gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits back o…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
રોડ સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits back o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પીપલગ નેશનલ હાઈવે પર અકસ્માત

– ઈજાગ્રસ્તને નડિયાદ બાદ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા

નડિયાદ : પીપલગ નેશનલ હાઈવે નંબર ૪૮ પર સાઇડ પર ઉભેલી બ્રેક-ડાઉન ટ્રકની પાછળ ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના સત્યમનગર, નરોડા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર ભાઈ અર્જુનભાઈ મૂરકુટ પોતાની ટ્રક લઈને બરોડાથી અમદાવાદ તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન ગત રાત્રિના આશરે ૨.૦૦ વાગ્યાના સુમારે પીપલગથી પીજ ચોકડી તરફ જતા હાઈવે પર રસ્તાની સાઈડમાં એક બ્રેક-ડાઉન પડેલી ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ટ્રક અથડાઈ હતી. આ અકસ્માત સર્જાતા નરેન્દ્રભાઈને માથાના ભાગે, કપાળમાં તેમજ શરીરે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને તુરંત જ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવતા નરેન્દ્ર ભાઈ મૂરકુટ (ઉં.વ.૩૨)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે મૃતકના કાકા સુભાષભાઈ અર્જુનભાઈ મુરકુટે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …
GUJARAT

April 12, 2026
પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …

સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…

Next Post
AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં! | AI puts 6 million …

AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં! | AI puts 6 million ...

BSNLના ડાયરેક્ટરની પ્રયાગરાજની 'શાહી'  મુલાકાત, 50 અધિકારીને ડયુટી

હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી | Hamas’ killing of innocent peop…

હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી | Hamas' killing of innocent peop...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા | Shubhanshu Shukla returns to India after ISS missio…

8 months ago
પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન | defence ministe…

9 months ago
ગુજરાત યુનિના ગેસ્ટ હાઉસમાં ૨૧ વર્ષીય વિદ્યાથનીનો ગળાફાંસો ખાઈ આપઘાત | 21 year old student commits s…

2 months ago
જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં રૂપિયા 10 લાખનું લોખંડ ઓછું પહોંચાડી છેતરપિંડીનો કારસો | fi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News