gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં બે ઘવાયા, ત્રણની ધરપકડ | Two injured three arrested in fight o…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં બે ઘવાયા, ત્રણની ધરપકડ | Two injured three arrested in fight o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના અવધૂત ફાટક પાસે ફૂટપાથ પર રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં સાળા-બનેવીને ઈજા પહોંચતા ફરિયાદના આધારે રાવપુરા પોલીસે હુમલાખોર ત્રિપુટી વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળદાહોદનો અને હાલ વિશ્વામિત્રી બ્રિજ પાસે સુભાષ નગરમાં રહેતો ૩૫ વર્ષનો સુનિલ નિનામા છૂટક મજૂરી કરે છે. તેણે નોંધાવેલી ફરિયાદ મુજબ, સુનિલ ગઈકાલે તેના બનેવી અમરસિંહ પરમાર સાથે મામા રમેશભાઈને મળવા માટે અવધુત ફાટક પાસે આવેલા તેમના ફૂટપાથ પરના ઝુંપડામાં ગયા હતા.

રમેશભાઈના ઝુંપડાની બાજુમાં રહેતા મનીષ નીનામાએ ત્યાં જ રોટલો બનાવવા માટે કહ્યું હતું. આ બાબતે રમેશભાઈએ મહેમાન આવ્યા હોવાની વાત કરી અન્ય જગ્યાએ રોટલો બનાવવા જણાવ્યું હતું. જોકે મનીષે ત્યાં જ રોટલો બનાવવાની જીદ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આ દરમિયાન મનીષના પિતા ખુમાનસિંહ નીનામા અને તેનો મિત્ર અક્ષય માળીએ મનીષનું ઉપરાણું લઈ નજીકમાંથી લાકડું લાવી સુનિલ અને અમરસિંહ પરમારના માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી.

બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ફરિયાદના આધારે પોલીસે મનીષ નીનામા અને તેના પિતા ખુમાનસિંહ નીનામા (બંને રહે – અવધૂત ફાટક પાસે) તેમજ અક્ષય માળી (રહે – વિશ્વામિત્રી, મહાકાળી નગર) સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

Next Post
વિદેશી દારુનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર | One arrested with car loaded with foreign li…

વિદેશી દારુનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર | One arrested with car loaded with foreign li...

મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો ખાસ ધ્યાન રાખે, ટાઈમટેબલમાં થયો ફેરફાર, 16 જાન્યુઆરીથી અમલ | New…

મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો ખાસ ધ્યાન રાખે, ટાઈમટેબલમાં થયો ફેરફાર, 16 જાન્યુઆરીથી અમલ | New...

લગ્નની યાદોના ડેટાવાળો ફોન ગુમ થતાં મહિલાની આત્મહત્યા | Woman commits suicide after phone containing…

લગ્નની યાદોના ડેટાવાળો ફોન ગુમ થતાં મહિલાની આત્મહત્યા | Woman commits suicide after phone containing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં 29 વર્ષ પહેલાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના કેસમાં બે આરોપીને પાંચ વર્ષની સજા | 2 …

5 months ago
વીજ બિલ બાકી હોવાનો મેસેજ પણ નહીં અને સ્માર્ટ મીટરનું જોડાણ કપાઈ ગયું, 84 પરિવાર 12 કલાક લાઇટ વગર રહ…

10 months ago
જામનગરની આર્યસમાજ સંસ્થા અને દયાનંદ કન્યા વિદ્યાલયના વાર્ષિકોત્સવની ઉજવણી કરાશે: 150 કુંડી પર્યાવરણ …

6 months ago
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News