gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતર પંથકમાં વોલ્ટેજ વધઘટ થવાથી વીજ ઉપકરણોને નુકસાન | Electrical appliances damaged due to voltage f…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
લખતર પંથકમાં વોલ્ટેજ વધઘટ થવાથી વીજ ઉપકરણોને નુકસાન | Electrical appliances damaged due to voltage f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વીજ
તંત્રને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા ગ્રાહકોને નુકસાની વેઠવાની નોબત

સુરેન્દ્રનગર
–  લખતર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ખાતે
છેલ્લા ઘણા દિવસોથી વોલ્ટેજ વધઘટ થતાં લાખો રૃપિયાના ઇલેકટ્રીક સાધનો ટીવી
, ફ્રીજ, બલ્બ, ટયુબ લાઇટ સહિતના સાધનો બળીને ખાખ થઇ ગયા છે.
એક બાજુ સારો વરસાદ થયો છે
, તેની ખુશી છે અને બીજી બાજુ વીજ
તંત્રના વાંકે ઘરના વીજ ઉપકરણો બળી રહ્યા છે.

લખતર
શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા ઘણા દિવસોથી વીજ વોલ્ટ વધઘટનો પ્રશ્ર
માથાના દુઃખાવા સમાન બની ગયો છે. વારંવાર વીજ વોલ્ટમાં વધઘટ થતી હોવાથી ઇલેકટ્રીક
સામાન બળી જતા હોય છે. ખાસ કરીને ઘરમાં ટીવી
,
પાણીની મોટર, ફ્રીજ, પંખા,
ઇલેક્ટ્રિક બોર્ડ સહિતની ઇલેક્ટ્રીક ઉપકરણોને નુકસાન થઇ રહ્યું છે.
ગ્રામજનોને વીજ ઉપકરણો ચાલુ કરવામાં પણ ડર લાગે છે કે
, કયારે
વીજપ્રવાહ વધે તેનું નક્કી નહીં. જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત વીજ તંત્રને રજૂઆત
કરવા છતાં તંત્ર દ્વારા વીજ ફોલ્ટ શોધીને સમારકામ કરવામાં આવતું નથી. જેના કારણે
વીજ ગ્રાહકોને વારંવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમજ લખતર તાલુકાના વીજ
ગ્રાહકોને વીજ તંત્ર દ્વારા વીજ પુરવઠો પૂરતો આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે અમાસે લોકમેળો-પાલકીયાત્રા | Folk fair palki yatra in Amasa at Koteshw…

વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે અમાસે લોકમેળો-પાલકીયાત્રા | Folk fair palki yatra in Amasa at Koteshw...

કલાસ્મૃતિમાં મોન્સુન ફેસ્ટિવલનો સંગીતમય આરંભ : ધ્રુવગીતો અને ફરકીની લસ્સી સાથે યાદગાર સાંજ

રાજકોટમાં વધુ એક ઈન્ફ્લુએન્સરે જન્નત મીરે કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં કર્યો ખુલાસો | jannat …

રાજકોટમાં વધુ એક ઈન્ફ્લુએન્સરે જન્નત મીરે કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં કર્યો ખુલાસો | jannat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…

3 months ago
વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

6 months ago
ઝારખંડમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના, મહિલાએ બે બાળકો સાથે ગળે ફાંસો ખાધો | Jharkhand Tragedy W…

1 year ago
મનપામાં સમાવિષ્ટ 5 ગામોનું સીમાંકન | Demarcation of 5 villages included in the municipality

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News