gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ : નારણ કાછડિયાના આક્ષેપ | Gujarat…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ : નારણ કાછડિયાના આક્ષેપ | Gujarat…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Corruption in Gujarat: ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવીને શહેર-ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પેરીસ થઈ જશે તેવી ડીંગો હાંકે છે. ત્યારે બીજી તરફ ભાજપના પૂર્વ સાંસદે રોડ રસ્તાના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો છે. પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે, ‘એક રૂપિયાનો ખર્ચ દેખાડાય છે પણ કામ તો માત્ર 30 પૈસાનું જ થાય છે. આ પરથી કેટલી હદે ખાયકી કરવામાં આવી રહી છે તેનો અંદાજ આવી શકે તેમ છે. એક પછી એક ભાજપના સાંસદ, ધારાસભ્ય, નેતાઓ હવે ખુલીને સરકાર સામે નિવેદનબાજી કરતાં થયાં છે.’

ચોમાસાએ રસ્તાઓની પોલ ઉઘાડી કરી દીધી 

ભારે વરસાદને કારણે આખાય રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાયા છે. રસ્તામાં ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એકથી બીજા સ્થળે જતાં આંખે પાણી આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. આ વખતે પણ ચોમાસાએ રસ્તાની કેટલી મજબૂતાઈ છે તેની પોલ ઉઘાડી કરી દીધી છે. અત્યારે ખાડાખૈયાવાળા રોડને લીધે જ સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે. આ કારણોસર સમારકામનો દેખાડો કરીને પ્રજાનો રોષ ઠારવા સરકારે ધમપછાડાં કર્યાં છે.

આ પણ વાંચો: પાટીદાર અનામત આંદોલન કેસ: હાર્દિક પટેલની મુશ્કેલી વધી, કોર્ટમાં હાજર ન થતાં બીજું ધરપકડ વોરન્ટ ઇશ્યુ

બીજી તરફ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ફરી એક વાર સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં રોડ રસ્તા બનાવવામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટ રાજકારણીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગતને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં રસ્તાની એવી દુર્દશા થઈ છે કે, લોકો રેલવેની મુસાફરી કરવા મજબૂર થયાં છે. તેમણે ઉદાહરણ ટાંક્યું કે, અમરેલીથી સુરત જવું હોય તો 18 કલાક થાય છે. 

અત્યાર સુધી ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં હતાં કે, કેન્દ્રમાં 1 રૂપિયો મોકલાય તો અરજદારને 20 પૈસાજ મળે છે. હવે ઘડિયાળના કાંટા ઉંધા ફર્યાં છે. ભાજપના સાંસદ ખુલ્લેઆમ કહેતાં થયાં છે કે, રોડ રસ્તા માટે એક રૂપિયો ખર્ચ દેખાડાય છે પણ વાસ્તવમાં 30 પૈસાનું જ કામ થાય છે. એટલે કે, 70 પૈસાની ખાયકી થઈ રહી છે. આમ, ભાજપના પૂર્વ સાંસદે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની પોલ ખુલ્લી પાડી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! | Suspicious entries…

તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! | Suspicious entries...

રાજકારણમાં પરિવારવાદ: 32% સાથે કોંગ્રેસ પ્રથમ તો 18% સાથે ભાજપ બીજા ક્રમે | Political Nepotism Repor…

રાજકારણમાં પરિવારવાદ: 32% સાથે કોંગ્રેસ પ્રથમ તો 18% સાથે ભાજપ બીજા ક્રમે | Political Nepotism Repor...

બુટલેગરોનો નવો પેંતરો! દિલ્હીમાં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરતાં પકડાયા | Delhi …

બુટલેગરોનો નવો પેંતરો! દિલ્હીમાં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરતાં પકડાયા | Delhi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના સરદાર ગંજમાં ફાયર એનઓસી વગરના 3 સ્ટોર્સ સીલ | 3 stores sealed without fire NOC in Sardar Ganj…

આણંદના સરદાર ગંજમાં ફાયર એનઓસી વગરના 3 સ્ટોર્સ સીલ | 3 stores sealed without fire NOC in Sardar Ganj…

1 year ago
50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી ‘બાળમજૂરી’ કરાવી | Parent…

50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી ‘બાળમજૂરી’ કરાવી | Parent…

1 year ago
લીંબડી રેલવે સ્ટેશન નજીક ગટર લાઈનના અભાવે લોકોને હાલાકી | People are suffering due to lack of sewer …

લીંબડી રેલવે સ્ટેશન નજીક ગટર લાઈનના અભાવે લોકોને હાલાકી | People are suffering due to lack of sewer …

10 months ago
‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ | ‘Tariff and G…

‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ | ‘Tariff and G…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News