gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નની લાલચે નર્સનું શારીરિક શોષણ, 8.50 લાખ પણ લઇ લીધા | Nurse physically abused for the sake of mar…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
લગ્નની લાલચે નર્સનું શારીરિક શોષણ, 8.50 લાખ પણ લઇ લીધા | Nurse physically abused for the sake of mar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભગવતીપરાનાં શખ્સે કુંવારો હોવાનું કહી આચરેલું કૃત્ય

આરોપીને તેની સંબંધી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં ભાંગી પડેલી મહિલાએ ફરિયાદ નોંધાવી દીધી

રાજકોટ: રાજકોટમાં રહેતી અને નર્સ  તરીકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાને ભગવતીપરામાં રહેતા બાબાશા યાશીનશા પઠાણે પ્રેમજાળમાં ફસાવી, પોતે અપરિણીત  હોવાનું કહી, લગ્નની લાલચ આપી, શારીરિક શોષણ તો કર્યું જ હતું. પરંતુ રૂા. ૮.૫૦ લાખ અને સોનાનો ચેઇન પણ લઇ લીધો હતો. આખરે છેતરાઇ ગયાનો અહેસાસ થતાં મહિલાએ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે ૨૦૨૨માં તે જે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યારે ત્યાં બાબાશાનો પિતા દાખલ થયો હતો. જેને કારણે તે બાબાશાનાં સંપર્કમાં આવતાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને પછી પ્રેમ સંબંધ બંધાયો હતો.

તે વખતે બાવાશાએ તેને કહ્યું કે તે અપરિણીત છે અને તેની સાથે લગ્ન કરશે. ૨૦૨૨માં બાબાશા તેનાં રૂમ ઉપર આવ્યો હતો અને ત્યાં ઉપરાંત હોટલમાં શરીર સંબંધ બાંધ્યો હતો. તેનાં થોડા વખત બાદ તેને બાબાશા પરિણીત હોવાનું જાણવા મળતા તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. એટલું જ નહીં બોલવાનું પણ બંધ કરી દીધું હતું.

તેનાં આઠેક માસ બાદ બાબાશા તેનાં રૂમ પર આવ્યો હતો અને કહ્યું કે તેને પત્ની સાથે હવે રહેવું નથી, તેની સાથે ચાર-પાંચ દિવસમાં લગ્ન કરી લેશે. ત્યાર પછી દસેક દિવસ તેની સાથે રહી સંબંધ બાંધ્યો હતો. આ પછી તે બીજે રહેવા જતાં ત્યાં પણ આવી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો.

આ સમય દરમિયાન તેની પાસેથી કટકે-કટકે રૂા. ૮.૫૬ લાખ હાથ ઉછીના લીધા હતા. તે રકમ પરત માંગતી ત્યારે પૈસા આવી જશે ત્યારે આપી દઇશ તેવા બહાના બનાવતો હતો. તેનો ૮ ગ્રામ સોનાનો ચેન પણ પહેરવા લઇ લીધો હતો. તે સોનાનો ચેન અને પૈસા માગંતા ટૂંક સમયમાં આપી દઇશ તેમ કહેતો હતો. તેને ફરીથી શરીર સંબંધ બાંધવાનું કહેતાં આ વખતે તેણે લગ્ન પછી જ એમ કહી દીધું હતું. આ વખતે તેને આપણે લગ્ન કરવાનાં જ છે તેમ કહી શરીર સંબંધ બાંધવાનું જારી રાખ્યું હતું.

ગત જૂન માસમાં તેને બાબાશાને તેનાં કુટુંબી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઇ હતી. જેથી આ બાબતે બાબાશાને પુછતાં તેની સાથે ઝઘડો કરી ક્યાંક જતો રહ્યો હતો. મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો હતો. આ સ્થિતિમાં તે તેનાં ભગવતીપરામાં આવેલા મકાને તપાસ કરવા ગઇ ત્યારે ત્યાંથી મકાન ખાલી કરી જતો રહ્યાનું જાણવા મળતાં આખરે તેનાં વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે બાબાશા હજુ પોલીસનાં હાથમાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે શહેરમાં લગ્નની લાલચ આપી આ રીતે મહિલાઓ અને યુવતીઓના શારીરિક શોષણની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…
GUJARAT

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

June 24, 2026
VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
Next Post
થાનના જોગ આશ્રમના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the store room of Jog Ashr…

થાનના જોગ આશ્રમના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the store room of Jog Ashr...

નડિયાદમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા ઉપર દરોડો | Raid on prostitution den operating under…

નડિયાદમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા ઉપર દરોડો | Raid on prostitution den operating under...

મોટી માલવણમાં સરકારી જમીન પર સોલાર કંપનીનું દબાણ : મંજૂરી વગર 48 વીજપોલ ઊભા કરાયા | government land …

મોટી માલવણમાં સરકારી જમીન પર સોલાર કંપનીનું દબાણ : મંજૂરી વગર 48 વીજપોલ ઊભા કરાયા | government land ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્ર યુનિ.ના 53મા યુવક મહોત્સવને નામ અપાયું ‘સિંદુરોત્સવ’, 13મીથી શુભારંભ થશે | Saurashtra Univ…

સૌરાષ્ટ્ર યુનિ.ના 53મા યુવક મહોત્સવને નામ અપાયું ‘સિંદુરોત્સવ’, 13મીથી શુભારંભ થશે | Saurashtra Univ…

9 months ago
‘ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર’ ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા પૂર્વ CJI DY ચંદ્રચૂડ …

‘ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર’ ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા પૂર્વ CJI DY ચંદ્રચૂડ …

5 months ago
રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

4 weeks ago
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…

7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News