gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ISROમાં ભીષણ આગની ઘટના, મહત્ત્વનો ડેટા બળીને ખાક થયાની આશંકા | Fire breaks out at ISRO’s I…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના ISROમાં ભીષણ આગની ઘટના, મહત્ત્વનો ડેટા બળીને ખાક થયાની આશંકા | Fire breaks out at ISRO’s I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fire in Indian Space Research Organisation Ahmedabad : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અમદાવાદ સ્થિત કેમ્પસમાં આજે એક મોટી ઘટના બની હતી. કેમ્પસના IT સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ISRO પરિસરના એક્ઝિટ ગેટ નજીક આવેલા આ બિલ્ડિંગના ઉપલા માળે આગની શરૂઆત થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ શહેરના ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આગને કાબૂમાં લેવા માટે ચાર ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી ગયા હતા. ફાયર ફાઇટર્સે સમયસરની કાર્યવાહીથી ટૂંકા ગાળામાં જ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું સંભવિત કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આગના કારણે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે, જેમાં અનેક કમ્પ્યુટર અને કિંમતી ઉપકરણો નાશ પામ્યા છે. જે સર્વરોમાં આગ લાગી હતી તેમાં મહત્ત્વપૂર્ણ ડેટા હોવાનું કહેવાય છે. હાલમાં નુકસાનના ચોક્કસ પ્રમાણનું આકલન ચાલી રહ્યું છે.

2018માં પણ ISRO SACમાં બની હતી ઘટના

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) ખાતે વર્ષ 2018માં પણ આવી જ એક ઘટના બની હતી. તે સમયે પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની શંકા હતી. તે દુર્ઘટનામાં એન્ટેના ટેસ્ટ સુવિધામાં આગ લાગવાથી કેટલાક ખાસઉપકરણોને નુકસાન થયું હતું અને એક CISF ગાર્ડના શ્વાસમાં ધૂમાડો ઘૂસી જતાં તબિયત લથડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ | Clas…

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ | Clas...

Gold-Silver Rate : સોના-ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ, જાણી લો તમારા શહેરના ભાવ | Gold Silver in Turmoil: …

Gold-Silver Rate : સોના-ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ, જાણી લો તમારા શહેરના ભાવ | Gold Silver in Turmoil: ...

અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ | amreli s…

અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ | amreli s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

7 months ago
વડોદરા એક્સપ્રેસ વે પર ખાટુ શ્યામ જતાં પરિવારનો અકસ્માત, ત્રણના મોત, આઈસરે પાછળથી ટક્કર મારી | Delhi…

વડોદરા એક્સપ્રેસ વે પર ખાટુ શ્યામ જતાં પરિવારનો અકસ્માત, ત્રણના મોત, આઈસરે પાછળથી ટક્કર મારી | Delhi…

4 months ago
જામનગર: ખીજડિયા રામસર સાઈટમાં પક્ષીઓની પ્રજાતિ વધીને 332 થઈ, એક વર્ષમાં 52,000થી વધુ પ્રવાસીઓ પહોંચ્…

જામનગર: ખીજડિયા રામસર સાઈટમાં પક્ષીઓની પ્રજાતિ વધીને 332 થઈ, એક વર્ષમાં 52,000થી વધુ પ્રવાસીઓ પહોંચ્…

9 months ago
સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો | Groundnut Oil Pri…

સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો | Groundnut Oil Pri…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News