gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ | …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

     રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ 1 - image

  અમદાવાદ,શનિવાર,11 ઓકટોબર,2025

અમદાવાદના કેશવબાગથી સિંધુભવન રોડ સુધી રોડ ઉપર ડામરવાળી
કપચી ફેલાવી રોડ ગંદો કરવા બદલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ તરફથી
આર.કે.સી.ઈન્ફ્રાસ્ટ્રકટર એજન્સીને રુપિયા પાંચ લાખનો દંડ સોલિડ વેસ્ટ વિભાગે
ફટકારતી નોટિસ ફટકારી છે. રોડ ગંદો કરતા ડમ્પરનો વિભાગ તરફથી પીછો કરાયો હતો.૧૫
અને ૧૬ ઓકટોબરના રોજ શહેરમા મેયર કોન્ફરન્સ યોજાવાની છે તે અગાઉ વિભાગના ઈન્સપેકશન
સમયે આ બાબત સામે આવી હતી.

સિંધુભવન રોડ ઉપર રોડ ઉપરથી પસાર થતા ડમ્પરો દ્વારા ડામરવાળી
કપચી ફેલાવી રોડ બગાડવામા આવ્યો હોવાનુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના રાઉન્ડ સમયે બહાર
આવવા પામ્યુ હતુ.જે પછી સઘન તપાસના આદેશ કરાતા સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા આર.કે.સી.ઈન્ફ્રાસ્ટ્રકચરના
જજીસ બંગલા પાસે બેફામ ગતિથી હંકરાઈ રહેલા બે ડમ્પર પૈકી એક ડમ્પરને અટકાવી પુછપરછ
કરાતા સ્વચ્છતા સક્વોર્ડને વાતોમા રાખી ડમ્પર ચાલકે ડમ્પર ભગાડી દેતા બીજા ડમ્પરને
અટકાવીને વધુ તપાસ કરાતા રોડ બગાડનાર ડમ્પર આર.કે.સી.ઈન્ફ્રાસ્ટ્રકચરના હોવાની વિગત
સામે આવતા નોટિસ સાથે દંડ ફટકારાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …
GUJARAT

February 26, 2026
સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…

કર્મચારીએ જ માલિકને છેતર્યો: અમદાવાદમાં કર્મચારીએ મસાલા અને સ્વેટરના નામે વેપારીના 1.11 કરોડ વાપરી ન…

Next Post
AIની અસર : 2031 સુધીમાં ઘણી નોકરીઓ અદ્રશ્ય થશે, કૌશલ્યોમાં ફેરફારની જરૂર | Impact of AI: Many jobs w…

AIની અસર : 2031 સુધીમાં ઘણી નોકરીઓ અદ્રશ્ય થશે, કૌશલ્યોમાં ફેરફારની જરૂર | Impact of AI: Many jobs w...

હિંમતનગરમાંથી બાળકીનું અપહરણ કરનાર ખેડા જિલ્લાનું દંપતિ પકડાયું | Couple from Kheda district arreste…

હિંમતનગરમાંથી બાળકીનું અપહરણ કરનાર ખેડા જિલ્લાનું દંપતિ પકડાયું | Couple from Kheda district arreste...

વૈશ્વિક નબળી માંગથી ભારતીય ચોખાના નિકાસ ભાવ દબાણ હેઠળ | Indian rice export prices under pressure due…

વૈશ્વિક નબળી માંગથી ભારતીય ચોખાના નિકાસ ભાવ દબાણ હેઠળ | Indian rice export prices under pressure due...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ |…

3 months ago
વારસિયાના એસ.કે. મેદાનમાં પેવર બ્લોક અને કાટમાળ ઠલવાતાં લોકોમાં રોષ | People are angry over the dump…

4 months ago
જામનગરમાં મ.ન.પા.ના એસ્ટેટ વિભાગની દબાણ હટાવવાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ, ઉગ્ર આંદોલનની …

2 months ago
એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર | Sayla man arrested for committing fraud of one cr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News