gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ |…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ambaji News: બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલા પાડલીયા ગામે આજે(13 ડિસેમ્બર) પોલીસ અને ફોરેસ્ટ કર્મચારી-અધિકારીઓ પર હુમલાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. અંબાજી નજીક પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ ટીમ અને બાદમાં પોલીસ ટીમ પર હુમલો થયો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત 20થી વધુ પોલીસ અને ફોરેસ્ટના કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે. ટોળા દ્વારા વન વિભાગની ગાડીઓને સળગાવી દેવાઈ છે.

અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ 2 - image

મળતી માહિતી અનુસાર, પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર પથ્થરો, તલવાર અને તીર-કામઠાથી પણ હુમલો કરાયો હતો. જેમાં PI આર બી. ગોહિલને PIને કાનના ભાગે તીર વાગતા બેભાન થયા હતા. હાલ PI સહિતના ઘાયલ કર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસનો મોટો કાફલો પાડલીયા ગામે ખડકી દેવાયો છે.

અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ 3 - image

20થી વધુ પોલીસ કર્મી અને ફોરેસ્ટ અધિકારી ઘાયલ

20 પોલીસ કર્મી અને ફોરેસ્ટ કર્મીઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ સાથે સ્થાનિકો દ્વારા અધિકારીઓના વાહનોને આગચાંપી હોવાના અહેવાલ છે.

અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ 4 - image

અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ 5 - imageઅંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ 6 - imageઅંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ 7 - imageઅંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ 8 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ગાંધીનગર: પેરોલ-જામીન પર છૂટી જેલમાં પરત ન ફરનારા આરોપીઓ સામે તવાઈ, ગુજરાતમાં ‘ઓપરેશન કારાવાસ’ શરૂ |…

ગાંધીનગર: પેરોલ-જામીન પર છૂટી જેલમાં પરત ન ફરનારા આરોપીઓ સામે તવાઈ, ગુજરાતમાં 'ઓપરેશન કારાવાસ' શરૂ |...

ઉત્તરાયણ પહેલાં સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ | Ahmedabad…

ઉત્તરાયણ પહેલાં સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ | Ahmedabad...

શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન

શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા | 428 patients with cold and cough and 1085 with fever…

શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા | 428 patients with cold and cough and 1085 with fever…

6 months ago
VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ…’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુર…

VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ…’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુર…

2 months ago
ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપમાં નવું ભંડોળ ઘટતા મુશ્કેલીમાં મુકાયા | Climate tech startups in trouble as n…

ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપમાં નવું ભંડોળ ઘટતા મુશ્કેલીમાં મુકાયા | Climate tech startups in trouble as n…

1 year ago
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન | 35 patients underwent operat…

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન | 35 patients underwent operat…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News