gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ | Junagadh’s Jency Kanabar dominate…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ | Junagadh’s Jency Kanabar dominate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢની દીકરીએ વિમ્બલ્ડન ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ  કર્યું : મહાન ટેનિસ ખેલાડી માર્ટીના હિંગીસે 4માંથી 2 મેચ જીતેલી જેન્સીની પ્રશંસા કરી તેને મહાન ખેલાડી ગણાવી  

 જૂનાગઢ, : લંડન ખાતે યોજાયેલી વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટ અંડર- 14માં જૂનાગઢની દીકરીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગઈકાલે રમાયેલી ચારમાંથી બે મેચમાં આ દીકરી જેન્સી કાનાબારે જીત મેળવી હતી. તેની રમત જોઈ મહાન ટેનિસ ખેલાડી માર્ટીના હિંગીસે પ્રશંસા કરી જેન્સીને મહાન ખેલાડી ગણાવી હતી. મૂળ ડોળાસાના અને હાલ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા શિક્ષક દિપકભાઈ કાનાબારે પોતાનો રમતગમતનો શોખ પોતાની પુત્રીમાં બાળપણથી જ ઉતાર્યો હતો. તેની પુત્રી જેન્સી 4 વર્ષની હતી ત્યારથી ટેનિસ રમતની પ્રેક્ટીસ કરાવવાનું શરૂ કરી દીધુ હતું. પ્રોફેશનલ રીતે જેન્સી ટેનિસમાં પોતાનું કૌવત દર્શાવી શકે તે માટે કોલકતા અને અમદાવાદના કોચ મારફત તાલીમ અપાવી હતી. જેન્સીએ દેશ તથા વિદેશમાં યોજાયેલી ટેનિસ ટૂર્નામેન્ટમાં ઉજ્જવળ દેખાવ કર્યો હતો. તેને લંડન ખાતે પ્રતિષ્ઠીત વિમ્બલ્ડન ટૂર્નામેન્ટમાં રમવાનો મોકો મળ્યો હતો. ગઈકાલે લંડન ખાતે વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ યોજાઈ હતી જેમાં જૂનાગઢની જેન્સી કાનાબારે અંડર-14 માં એશિયન ટેનિસ ફેડરેશન વતી ભારતનું પ્રતિનિત્વ કર્યું હતું. એશિયન ટેબલ ટેનિસ રેન્કિંગમાં અંડર-14માં નંબર-1 ખેલાડી રહેલી જેન્સી કાનાબારે ગઈકાલે ચાર મેચમાં ભાગ લીધો હતો. જેમાં સેરેસા જેક્શન સામે 6-4 4-6 અને 10-7થી જીત મેળવી હતી. જ્યારે ફ્લેવીયા સોઝા સામે જીત મેળવી હતી. તો લીવજીંગ સામે 7-6, 6-3થી અને લૌરા માર્સાકોવા સામે 6-4 7-6 ૬થી હાર થઈ હતી.  જેન્સી કાનાબારની રમત જોઈ મહાન ટેનિસ ખેલાડી માર્ટીના હિંગીસે પ્રશંસા કરી હતી. જેન્સીને આ મહાન ખેલાડીને મળવાનું સન્માન મળ્યું હતું. માર્ટીના હિંગીસે કહ્યું હતું કે, ટેનિસ કોટની છત પરથી રમત જોઈ હતી અને પ્રભાવિત થઈ જેન્સી કાનાબારને મહાન ખેલાડી ગણાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…
GUJARAT

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

March 11, 2026
રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..
GUJARAT

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

March 11, 2026
હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…
GUJARAT

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

March 11, 2026
Next Post
રાજકોટમાં આજે મધ્યરાત્રિથી 112 નંબરની જનરક્ષક સેવાનો પ્રારંભ | 112 emergency service launched in Raj…

રાજકોટમાં આજે મધ્યરાત્રિથી 112 નંબરની જનરક્ષક સેવાનો પ્રારંભ | 112 emergency service launched in Raj...

ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: ...

બિલેશ્વરપુરા નજીક ક્રેનની ટક્કરથી લારી ચાલકનું મોત | Lorry driver dies after being hit by crane near…

બિલેશ્વરપુરા નજીક ક્રેનની ટક્કરથી લારી ચાલકનું મોત | Lorry driver dies after being hit by crane near...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી જનતાને મોંઘા ભાવે શાકભાજી વેચી નફાખોરી કરતા વેપારીઓ | vegetable traders…

ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી જનતાને મોંઘા ભાવે શાકભાજી વેચી નફાખોરી કરતા વેપારીઓ | vegetable traders…

8 months ago
યુવકને ધમકાવી નકલી પોલીસે ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા | Ewe team LCB a ares ewe chon tipis

યુવકને ધમકાવી નકલી પોલીસે ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા | Ewe team LCB a ares ewe chon tipis

3 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

૪૯ કૃત્રિમ વિસર્જન કુંડ ઉપર અમદાવાદમાં ૧૧ હજારથી વધુ નાની-મોટી ગણેશ મૂર્તિનું વિસર્જન

6 months ago
માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં વધુ એક આરોપી હાજર | One accused present in the death case of a yo…

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં વધુ એક આરોપી હાજર | One accused present in the death case of a yo…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News