gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સોનામાં ઉછળકુદના પગલે ઘરઆંગણે સોનું વધીને રૂ.99,000 | Gold prices rise to Rs 99 000 domestic…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in Business
0 0
0
વૈશ્વિક સોનામાં ઉછળકુદના પગલે ઘરઆંગણે સોનું વધીને રૂ.99,000 | Gold prices rise to Rs 99 000 domestic…
8
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી  જ્યારે ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી  ઝડપી તૂટયા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં બેતરફી ઉછળકુદ બતાવતા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૦૪થી ૩૩૦૫ વાળા આજે ઉંચામાં ૩૩૪૫ તથા નીચામાં ૩૨૮૩ થઈ ૩૩૦૫થી ૩૩૦૬ ડોલર રહ્યા હતા.

 દરમિયાન,અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૯૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૦૦૦ બોલાયા હતા. દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૦૦૦ ઘટી રૂ.૯૭૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૩.૧૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડની વધઘટ પાછળ સોનાના ભાવમાં આજે બેતરફી  ઉછળકુદ દેખાઈ હતી. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૪૯૨૭ વાળા રૂ.૯૫૨૦૦ થઈ રૂ.૯૫૧૩૪ રહ્યા હતા જ્યારે  ૯૯૯ના ભાવ રૂ.૯૫૩૦૯ વાળા રૂ.૯૫૫૮૩ થઈ રૂ.૯૫૫૧૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૩૩૨ વાળા રૂ.૯૮૪૯૨ થઈ રૂ.૯૬૫૧૯ રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી આજે ઝડપી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૬.૧૭ વાળા નીચામાં ૬૩.૫૪ થઈ ૬૩.૯૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૦.૬૩ ડોલર રહ્યા હતા.   ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશો જુલાઈમાં ઉત્પાદનમાં વૃદ્ધી ચાલુ રાખશે એવા નિર્દેશો વહેતા થતાં વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.

વિશ્વ બજારમાં કોપરના ભાવ ૦.૬૨ ટકા ઘટયા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૧૦૮૪ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ નીચામાં ૧૦૧૦ તથા ઉંચામાં ૧૦૩૭ થઈ ૧૦૨૫થી ૧૦૨૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ઉત્તર ભારતમાં આંધી-વરસાદનો તરખાટ : 21નાં મોત | Thunderstorms and rains lash North India: 21 dead

વૈશ્વિક બજારોમાં ધબડકા પાછળ ફરી કડાકો : સેન્સેક્સ 645 પોઈન્ટ તૂટીને 80952 | Global markets plunge ag…

વૈશ્વિક બજારોમાં ધબડકા પાછળ ફરી કડાકો : સેન્સેક્સ 645 પોઈન્ટ તૂટીને 80952 | Global markets plunge ag...

ઇડીએ તમામ હદો પાર કરી બંધારણનો ભંગ કર્યો: સુપ્રીમ | ED crossed all limits and violated the Constitut…

ઇડીએ તમામ હદો પાર કરી બંધારણનો ભંગ કર્યો: સુપ્રીમ | ED crossed all limits and violated the Constitut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) તરીકેનો ચાર્જ સંભાળતા એમ.વી. પાઠક, પીટીએમ, ટીએમએ

5 months ago
વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝનો શાનદાર આરંભ : સાર્થક આર્ય–હાર્દી પટેલે મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા ક્રમાં…

6 months ago
એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું… એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે …

2 weeks ago
‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો’, ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News