gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લક્ઝરી કારમાં ગાંજાની ડિલિવરી: 31stની રેવ પાર્ટીઓ પર SMCનું એક્શન, લાખ રૂપિયાના માલ સાથે 3 ઝડપાયા | …

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
લક્ઝરી કારમાં ગાંજાની ડિલિવરી: 31stની રેવ પાર્ટીઓ પર SMCનું એક્શન, લાખ રૂપિયાના માલ સાથે 3 ઝડપાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 31મી ડિસેમ્બરના રોજ યોજાનારી ફાર્મહાઉસ રેવ પાર્ટીઓને ટાર્ગેટ કરીને થાઈલેન્ડથી મગાવાયેલો 15.12 લાખ રૂપિયાની કિંમતનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. SMC શેલા-બોપલ રોડ પર આવેલા એપલવૂડ વિલા નજીકથી આ ડ્રગ્સની ડિલિવરી લેતી-આપતી વખતે 3 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય સપ્લાયર પોતાની લક્ઝરી કારનો ઉપયોગ કરતો હતો અને પોલીસની નજરથી બચવા માટે ગાંજાની ડિલિવરી માટે પોતાના ડ્રાઈવરને ‘પેડલર’ તરીકે મોકલતો હતો. આ ડ્રાઈવરને એક ફેરાના 10 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા.

કેવી રીતે વેપલો ચાલતો?

મળતી માહિતી મુજબ, એપલવુડ વિલામાં રહેતા અર્ચિત અગ્રવાલ પર વોચ ગોઠવવામાં આવી હતી, જે થાઈલેન્ડથી આ પ્રતિબંધિત માલ મંગાવીને સપ્લાય કરતો હતો. સોમવારે બપોરે અર્ચિત તેના પાર્ટનર ચિન્મય ઉર્ફે લાલ સોની સાથે લક્ઝરી કારમાં નીકળ્યો હતો અને ડ્રાઈવર રાહુલ ભદોરિયાને બોપલ-શેલા રોડ પરના એપલવૂડ વિલા નજીક ગાંજાના પાર્સલ સાથે ઉતારી દીધો હતો, જ્યારે પોતે ફરાર થઈ ગયો હતો. પોલીસને શંકા ન જાય તે માટે તે પોતે કારમાં નીકળતો અને ડ્રાઈવર પાસે ડિલિવરી કરાવતો હતો. આ દરમિયાન, SMC ટીમે તુરંત કાર્યવાહી કરીને રાહુલ ભદોરિયા તેમજ ગાંજો લેવા આવેલા રવિ માર્કન અને દર્શન પરીખ ને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: અંબાજી મંદિરમાં હવે 5 મીટર સુધીની ધજા જ ચઢાવી શકાશે, ભક્તોની સલામતી માટે મોટો નિર્ણય

આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો 

આરોપીઓ પાસેથી કુલ 432 ગ્રામ હાઈબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા રવિ અને દર્શન આ જથ્થો શહેર અને જિલ્લાના ફાર્મહાઉસોમાં યોજાનારી ડાન્સ પાર્ટીઓમાં સપ્લાય કરવાના હતા. પોલીસે ત્રણેય આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમની પાસેથી ગ્રાહકોની વિગતો અને આ સપ્લાય ચેઈનમાં સંકળાયેલા અન્ય લોકોની માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર અર્ચિત અગ્રવાલ અને તેના ભાગીદારને પકડવા ની તજવીજ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતાં 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Tragedy in Uttara…

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતાં 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Tragedy in Uttara...

ગુજરાતમાં દારૂની પરમિટના ભાવ વધ્યા છતાં અરજીમાં ધરખમ વધારો! સૌથી વધુ અમદાવાદમાં | Liquor Permit Fees…

ગુજરાતમાં દારૂની પરમિટના ભાવ વધ્યા છતાં અરજીમાં ધરખમ વધારો! સૌથી વધુ અમદાવાદમાં | Liquor Permit Fees...

ચૂંટણીપંચનું રોલર ફરી વળતાં ગુજરાતની ચૂંટણીમાં મોટા ઊલટફેરની આશંકા? MLA-કોર્પોરેટરની ચિંતા વધી | Ele…

ચૂંટણીપંચનું રોલર ફરી વળતાં ગુજરાતની ચૂંટણીમાં મોટા ઊલટફેરની આશંકા? MLA-કોર્પોરેટરની ચિંતા વધી | Ele...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

2 months ago
નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

4 months ago
ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …

5 months ago
મુંબઈનો મેયર ‘મહાયુતિ’નો હશે, વિવાદની ચર્ચાઓ અને સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેનું નિવેદન | BMC Election…

મુંબઈનો મેયર ‘મહાયુતિ’નો હશે, વિવાદની ચર્ચાઓ અને સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેનું નિવેદન | BMC Election…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News