gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in Business
0 0
0
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફાઈલ તસવીર

Gold Silver Price Today: ભારતીય શેરબજાર ગુરુવારે રજાના કારણે બંધ છે, પરંતુ દુનિયાભરના બજારોમાં મોટી હલચલ ચાલુ છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે એશિયાઈ બજારોમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે, તો યુરોપિયન બજારો પણ 0.50 ટકા જેટલા ઘટીને કારોબાર કરી રહ્યા છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાંથી સોના-ચાંદીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

વૈશ્વિક બજારમાં કિંમતોમાં ગાબડું, શુક્રવાર રોકાણકારો માટે ભારે

ગુરુવારે ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. સોનાની સરખામણીએ ચાંદીમાં વધુ ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ (Spot Gold) 4,453 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે ચાંદી 69 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. ચાંદીની કિંમતોમાં 2.50 ટકાથી વધુ અને સોનામાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સંકેતો જોતા શુક્રવારે ભારતીય બજાર ખુલતાની સાથે જ ભાવમાં મોટો ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે.

ભારતીય બજારમાં હાલ શું છે સ્થિતિ

આજે ગુરુવારે માર્કેટ બંધ છે પણ હાલમાં ભારતીય બજારમાં MCX પર સોનાનો ભાવ 1,44,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બુધવારે સોનું 3.73 ટકાના ઉછાળા સાથે બંધ થયું હતું, જ્યારે ચાંદીનો ભાવ 2,34,700 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. નોંધનીય છે કે આ અઠવાડિયે સોના-ચાંદીમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. સોમવારે ચાંદી ઘટીને 1,99,000 અને સોનું 1,30,000 રૂપિયાની નીચે સરકી ગયું હતું, જે બાદ મંગળવાર અને બુધવારે રિકવરી જોવા મળી હતી.

રોકાણકારો માટે સાવચેતીનો સંકેત

છેલ્લા એક વર્ષમાં સોના-ચાંદીના વળતરે ઈક્વિટી માર્કેટને પણ પાછળ છોડી દીધું છે. ચાંદીએ એક વર્ષમાં 100 ટકાથી વધુ અને સોનાએ 50 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જો કે છેલ્લા બે મહિનામાં ચાંદી અંદાજે 45 ટકા અને સોનું 30 ટકા જેટલું સસ્તું થયું છે.

આ પણ વાંચો: તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા

નિષ્ણાતોનો શું છે મત?

વૈશ્વિક સંકટ કે યુદ્ધની સ્થિતિમાં સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માગ વધે છે, જેનાથી કિંમતો વધી શકે છે. પરંતુ હાલમાં બજારમાં અસ્થિરતાનું પ્રમાણ અને જોખમ વધુ છે તેથી ઘટાડો જોવા મળી રહ્યો છે, તેને જોતા રોકાણકારોએ અત્યારે સાવચેતીપૂર્વક રોકાણ કરવાની જરૂર છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…
Business

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…

March 26, 2026
ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

March 26, 2026
Next Post
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr...

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો 'રત્ન ભંડાર' | j...

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અજિત પવાર પણ ‘યુઝ એન્ડ થ્રો’નો શિકાર બનશે? મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત | Does BJP st…

અજિત પવાર પણ ‘યુઝ એન્ડ થ્રો’નો શિકાર બનશે? મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત | Does BJP st…

2 months ago
કાશ્મીરમાં સફરજનની ખેતીના કારણે યુવાન આત્મઘાતી બોમ્બર બનતા રહી ગયો

કાશ્મીરમાં સફરજનની ખેતીના કારણે યુવાન આત્મઘાતી બોમ્બર બનતા રહી ગયો

2 months ago
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર | india offers to slash…

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર | india offers to slash…

11 months ago
આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા | gujarat aap…

આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા | gujarat aap…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News