gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતર ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાવામાં આવ્યો | The charge of Lakhtar Gram Panchayat was hand…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
લખતર ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાવામાં આવ્યો | The charge of Lakhtar Gram Panchayat was hand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહિલા સરપંચને સસ્પેન્ડ કરાતા

ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારી બદલ મહિલા સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

સુરેન્દ્રનગર –  લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાતા ચાર્જ ઉપસરપંચને સોંપાવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારી બદલ મહિલા સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ વરમોરા(પટેલ) ગત ચૂંટણીમાં સરપંચ તરીકે વિજેતા બન્યા હતા. પરંતુ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન મહિલા સરપંચ દ્વારા પતિને સાથે રાખી વિવિધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની અને ફરજમાં બેદરકારી દાખવી હોવાની ગ્રામજનો સહિત આગેવાનોની ઉચ્ચકક્ષાએ રજૂઆતો  કરવામાં આવી હતી. ફરિયાદના આધારે તપાસ બાદ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિાક દ્વારા તાજેતરમાં ગત તા.૧૧ ઓગષ્ટના રોજ મહિલા સરપંચ રંજનબેન વરમોરાને ગુજરાત પંચાયત ધારા અધિનિયમની કલમ હેઠળ સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

બીજી બાજુ મહિલા સરપંચને હોદ્દા પરથી દુર કરવામાં આવતા જ્યાં સુધી સરપંચની ચૂંટણી નહીં થાય અથવા અન્ય બીજો હુકમ ન થાય ત્યાં સુધી સરપંચ તરીકેનો તમામ ચાર્જ લખતર ટીડીઓના હુકમથી ગ્રામ પંચાયતના ઉપસરપંચ હિરાબેન રમેશભાઈ વડોદરીયાને સરપંચ તરીકેના અધિનિયમની જોગવાઈ હેઠળ સોંપવામાં આવ્યો છે. તેમજ વહીવટી કામો કરવા માટે સરપંચના હોદ્દાની જવાબદારીનો હુકમ કરવામાં આવતા લખતર ગ્રામ પંચાયતના ઉપસરપંચ હીરાબેન વડોદરીયાને તલાટી દ્વારા વિધીવત રીતે સરપંચ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…
GUJARAT

March 30, 2026
વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…

વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …

Next Post
રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા

ભારત દેશ આઝાદતો થયો પરંતુ ભારત માતાના મંદિર ને આઝાદી ના મળી

ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we…

ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફટાકડાના ઉત્પાદકો પર જીએસટીના દરોડામાં રૃા. ૨૦ કરોડની ચોરી પકડાઈ | Raid on firecracker traders for G…

6 months ago
વાંકાનેર ગ્રામ પંચાયતના તલાટીને આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યો | The commission imposed a fine of Rs 1…

3 months ago
‘જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી…’, મમતા બેનરજી કેમ સુપ્રીમ કોર્ટની સામે પડ્યાં! જાણો મામલો | …

12 months ago
ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ | Indian e commerce companies capable …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News