gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Land Survey Error Correction: ગુજરાતમાં ખેતીની જમીનોના પ્રમોલગેશન (જમીન માપણી) બાદ સામે આવેલી ક્ષતિઓ અને ખેડૂતોની ફરિયાદોના નિકાલ માટે સરકારે નવી કાર્યપદ્ધતિ જાહેર કરી છે. રાજ્યભરમાં જમીન માપણીની ભૂલો સુધારવા માટે હવે ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ હેઠળ એકસમાન આયોજન કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે જિલ્લા સ્તરે કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ સમિતિઓની રચના કરવામાં આવશે.

જિલ્લા સ્તરે ભૂમિ સીમાંકન સમિતિની રચના

જમીન દફતરની વિસંગતતાઓ દૂર કરવા માટે દરેક જિલ્લામાં કલેક્ટરના નેતૃત્વમાં સમિતિ કાર્યરત થશે. આ સમિતિમાં નિવાસી અધિક કલેક્ટર અને SLR (નાયબ નિયામક જમીન દફતર), પ્રાંત અધિકારી અને DILR, મામલતદાર અને TDO, જમીન સંપાદન અધિકારી અને સંબંધિત એજન્સીના પ્રતિનિધિ જેવા અધિકારીઓનો સમાવેશ કરાશે.

ક્ષતિઓના નિકાલ માટે 7 કેટેગરી નક્કી કરાઈ

માપણીની ભૂલો અને વાંધા અરજીઓના વ્યવસ્થિત નિકાલ માટે મહેસૂલ વિભાગ દ્વારા 7 અલગ-અલગ કેટેગરી બનાવવામાં આવી છે.

1- સરકારી જમીનમાં ઘટાડો ન હોય અને કોઈ વાંધા ન હોય તેવી અરજીઓ.

2- સરકારી જમીનમાં ફેરફાર ન હોય અને ખાતેદારોને કોઈ વાંધો ન હોય.

3- સરકારી જમીન સુરક્ષિત હોય પરંતુ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય.

4- જે ગામોમાં 30% થી વધુ સર્વે નંબરોમાં કબજા ફેરફાર (અવલ-દવલ) હોય.

5- કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતા મર્યાદિત વાંધાઓ હોય.

6- ક્ષેત્રફળમાં મોટા ફેરફાર અને આકૃતિમાં ફેરફાર (Cascading effect) વાળા કિસ્સા.

7- જ્યાં પ્રમોલગેશન જ ન થયું હોય તેવા કિસ્સા.

આ પણ વાંચો: યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર : કાળા બજારીયા સક્રિય

મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સ્થળ પર ઉકેલ

જટિલ પ્રશ્નોના નિકાલ માટે ખેડૂતોએ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુથી ‘મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ’ સમિતિ બનાવવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારોને વધુ સત્તા આપીને જમીન મહેસૂલ અધિનિયમની કલમ 119, 120 અને નિયમ 21 મુજબ સ્થળ પર જ કાર્યવાહી કરી પ્રશ્નો ઉકેલવા સૂચના અપાઈ છે.

આ નવી વ્યવસ્થાથી રાજ્યમાં જમીન માપણીને લગતા વર્ષો જૂના પ્રશ્નોનો ઝડપી અને પારદર્શક ઉકેલ આવશે તેવો અંદાજ છે.

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં 'ભૂમિ સીમાંકન' પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિકાલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…
GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

June 10, 2026
RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…
GUJARAT

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

June 10, 2026
વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…
GUJARAT

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

June 10, 2026
Next Post
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress...

મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou…

ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન પહેલા પાર્ટનર વિશે જાણો 7 મહત્ત્વની વાત, નહીં તો આખી જિંદગી સંબંધ નિભાવવો ભારે પડી શકે છે! | things you should know before marrying someone relationship tips

7 months ago
USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

4 months ago
DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

4 months ago
ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News