singh Sirsa…

10 months ago
ખેડા જિલ્લામાં અકસ્માતના 5 બનાવમાં 10 ને ઇજા, 2 ના મોત | 10 injured 2 dead in 5 accidents in Kheda d…

ખેડા જિલ્લામાં અકસ્માતના 5 બનાવમાં 10 ને ઇજા, 2 ના મોત | 10 injured 2 dead in 5 accidents in Kheda d…

10 months ago
VIDEO | પંચમહાલ: પાનમ ડેમમાં લિકેજની ઘટના, 30 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં | Leakage incid…

VIDEO | પંચમહાલ: પાનમ ડેમમાં લિકેજની ઘટના, 30 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં | Leakage incid…

12 months ago
ભરૂચની મિપ્કો ચોકડી પાસે ઓવરટેક મુદ્દે કાર ચાલક સહિતની ત્રિપુટીએ એસટી બસના ડ્રાઇવર-કંડકટરને માર માર્…

ભરૂચની મિપ્કો ચોકડી પાસે ઓવરટેક મુદ્દે કાર ચાલક સહિતની ત્રિપુટીએ એસટી બસના ડ્રાઇવર-કંડકટરને માર માર્…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News