gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in Business
0 0
0
LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Rules 1 April 2026: નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલ, 2026થી સામાન્ય જનતાના જીવન અને આર્થિક વ્યવહારોમાં 6 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. ગેસના ભાવથી લઈને બેન્કિંગ નિયમો સુધીના આ ફેરફારોની તમારા ખિસ્સા પર સીધી અસર પડશે.

1. LPG, CNG અને PNGના ભાવમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખની જેમ 1 એપ્રિલે પણ ઓઇલ કંપનીઓ રાંધણ ગેસ (LPG), સીએનજી અને પીએનજીના નવા ભાવ જાહેર કરશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલી ઊર્જા કટોકટી વચ્ચે ભાવમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, વિમાન ઈંધણ (ATF)ના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

2. નવો ઇન્કમટેક્સ કાયદો અને ફોર્મમાં બદલાવ

1 એપ્રિલથી દેશના ટેક્સ નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વર્ષ 1961થી ચાલતા જૂના આવકવેરા કાયદાને સ્થાને હવે નવો ‘આવકવેરા કાયદા 2025’ અમલમાં આવશે. આ નવા કાયદા મુજબ, અત્યાર સુધી નોકરિયાત વર્ગ માટે અત્યંત મહત્ત્વનું ગણાતું ‘ફોર્મ 16’ હવે બંધ થઈ જશે અને તેની જગ્યાએ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવા માટે એક નવું જ ફોર્મ આપવામાં આવશે. આ ઉપરાંત, બિન-પગારદાર આવક ધરાવતા લોકો માટે વપરાતા ‘ફોર્મ 16A’નું નામ બદલીને હવે ‘ફોર્મ 131’ કરી દેવામાં આવ્યું છે. આ નવા ફોર્મ અંતર્ગત હવે દર ત્રણ મહિને વિગતો જાહેર થયાના 15 દિવસમાં જ જરૂરી માહિતી આપવાની રહેશે.

3. HDFC, PNB અને બંધન બેન્કના ATM નિયમો

બેન્કિંગ ક્ષેત્રે મોટા ફેરફાર થવાના છે. HDFC બેન્ક હવે ફ્રી ATM ટ્રાન્ઝેક્શનમાં UPI વિડ્રોઅલને પણ ગણતરીમાં લેશે, જેનાથી મફત ઉપાડની મર્યાદા જલ્દી પૂરી થઈ શકે છે અને ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા ચાર્જ લાગશે. PNBએ દૈનિક ઉપાડની મર્યાદા ઘટાડીને 50,000થી 75,000 રૂપિયા કરી છે. બંધન બેન્કે મેટ્રો શહેરોમાં માત્ર 3 ફ્રી ટ્રાન્ઝેક્શનની છૂટ આપી છે અને ખાતામાં બેલેન્સ ઓછું હોવાને કારણે જો ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો 25 રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવશે.

4. HRA ક્લેમ અને PAN કાર્ડ માટે કડક નિયમો

પગારદાર કર્મચારીઓ જો વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવતા હોય, તો મકાનમાલિકનો PAN નંબર આપવો હવે ફરજિયાત છે. નવા ‘ફોર્મ 124’ મુજબ મકાનમાલિક સાથેના સંબંધની સ્પષ્ટતા પણ કરવી પડશે. બીજી તરફ, હવે નવું PAN કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું નથી; વધારાના સુરક્ષા દસ્તાવેજો આપવા અનિવાર્ય બનશે.

આ પણ વાંચો: ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત

5. ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર IT વિભાગની નજર

જો તમે વર્ષ દરમિયાન ડિજિટલ માધ્યમથી 10 લાખથી વધુ અથવા રોકડમાં 1 લાખથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવો છો, તો તેની જાણકારી સીધી આવકવેરા વિભાગને પહોંચશે. જોકે, હવે ટેક્સ ભરવા માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. કંપની તરફથી મળેલા ક્રેડિટ કાર્ડનો વ્યક્તિગત ઉપયોગ કરવા પર હવે ટેક્સ લાગી શકે છે, પરંતુ ઓફિશિયલ કામ માટેના ખર્ચ ટેક્સ મુક્ત રહેશે.

6. પેટ્રોલમાં ઇથેનોલ અને પર્યાવરણના નવા ધોરણો

પર્યાવરણની જાળવણી માટે સરકારે 1 એપ્રિલથી દેશભરમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નવા ઈંધણ માટે ગુણવત્તાના નવા ધોરણો પણ લાગુ થશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થવાની અને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા વધવાની અપેક્ષા છે.

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી... 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…
Business

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

May 10, 2026
Next Post
સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho…

સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho...

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F...

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનમાં બે બાળકીની છેડતી કરનારા કોચ એટેન્ડન્ટને પાંચ વર્ષની સખ્ત કેદ | Coach attendant who molested…

ટ્રેનમાં બે બાળકીની છેડતી કરનારા કોચ એટેન્ડન્ટને પાંચ વર્ષની સખ્ત કેદ | Coach attendant who molested…

1 month ago
જમ્મુ-કાશ્મીરમાં યુવકના મોત પર આક્રોશ : સુરક્ષાદળોએ આતંકીઓનો મદદગાર ગણાવી VIDEO શેર કર્યો, પરિજનો ભડ…

જમ્મુ-કાશ્મીરમાં યુવકના મોત પર આક્રોશ : સુરક્ષાદળોએ આતંકીઓનો મદદગાર ગણાવી VIDEO શેર કર્યો, પરિજનો ભડ…

1 year ago
સેવા સાથે કળાનું પ્રદર્શન: બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકારે મોઢા અને પગથી બનાવી ગણેશજીની તસવીર | …

સેવા સાથે કળાનું પ્રદર્શન: બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકારે મોઢા અને પગથી બનાવી ગણેશજીની તસવીર | …

8 months ago
જામનગરની મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રકરણમાં ઉછીના પૈસા અને પિતાનો ઠપકો કારણભૂત …

જામનગરની મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રકરણમાં ઉછીના પૈસા અને પિતાનો ઠપકો કારણભૂત …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News