gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા | soil mining taking place in fr…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા | soil mining taking place in fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ, મામલતદારને જાણ કરવા
છતા ગેરકાયદે ખનન યથાવત

રાત્રિના
સમયમાં ભૂમાફિયાઓ દ્વારા માટીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદો

લખતર – 
લખતર તાલુકામાં ભૂમફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન સહિતની
અસામાજીક પ્રવૃતિઓ વધી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જે અંગે અનેક વખત રજૂઆતો
કરવા છતાં કોઈ ઉકેલ નહી આવતા અધિકારીઓની મીલીભગત હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે.

લખતર
તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોેથી ગેરકાયદે માટીનું ખનન સહિતની અસામાજીક પ્રવૃત્તિઓ
વધી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. અનેક વખત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો
દ્વારા ગેરકાયદે માટી ખનન અંગે રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ તેમજ ખાણ ખનીજ
વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમાં લખતર
પોલીસ સ્ટેશન
, તાલુકા પંચાયત કચેરી, લખતર ન્યાય કોર્ટ, ગ્રામ પંચાયત કચેરી સામે આવેલ મેદાનમાં રાત્રીના સમયે ગેરકાયદેસર માટીનું
ખનન થતું હોવાની જાગૃત નાગરિક દ્વારા પોલીસના ઇમરજન્સી નંબર ૧૧૨ પર લખતર મામલતદાર
,
પ્રાંત અધિકારીને ટેલિફોનિક જાણ કરવા છતાં માટીનું ખનન બંધ કરવામાં
આવ્યું નથી. લખતર પોલિસ સ્ટેશન સામે આવેલા મેદાનમાં લખતર ગૌચરમાંથી ગેરકાયદેસર
માટી ખનન કરી નાખવામાં આવી છે જેની તપાસ પણ હાલ મંદગતિએ ચાલી રહી છે. ત્યારે
ગૌચરની જમીનમાં ફરીવાર ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આમ લખતર
તાલુકામાં ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઇપણ જાતની
કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે
તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

July 2, 2026
ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

Next Post
પીકઅપ વાહનની અડફેટે લેતા પરપ્રાંતિય યુવકનું મોત | Migrant youth dies after being hit by pickup vehic…

પીકઅપ વાહનની અડફેટે લેતા પરપ્રાંતિય યુવકનું મોત | Migrant youth dies after being hit by pickup vehic...

વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle…

વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle...

શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની | The rulers’ delusion: Chinese illuminati…

શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની | The rulers' delusion: Chinese illuminati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga…

1 year ago
જામનગર: ‘શિવ સાક્ષાત્કાર’ના નામે ભવિષ્યવાણી કરનાર મહિલાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, આખરે માંગી મ…

4 weeks ago
સંસદમાં પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, અમિત શાહ પણ હસી પડ્યા, રાહુલ ગાંધીએ કર્યા વખાણ | priyanka gandhi…

3 months ago
આગામી રથયાત્રા અને મહોરમના તહેવારોને પગલે અમદાવાદ પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્ત્વોની અટકાયત | ahm…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News