gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોહીશાળા નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા શ્રમિકનું મોત | Worker dies after tractor overturns near Rohisal…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
રોહીશાળા નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા શ્રમિકનું મોત | Worker dies after tractor overturns near Rohisal…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ

– શ્રમિકો ટ્રેકટરમાં જીઈબીના થાંભલા ભરીને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : જીઈબીના થાંભલા નાખવા માટે ટ્રેકટરમાં જઈ રહેલા મજૂરો ભરેલું ટ્રેક્ટર રોહીશાળા નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા થાંભલા ભરેલા ટ્રેક્ટર ટળે દબાઈ જતા મજૂરોનું મોત નિપજ્યું હતું 

મૂળ પાંચમહલના વતની અને હાલ બોટાદના લાઠીદડ ગામે રહેતા ગિરીશભાઈ ઉદયભાઈ નાયક અને સુરેશભાઈ નરસીહભાઈ નાયક તથા મુકેશભાઈ સોમાભાઈ નાયક તથા વિજયભાઈ નાયક  બોટાદ રૂરલ જીઈબીમાં મજૂરી તરીકે કામ કરે છે. અને રોહીશાળા ગામમાં ખાતે નવો પેટ્રોલ પંપ બનતો હોય અને તેનું વીજ કનેક્શન શરૂ કરવાનું હોય અને થાંભલા નાખવાના હોય જેથી ટ્રેક્ટર ડ્રાઈવર  ડ્રાઈવર શૈલેષભાઈ ઉર્ફે લાલભાઈ જીતેન્દ્રભાઈ સાથે ટ્રેક્ટર નંબર જીજે-૩૩-બી-૮૫૫૪ તેમજ ટ્રોલી નંબર જીજે-૩૩-ટી-૨૮૧૮ માં જીઈબીના આઠ થાંભલાઓ ભરી રોહીશાળા ગામ જવા માટે નિકળ્યા હતા.દરમિયાનમાં લાખેણી ગામથી રોહીશાળા ગામ જવાના રસ્તા ઉપર દરગાહ પાસે પહોંચતા અચાનક રોજડા આવી જતા અચાનક ટ્રેકટરના ચાલકે પોતાનું વાહન પર કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.અને સુરેશભાઈ નરસીહભાઈ નાયક થાંભલા તળે દબાઈ જતા ગંભીર ઇજા થઈ હતી.સુરેશભાઈને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે ગિરીશભાઈ ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, પહેલીવાર પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનામાં પણ તોફાની તેજીનો દોર | Silver …

ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, પહેલીવાર પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનામાં પણ તોફાની તેજીનો દોર | Silver ...

નડિયાદમાં મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો | Man caught betting on cricket on mobile in …

નડિયાદમાં મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો | Man caught betting on cricket on mobile in ...

મહેમદાવાદની ખાત્રજ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા આધેડનું ઇકોની ટક્કરે મોત | Middle aged man dies after b…

મહેમદાવાદની ખાત્રજ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા આધેડનું ઇકોની ટક્કરે મોત | Middle aged man dies after b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ચાલુ ક્લાસમાં ડબલ મિનિંગ વાતો કરી વિદ્યાર્થીનીઓની છેડતી, ‘લંપટ’ શિક્ષક સામે પોક્સોનો ગુનો | …

વડોદરા: ચાલુ ક્લાસમાં ડબલ મિનિંગ વાતો કરી વિદ્યાર્થીનીઓની છેડતી, ‘લંપટ’ શિક્ષક સામે પોક્સોનો ગુનો | …

10 months ago
અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની તૈયારી, બાર હજાર ગણતરીદાર, બે હજાર સુપરવાઈઝરની નિમણૂંક | Preparations for C…

અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની તૈયારી, બાર હજાર ગણતરીદાર, બે હજાર સુપરવાઈઝરની નિમણૂંક | Preparations for C…

5 months ago
VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ

VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ

12 months ago
ભાજપના કદાવર નેતાએ કહ્યું 2029ની લોકસભા ચૂંટણી લડીશ, બેઠકનું નામ પણ જાહેર કર્યું | uma bharti willin…

ભાજપના કદાવર નેતાએ કહ્યું 2029ની લોકસભા ચૂંટણી લડીશ, બેઠકનું નામ પણ જાહેર કર્યું | uma bharti willin…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News