gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લડીને જીતવાની તાકાત નથી એટલે…’ દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાક.ને ચેતવણી | Army Ch…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
‘લડીને જીતવાની તાકાત નથી એટલે…’ દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાક.ને ચેતવણી | Army Ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India vs Pak News :  ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવી દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (NDIM)ના દીક્ષાંત સમારોહમાં પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાન હવે એ જાણી ચૂક્યું છે કે તે ભારતને સીધા યુદ્ધમાં હરાવી શકે તેમ નથી, તેથી તે હવે ‘પ્રોક્સી વોર’ (પરોક્ષ યુદ્ધ) દ્વારા ભારતમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે તાજેતરમાં દિલ્હીમાં થયેલા ધમાકાને પણ આ જ ષડયંત્રનો એક ભાગ ગણાવ્યો હતો.

‘પ્રોક્સી વોર’નો સહારો લઈ રહ્યું છે પાકિસ્તાન 

જનરલ દ્વિવેદીએ કહ્યું, “પાકિસ્તાન હવે સમજી ગયું છે કે તે ભારતને સીધા યુદ્ધમાં હરાવી શકશે નહીં. આથી તે પ્રોક્સી વોર અને ખોટા યુદ્ધ દ્વારા ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. દિલ્હીમાં થયેલો ધમાકો પણ પોતાની હાજરી બતાવવાની તેની આ જ કોશિશનો એક ભાગ હતો. પરંતુ મને ખુશી છે કે આજનું ભારત બદલાઈ ચૂક્યું છે. ભારતે આ બધી ગતિવિધિઓને પહેલાથી જ પામી લીધી હતી અને સમયસર ઓપરેશન ચલાવ્યા. તેમની નિયત તો ભારતના દરેક ખૂણામાં બોમ્બ ધમાકા કરવાની હતી અને મુંબઈ સહિતના આપણા ઘણા શહેરો તેમના નિશાના પર હતા.”

‘ઓપરેશન સિંદૂર’ વર્ષોની તૈયારીનું પરિણામ હતું 

‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતાં જનરલ દ્વિવેદીએ કહ્યું કે તે એક ‘ભરોસાપાત્ર ઓર્કેસ્ટ્રા’ જેવું હતું, જેમાં દરેક સભ્યએ એક સાથે અને સંપૂર્ણ તાલમેલ સાથે પોતાની ભૂમિકા ભજવી. આ જ તાલમેલને કારણે ભારતીય સશસ્ત્ર દળો માત્ર 22 મિનિટમાં નવ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં સફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે આ કોઈ તાત્કાલિક લેવાયેલો નિર્ણય નહોતો, પરંતુ “ઘણા વર્ષોની એ કલ્પનાનું પરિણામ હતું કે કેવી રીતે ઇન્ટેલિજન્સ, સચોટતા અને ટેકનોલોજી એક સાથે મળીને કાર્યવાહીમાં બદલાઈ શકે છે.” ઉલ્લેખનીય છે કે, 7 મેના રોજ શરૂ થયેલું આ સૈન્ય અભિયાન લગભગ 88 કલાક ચાલ્યું હતું અને 10 મેની સાંજે બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા બાદ અટક્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…
INDIA

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

March 27, 2026
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું
INDIA

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું

March 27, 2026
Next Post
વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ | AQI Above 400…

વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ | AQI Above 400...

દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે, 7ના નામ બદલાશે, 2 નવા ઉમેરાશે, જુઓ યાદી | Delhi will now hav…

દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે, 7ના નામ બદલાશે, 2 નવા ઉમેરાશે, જુઓ યાદી | Delhi will now hav...

એન.આર.આઇ. પતિએ છૂટાછેડાની ધમકી આપતા પત્નીની ફરિયાદ | NRI husband threatens divorce wife files compla…

એન.આર.આઇ. પતિએ છૂટાછેડાની ધમકી આપતા પત્નીની ફરિયાદ | NRI husband threatens divorce wife files compla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સી.જી.રોડ ઉપર આવેલી જવેલર્સની દુકાનમાં આગ, ફાયર વિભાગે ૧૦ કિલો સોનુ બચાવ્યું | Located on C G Road

સી.જી.રોડ ઉપર આવેલી જવેલર્સની દુકાનમાં આગ, ફાયર વિભાગે ૧૦ કિલો સોનુ બચાવ્યું | Located on C G Road

1 year ago
સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…

સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…

2 months ago
‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…

6 months ago
વૈશ્વિક સોનામાં ઉછળકુદના પગલે ઘરઆંગણે સોનું વધીને રૂ.99,000 | Gold prices rise to Rs 99 000 domestic…

વૈશ્વિક સોનામાં ઉછળકુદના પગલે ઘરઆંગણે સોનું વધીને રૂ.99,000 | Gold prices rise to Rs 99 000 domestic…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News