gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસીમાં રોકાણના બહાને રૂ. 7.62 કરોડની ચિટિંગના કેસમાં આરોપીના જામીન ના મંજૂર | Ac…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસીમાં રોકાણના બહાને રૂ. 7.62 કરોડની ચિટિંગના કેસમાં આરોપીના જામીન ના મંજૂર | Ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારી તથા એજન્ટ તરીકેની ઓળખ આપી ટૂંકા ગાળામાં વધુ નફાની લાલચે શહેરના વૃદ્ધને અલગ અલગ પોલીસીમાં રોકાણ કરાવી રૂ. 7.62 કરોડ ઉપરાંતની ચિટિંગના કેસમાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન કોર્ટે ના મંજૂર કર્યા હતા.

આરોપીઓએ ફરિયાદી યોગેશ ઝીણાભાઈ દેસાઈ (રહે – ગોરવા ,વડોદરા)નો ઓનલાઇન સંપર્ક કરી  અલગ અલગ પોલીસી તથા અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં નાણાં રોકાણ કરાવી રોકાણના રૂપિયા નફા સાથે પરત ન આપી રૂ. 7,62,64,330ની છેતરપીંડી અંગે ગઈ તા. 28 ફેબ્રુઆરીના રોજ સીઆઇડી સાયબર ક્રાઈમ ખાતે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં જેલમાં રહેલ અભયકુમાર રાજાલાલ પ્રસાદ (રહે – દિલ્હી/મૂળ રહે – બિહાર)એ સેશન્સ જજ વિપુલ કે. પાઠકની કોર્ટમાં જામીન અરજી ગુજારતા અરજી સામે વાંધો ઉઠાવી તપાસ અધિકારીએ સોંગદનામુ રજૂ કરતા ધારાશાસ્ત્રી ડીજીપી અનીલ એમ. દેસાઈની દલીલો હતી કે, ગુના વખતે ઉપયોગમાં લીધેલ અલગ અલગ ત્રણ મોબાઈલ નંબરના ધારક હાલના અરજદાર હોવાથી ગુનામાં ભૂમિકા સ્પષ્ટ થાય છે. તેની પાસેથી 10 ક્રેડિટ/ડેબિટ કાર્ડ, 13 સીમકાર્ડ, કોરા ચેક, 7 મોબાઈલ ફોન કબ્જે કરાયા છે. આરોપીએ નામાંકીત જ્વેલર્સ માંથી ઘરેણા ખરીદ્યા હોય તે રિકવર કરવાના બાકી છે. આરોપીને જામીન મળે તો તપાસને નુકસાનની શક્યતાને નકારી શકાય તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં અગાઉ અભયકુમાર શિલકુમાર કશ્યપ (રહે – ઉત્તર પ્રદેશ) ની ધરપકડ થઈ હતી. જ્યારે નિધિ રવિન્દ્રકુમાર ચૌહાણ ,ઝકી ઉર રહેમાન (રહે – દિલ્હી) સહિત ચાર શખ્સો હજુ ફરાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …
GUJARAT

February 12, 2026
સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

Next Post
ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી | Indian N…

ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી | Indian N...

રીલ, સલૂન, દહેજ… નિક્કી મર્ડર કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા | Nikki Murder Case Why Did Vipin…

રીલ, સલૂન, દહેજ... નિક્કી મર્ડર કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા | Nikki Murder Case Why Did Vipin...

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીડિત પરિવાર ઘર છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર | The victim’s family was forced to leave their home a…

4 days ago
દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ | india fo…

3 months ago
બુધેલ ગામે યુવાનની હત્યારા શખ્સને આજીવન કેદની સજા | Man sentenced to life imprisonment for killing y…

3 weeks ago
ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News