gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જમ્મુની સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં પહલગામ આતંકી હુમલા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ હુમલાના મુખ્ય સૂત્રધાર તરીકે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ સાજિદ જટ્ટનું નામ આપવામાં આવ્યું છે. એનઆઈએએ આ આતંકવાદી પર રૂપિયા 10 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે.

તોયબાનો સક્રિય કમાન્ડર સાજિદ જ મુખ્ય ષડયંત્રકાર

એનઆઈએએ ચાર્જશીટમાં સાજિદ જટ્ટને હુમલાનો મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે. સૈફુલ્લાહ પાકિસ્તાનના પંજાબ રાજ્યના કસૂર જિલ્લાનો રહેવાસી છે. તેને લશ્કર-એ-તૈયબાનો સૌથી સક્રિય કમાન્ડર માનવામાં આવે છે અને સંગઠનમાં તે હાફિઝ સઈદ પછી ત્રીજા ક્રમનો નેતા છે. સાજિદ લશ્કરના પ્રોક્સી સંગઠન ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો વડો છે અને તેણે જ પહલગામ હુમલાને અંજામ આપ્યો હતો. ભારત સરકારે વર્ષ 2023માં TRF સંગઠન પર પ્રતિબંધ લાદ્યો હતો.

બે સ્થાનિક રહેવાસીઓ સામેલ પણ ચાર્જશીટ

પહલગામ હુમલા મામલે ધરપકડ કરાયેલા બે સ્થાનિક રહેવાસીઓ, બશીર અહમદ જોથર અને પરવેઝ અહમદ જોથર સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ બંનેએ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો અને લોજિસ્ટિકલ સહાય પણ પૂરી પાડી હતી. ચાર્જશીટ દાખલ કરવાની 180 દિવસની સમયસીમા 18 ડિસેમ્બરે પૂરી થઈ રહી હતી, પરંતુ એનઆઈએએ સમયસર 15 ડિસેમ્બરે જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. તપાસ પૂરી કરવા માટે એનઆઈએએ કોર્ટ પાસે 45 દિવસનો વધારાનો સમય પણ મેળવ્યો હતો. એનઆઈએએ આ કેસમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોની પૂછપરછ કરી છે.

આ પણ વાંચો : સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ

પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો

પહલગામ નજીક બૈસરન ખીણમાં ઘૂસેલા આતંકવાદીઓએ 22 એપ્રિલ-2025ના રોજ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ બર્બર હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને સેનાએ છેક લાહોર નજીક મુરીદકે, બહાવલપુર, કોટલી જેવા 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
અમદાવાદની ‘સેવન્થ-ડે સ્કૂલ’નો વહીવટ રાજ્ય સરકારે હસ્તગત કર્યો, નવા પ્રવેશ અપાશે નહીં, જૂના વિદ્યાર્થ…

અમદાવાદની 'સેવન્થ-ડે સ્કૂલ'નો વહીવટ રાજ્ય સરકારે હસ્તગત કર્યો, નવા પ્રવેશ અપાશે નહીં, જૂના વિદ્યાર્થ...

શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate…

શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate...

અકોટા -મુજમહુડા માર્ગ પર ફરી ભુવો પડતા મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલ | Questions raised again…

અકોટા -મુજમહુડા માર્ગ પર ફરી ભુવો પડતા મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલ | Questions raised again...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ISROમાં ભીષણ આગની ઘટના, મહત્ત્વનો ડેટા બળીને ખાક થયાની આશંકા | Fire breaks out at ISRO’s I…

અમદાવાદના ISROમાં ભીષણ આગની ઘટના, મહત્ત્વનો ડેટા બળીને ખાક થયાની આશંકા | Fire breaks out at ISRO’s I…

5 months ago
કાંવડિયાઓએ કાનપુર માથે લીધું, પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યા બાદ તોડફોડ મચાવી | Kanpur kanwar yatra ka…

કાંવડિયાઓએ કાનપુર માથે લીધું, પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યા બાદ તોડફોડ મચાવી | Kanpur kanwar yatra ka…

9 months ago
ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાં પિતાએ 8 વર્ષના પુત્ર સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી | Father jumps to d…

ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાં પિતાએ 8 વર્ષના પુત્ર સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી | Father jumps to d…

4 months ago
ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનું અનિયંત્રિત પ્રમાણ જોખમી | Uncontrolled number of devotees in Chardham…

ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનું અનિયંત્રિત પ્રમાણ જોખમી | Uncontrolled number of devotees in Chardham…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News