gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લઘુમતીઓને પરેશાન કરવાનો ઈરાદો…’, સંસદમાં વક્ફ બિલને મંજૂરી પર ભડક્યા ખડગે | mallikarjun kharge sl…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in INDIA
0 0
0
‘લઘુમતીઓને પરેશાન કરવાનો ઈરાદો…’, સંસદમાં વક્ફ બિલને મંજૂરી પર ભડક્યા ખડગે | mallikarjun kharge sl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Amendment Bill 2025: વક્ફ (સુધારા) બિલ પર બંને સદનની મહોર લાગ્યા બાદ પણ વિપક્ષ આકરો વિરોધ નોંધાવી રહ્યું છે. ગઈકાલે લોકસભા બાદ રાજ્યસભામાં પણ ગુરૂવારે 12 કલાકથી વધુ ચાલેલી ચર્ચા બાદ અંતે વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. બિલના સમર્થનમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. એક દિવસ પહેલાં જ લોકસભામાં 288 સાંસદોના સમર્થન સાથે વક્ફ બિલ પર મહોર વાગી હતી. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી લેવા મોકલવામાં આવ્યું છે. તેમની મંજૂરી મળતાં જ કાયદો બની જશે.

વિપક્ષનો આકરો વિરોધ

વક્ફ બિલ સંસદમાં પસાર થતાં જ વિપક્ષોએ સોશિયલ મીડિયા પર X પર પોસ્ટ કરી મોટાપાયે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું હતું કે, વક્ફ બોર્ડ સંશોધન બિલે દેશમાં એવો ખરાબ માહોલ સર્જ્યો છે. લઘુમતીઓને હેરાન કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. લોકસભામાં મોડી રાત્રે આ બિલને મંજૂરી આપવામાં આવી. કેમ આવુ થયું?  તેનો અર્થ બિલમાં ઘણી ખામીઓ છે. વિવિધ પક્ષના વિરોધ બાદ પણ જબરદસ્તીથી આ બિલને મંજૂર કરાવવામાં  આવ્યું છે. જીસકી લાઠી, ઉસકી ભેંસ. કોઈ માટે પણ આ યોગ્ય નથી.

આ પણ વાંચોઃ ટ્રમ્પની ટેરિફની જાહેરાતમાં છબરડો… ભારત સહિત 14 દેશના રેટમાં ભૂલ સુધારી નવા રેટ જાહેર કર્યા

વક્ફ બિલ વિશ્વને ખોટો સંદેશ આપશેઃ અખિલેશ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે વક્ફ બિલ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, ભાજપના લોકો મુસલમાન ભાઈઓની વક્ફની જમીનની નોંધ લેવાની વાતો કરી રહ્યા છે. બીજી તરફ મહાકુંભમાં જે હિન્દુઓ માર્યા ગયા, તેમની નોંધ લેવાના બદલે તેમની વાત પર પડકદો નાખી રહ્યું છે. વક્ફ બિલ આખા વિશ્વને ખોટો સંદેશ આપશે. જેનાથી દેશની નિરપેક્ષ છબિને નુકસાન થશે. વક્ફ બિલ ભાજપની નફરતની રાજનીતિનું એક ઉદાહરણ છે.

સંઘ-ભાજપના લોકો તમારા માટે હું એકલો જ પૂરતો હતોઃ લાલુ પ્રસાદ

રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, સંઘ-ભાજપના નાદાન લોકો તમે મુસ્લિમોની જમીન હડપવા માગો છો. પરંતુ તમે વક્ફની જમીન વેચવા માટે એક મોટો કાયદો બનાવ્યો છે. મને દુઃખ છે કે, લઘુમતીઓ, ગરીબો, મુસ્લિમો અને બંધારણને નુકસાન કરવાના આ કપરાં કાળમાં હું સંસદમાં હાજર રહી શક્યો નહીં. નહીં તો હું એકલો જ તમારી સામે પૂરતો હતો. તમારા લોકોના વિચારો, વિચારસરણીને લઈને ચિંતામાં છું.

'લઘુમતીઓને પરેશાન કરવાનો ઈરાદો...', સંસદમાં વક્ફ બિલને મંજૂરી પર ભડક્યા ખડગે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ..’, વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ | CONGRESS WILL CHA…

'બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ..', વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ | CONGRESS WILL CHA...

‘મહેસૂલ વિભાગમાં નોંધણી વગરની મિલકતો જપ્ત કરાશે…’, વક્ફ બિલ પાસ થતાં યોગી એક્શનમાં | cm yogi gover…

'મહેસૂલ વિભાગમાં નોંધણી વગરની મિલકતો જપ્ત કરાશે...', વક્ફ બિલ પાસ થતાં યોગી એક્શનમાં | cm yogi gover...

ડીસાની ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું : સુરતમાં ફટાકડા વેચાણ-સ્ટોરેજની દુકાન-ગોડાઉનનો સર્વે કરી યાદી …

ડીસાની ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું : સુરતમાં ફટાકડા વેચાણ-સ્ટોરેજની દુકાન-ગોડાઉનનો સર્વે કરી યાદી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના પ્રમુખ કમળનો સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન કરતા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ | Gujarat Election Con…

ભાજપના પ્રમુખ કમળનો સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન કરતા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ | Gujarat Election Con…

3 months ago
અમદાવાદ બાળ તસ્કરી કેસ: બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા, 2 નર્સ સહિત 4ની ધરપકડ | …

અમદાવાદ બાળ તસ્કરી કેસ: બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા, 2 નર્સ સહિત 4ની ધરપકડ | …

12 months ago
અમદાવાદમાં કંપનીના કર્મચારીઓના નામે લાખોની લોનનું કૌભાંડ સામે આવ્યું, ત્રણ સામે ફરિયાદ | Major Loan …

અમદાવાદમાં કંપનીના કર્મચારીઓના નામે લાખોની લોનનું કૌભાંડ સામે આવ્યું, ત્રણ સામે ફરિયાદ | Major Loan …

8 months ago
માતા-પિતાના સંઘર્ષનું ફળ : દીકરીએ મેળવી પીએચ. ડી (ડોક્ટરેટ)ની પદવી

માતા-પિતાના સંઘર્ષનું ફળ : દીકરીએ મેળવી પીએચ. ડી (ડોક્ટરેટ)ની પદવી

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News