gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાંકાનેર ગ્રામ પંચાયતના તલાટીને આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યો | The commission imposed a fine of Rs 1…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
વાંકાનેર ગ્રામ પંચાયતના તલાટીને આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યો | The commission imposed a fine of Rs 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ગેરકાયદેસર બાંધકામ અંગે માંગવામાં આવેલી માહિતી સમયમર્યાદામાં
આપવામાં ન આવતા વાંકાનેગ ગ્રામ પંચાયતના તલાટી-કમ મંત્રને ગુજરાત માહિતી આયોગે
રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વાંકાનેગ (તા.સાવલી)માં રહેતા  સદામશા દિલીપશા દિવાને ગામમાં થયેલા એક
ગેરકાયદે બાંધકામ અંગેની વિગતો જાણવા માટે આરટીઆઈ કરી હતી. જોકે
, નિયત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ ન મળતા અને પ્રથમ અપીલ અધિકારીના
હુકમનું પણ પાલન ન થતા
, અરજદારે આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી
હતી.

સુનાવણી દરમિયાન એ બાબત ફલિત થઈ હતી કે પ્રથમ અપીલ અધિકારીએ ૧
એપ્રિલ
,
૨૦૨૫ સુધીમાં માહિતી પૂરી પાડવા આદેશ કર્યો હોવા છતાં, જાહેર માહિતી અધિકારીએ લાંબા સમય સુધી કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. આમ,
જાહેર માહિતી અધિકારી પોતાની ફરજો નિભાવવામાં નિષ્કાળજી દાખવતા  રાજ્ય માહિતી કમિશનરે  તલાટી કેમ મંત્રી ભાવેશકુમાર કોટડને  ૧૦,૦૦૦નો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.

કમિશનરે આ દંડની રકમ અધિકારીએ પોતાના ભંડોળમાંથી અથવા પગારમાંથી
ભરપાઈ કરવાની રહેશે અને તે અંગેની ચલણની નકલ ૩૦ દિવસમાં આયોગને મોકલવાની રહેશે. જો
નિયત સમયમાં દંડની રકમ જમા કરવામાં નહીં આવે
, તો જિલ્લા વિકાસ અધિકારીને આ રકમ
પગાર-ભથ્થામાંથી કપાત કરી સરકારી તિજોરીમાં જમા કરાવવા માટેનો પણ આદેશ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

Next Post
સવારે નોકરી પર જતા બાઇક સવારને વાહન ચાલકે ટક્કર મારતા મોત | A biker on his way to work in the mornin…

સવારે નોકરી પર જતા બાઇક સવારને વાહન ચાલકે ટક્કર મારતા મોત | A biker on his way to work in the mornin...

૧૩૪ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી નામંજૂર | Tax consultant’s bail plea rejec…

૧૩૪ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી નામંજૂર | Tax consultant's bail plea rejec...

૫૦ લાખની છેતરપિંડી કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 50 lakh fra…

૫૦ લાખની છેતરપિંડી કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 50 lakh fra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં કુલ ૫૨ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 26 out of 52 seats in Kara…

8 months ago
જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને…

2 months ago
બકરાવાડીમાં મોપેડમાં દારૂ-બિયરનો જથ્થો રાખી વેચતા બે ઝડપાયા , મહિલા ફરાર | Two caught for selling li…

10 months ago
ઊનાના નાઠેજ પાસે 4 વાહનના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત | Biker dies in 4 vehicle accident near Nathej…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News